12th Pass Govt Department Bharti 2023 | 12 પાસ સરકારી વિભાગ ભરતી 2023, પગાર ₹92,300

12th Pass Govt Department Bharti 2023: અમે તમારે મળવાની મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવ્યા છીએ, કારણ કે શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા 12 મી પાસ કરનાર ઉમેદવારો માટે 1035+ સરકારી નોકરીની 1035+ ખાલી જગ્યાઓ આવી ગઈ છે. જો તમે પણ નોકરીની શોધમાં છો અથવા જો તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે, તો અમારી આ માહિતીને અંત સુધી વાંચવી અને આ લેખને જેમણે નોકરીની ખુબ જરૂર છે તેવા અનેક લોકો સુધી આ માહિતીને શેર કરવી વિનંતી કરી રહ્યા છીએ.

12th Pass Govt Department Bharti 2023
12th Pass Govt Department Bharti 2023

12th Pass Govt Department Bharti 2023 | 12 પાસ સરકારી વિભાગ ભરતી 2023

સંસ્થાનું નામશ્રમ અને રોજગાર મંત્રાલય
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોકરીનું સ્થળગુજરાત તથા ભારત
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ30 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ30 ઓક્ટોબર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકwww.esic.nic.in
12th Pass Govt Department Bharti 2023

12 પાસ સરકારી વિભાગ ભરતી 2023: વયમર્યાદા

શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા આ ભરતીની માટેનો વય મર્યાદા 18 થી 25 વર્ષ સુધી વધારવામાં આવ્યો છે. સરકારશ્રીના નિયમો અને આરક્ષિત કેટેગરીના ઉમેદવારો માટે આ ભરતીમાં વય મર્યાદામાં છૂટ મળશે.

12 પાસ સરકારી વિભાગ ભરતી 2023: મહત્વની તારીખ

આ ભરતીની જાહેરાત શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા 30 સપ્ટેમ્બર 2023 ના રોજ કરવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 30 સપ્ટેમ્બર 2023 છે અને ફોર્મ ભરવાની છૂટી તારીખ 30 ઓક્ટોબર 2023 છે.

Read More – 12 પાસ ગુજરાત સરકાર નોકરી 2023, પગાર ₹69,100

12 પાસ સરકારી વિભાગ ભરતી 2023: અરજી ફી

શ્રમ અને રોજગાર મંત્રાલય અંતર્ગત આ ભરતીમાં, એસ.સી, એસ.ટી, પૂર્વ સૈનિક, વિકલાંગ અને મહિલા ઉમેદવારો માટે અરજી કરવા માટે રૂ. 250 ચૂકવવી આવશ્યક છે, જયારે અન્ય તમામ કેટેગરીના ઉમેદવારો માટે અરજી કરવા માટે રૂ. 500 ચૂકવવું આવશ્યક છે

12 પાસ સરકારી વિભાગ ભરતી 2023: અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો

જો તમે શ્રમ અને રોજગાર મંત્રાલયની આ ભરતી માટે અરજી કરવા ઇચ્છો છો, તો નીચે આપેલા દસ્તાવેજો સાથે રજુ કરવું આવશ્યક છે:

પાસપોર્ટ સાઈઝ ફોટો
સહી
આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
અભ્યાસની માર્કશીટ
લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
અનુભવનું પ્રમાણપત્ર
તથા અન્ય જરૂરી દસ્તાવેજો

12 પાસ સરકારી વિભાગ ભરતી 2023: લાયકાત

મિત્રો, શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળ આ ભરતી માટે અરજી કરવા માટે તમામ પોસ્ટો માટે 12મી પાસની શૈક્ષણિક લાયકાત આવશ્યક છે. અન્ય લાયકાતો માટે જાહેરાત વાંચવી આવશ્યક છે.

12 પાસ સરકારી વિભાગ ભરતી 2023: પગારધોરણ

પોસ્ટનું નામપગારધોરણ
ઓડિયો મીટર ટેક્નિશિયન29,200 - 92,300
ડેન્ટલ મેકેનિક29,200 - 92,300
ઈ.સી.જી ટેક્નિશિયન25,500 - 81,100
જુનિયર રેડિયોગ્રાફર21,700 - 69,100
જુનિયર મેડિકલ લેબોરેટરી ટેક્નોલોજીસ્ટ21,700 - 69,100
મેડિકલ રેકોર્ડ આસિસ્ટન્ટ19,900 - 63,200
ઓ.ટી આસિસ્ટન્ટ21,700 - 69,100
રેડિયોગ્રાફર29,200 - 92,300

12 પાસ સરકારી વિભાગ ભરતી 2023: પસંદગી પ્રક્રિયા

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TELEGRAM GROUP JOIN HERE

આ ભરતી માટે ઓનલાઈન અરજી કરવા પછી, શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળ આવતા ઉમેદવારે લેખિત પરીક્ષા અને ટાયપિંગ ટેસ્ટ આપવામાં આવશે.

12 પાસ સરકારી વિભાગ ભરતી 2023: અરજી કઈ રીતે કરવી

  • સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ પર જાઓ જેની લિંક નીચે આપેલ છે.
  • આ વેબસાઇટ પર “ભરતી” ના વિકલ્પ પર ક્લિક કરો. અહીં, તમને બધી ખાલી જગ્યાઓ માટેની જાહેરાતો અને લિંક્સ મળશે.
  • સંબંધિત લિંક પર ક્લિક કરો અને વિગતો ભરો, અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો. જરૂરી ફી ચૂકવો અને ફોર્મ સબમિટ કરો.
  • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક સબમિટ કરવામાં આવશે.

12 પાસ સરકારી વિભાગ ભરતી 2023: લિંક

નોકરીની જાહેરાત માટેક્લિક કરો
અરજી કરવા માટે ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ ક્લિક કરો
નવીનતમ અપડેટ ક્લિક કરો

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top