Animal IVF Assistance Yojana 2024: ગુજરાત રાજ્યમાં વસતા પશુપાલકો માટે સરકારે શરૂ કરી આ યોજના મળશે ₹20,000 ની સહાય 

Animal IVF Assistance Yojana 2024: નમસ્કાર મિત્રો, આપણી ભારતીય સરકાર દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે એક પોર્ટલ શરૂ કરવામાં આવેલું છે જેનું નામ છે. PM Kisan Portal. અને આ પોર્ટલ પર ખેડૂતો માટે જુદી જુદી યોજનાઓ જેમ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વગેરે પશુપાલન યોજનાઓ ચલાવવામાં આવે છે. તેની સાથે ગુજરાતી રાજ્ય સરકાર દ્વારા પણ કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા જુદી જુદી યોજનાઓ ચલાવવામાં આવે છે. અને તેના માટે આઇ ખેડૂત પોર્ટલ બનાવવામાં આવેલું છે. અત્યારે સરકાર દ્વારા ખેડૂતો માટે એનિમલ ivf ફાઈનાન્સિયલ અસ્સીસ્ટન્સ યોજના બહાર પાડી છે. અમે તમને આ લેખ દ્વારા પશુઓમાં આઈવીએફ પદ્ધતિ દ્વારા ગર્ભ ધારણ કરવા માટે સરકાર દ્વારા શરૂ કરેલ યોજના વિશે માહિતી આપીશું.

એનિમલ IVF આસિસ્ટન્ટસ યોજના

તમને જણાવી દઈએ કે રાજ્યમાં વસતા ખેડૂતોની આવકમાં વધારો થાય તે માટે સરકાર દ્વારા ઘણી મહેનત કરવામાં આવી રહી છે. ખેડૂતો એ ખેતીની સાથે પશુપાલન પણ કરતા હોય છે. અને વર્તમાન સમયમાં ખેડૂતો પશુપાલનમાં પણ આધુનિક ટેકનોલોજી નો ઉપયોગ કરે તે જરૂરી બાબત છે. જો હાલના સમયમાં જે ખેડૂતો પશુપાલન કરે છે અને તેમના ગાય કે ભેંસ તથા અન્ય પશુઓમાં ગર્ભધારણની તકલીફ હોય તો તેનો ઉકેલ મળી ગયો છે. પશુપાલકો તેવા પશુઓની આઇવીએફ ટેકનોલોજી દ્વારા ગર્ભધારણ થઈ શકે છે. અને આ બાબતને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત રાજ્ય પશુપાલન વિભાગ દ્વારા રાજ્યમાં વસતા ખેડૂતોને આર્થિક સહાય કરવામાં આવે છે.

આ યોજના દ્વારા ગાયને ભેંસની દૂધ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થાય તે ખૂબ જ અગત્યની બાબત છે. ખેડૂતો કે જેઓ પશુપાલન કરે છે તેમની આર્થિક સ્થિતિ સુધરે તે માટે ગુજરાત સરકાર દ્વારા એક અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ યોજના દ્વારા લાભ લેનાર પશુપાલકોને દરેક ઘરભા અવસ્થા માટે રૂપિયા 20,000 ની આર્થિક સહાય આપવામાં આવશે.

યોજનાંનુ નામ
Animal IVF Assistance Yojana 2024
યોજના નો ઉદ્દેશ્ય
પશુપાલક ના પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતા વધે
સહાયની રકમ
પ્રતિ ગર્ભાવસ્થા ₹20,000
અરજી ની છેલ્લી તારીખ
31 જાન્યુઆરી 2024
સત્તાવાર વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/

Animal IVF Assistance Yojana 2024 યોજનાનો ઉદ્દેશ્ય

આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ રાજ્યમાં વસતા તેવા ખેડૂતો જેવું પશુપાલન કરે છે તેમને આર્થિક સહાય આપવા. પશુધન ધરાવતા ખેડૂતો જે પોતાના ગાય અને ભેંસલી ઉત્પાદકતા વધી અને વધુ ગુણવત્તા ધરાવતું દૂધ ઉત્પાદનમાં વધારો કરે અને તેની આર્થિક સ્થિતિ સુધરે તે જરૂરી છે. અને તેના માટે રાજ્યમાં વસતા ખેડૂતોને કે જેવું પશુધન ધરાવે છે તેમને પશુઓમાં હાઇવે પદ્ધતિ દ્વારા ગર્ભધારણ માટે પ્રતિગર્ભાવસ્થા ₹20,000 ની આર્થિક સહાય કરવામાં આવશે.

PM Kisan Yojana 16th installment 2024: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 16મા હપ્તાની જાહેરાત

Republic Day Certificate Download 2024: 26 જાન્યુઆરી 2024 પ્રજાસત્તાક દિવસ સર્ટિફિકેટ ડાઉનલોડ પ્રક્રિયા

યોજનાનો લાભ મેળવવા માટેની પાત્રતા

લાભાર્થી ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ.
ખેડૂત એ પશુધન ધરાવતો હોવો જોઈએ.
સંયુક્ત ખાતાઓ ના કિસ્સામાં ખેડૂતને Ikhedut 8- A માં દર્શાવવામાં આવેલ ખાતેદાર પૈકી માત્ર એક ને જ લાભ મળશે.
લાભાર્થીએ ગર્ભ ધારણ કરેલ હોય તેવા પશુઓ હોવા જોઈએ.

આ યોજના દ્વારા કેટલો લાભ મળશે ?

રાજ્ય સરકાર દ્વારા વસતા ખેડૂતો કે જેઓ પશુધન ધરાવે છે તેમને આ યોજના હેઠળ ગાય કે ભેંસમાં IVF પદ્ધતિ દ્વારા ગર્ભધારણ માટે સરકાર સહાય આપશે. રાજ્ય સરકાર આવા પશુપાલકોને આર્થિક સહાય આપવાની શરૂઆત કરવામાં આવી છે. Idea પદ્ધતિ દ્વારા પશુઓમાં ગર્ભધારણની પ્રક્રિયા કરવા માટે ઓછામાં ઓછો અંદાજિત ₹21,000 નો ખર્ચ થાય છે.

અને તેમાં યોજના દ્વારા પશુપાલકોને ભારત સરકાર દ્વારા 5000,રાજ્ય સરકાર દ્વારા પણ 5000 અને GCMMF દ્વારા 5000 તથા જે તે જિલ્લા દૂધ સંઘ દ્વારા 5000 એમ કુલ મળીને રૂપિયા 20,000 ની હાર્દિક સહાય કરવામાં આવશે.

પશુપાલન યોજનાનો લાભ મેળવવા જરૂરી દસ્તાવેજ

  1. આધારકાર્ડ
  2. રદ કરેલ ચેક
  3. બેંક પાસબુક
  4. ગ્રામ્ય દૂધ ઉત્પાદક મંડળીમાં રજીસ્ટ્રેશન હોવું જોઈએ.
  5. જે તે પશુનુ રજીસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ.
  6. ગાય/ભેસ માં ઓળખ માટે તેના કાન પર કડી નંબર.

પશુપાલન યોજના અરજી પ્રક્રિયા

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TELEGRAM GROUP JOIN HERE

આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીએ ઓનલાઈન માધ્યમમાં આઇ ખેડૂત પોર્ટલ પર અરજી કરવી પડશે.

સૌપ્રથમ તેની ઓફિશિયલ વેબસાઈટ Ikhedut portal પર જાઓ.

  1. તેના હોમપેજ પર યોજનાનો વિકલ્પ દેખાશે તેના પર ક્લિક કરો.
  2. હવે નવું પેજ છે જેમાં “પશુપાલનની યોજનાઓ માટે અહીં ક્લિક કરો” ના વિકલ્પ પર ક્લિક કરો.
  3. અમે અહીં નવા પેજ પર “રાજ્યના પશુઓમાં IVF ગર્ભ ધારણ માટે સહાય યોજના” અરજી કરો ના વિકલ્પ પર ક્લિક કરો.
  4. જો તમે આ પોર્ટલ પર પહેલાથી રજીસ્ટ્રેશન કરેલું હોય તો “હા” ના વિકલ્પ પર સિલેક્ટ કરો અને જો ન કરેલું હોય તો “ના” ના વિકલ્પ પર સિલેક્ટ કરો.
  5. જો આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલુ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ કાર્ડ નંબર નાખી કેપ્ચા ઈમેજ નાખો.
  6. જો ઓનલાઇન રજીસ્ટ્રેશન કરેલું ના હોય તો ઓનલાઇન એપ્લિકેશન કરવાની રહેશે.
  7. અને તે અરજી ફોર્મ ભરાઈ ગયા પછી અરજી સેવ કરો ના વિકલ્પ પર ક્લિક કરો.
  8. તેમાં માહિતી દાખલ કરી એપ્લિકેશન કન્ફોર્મ કરો.
  9. હવે આ અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો.
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. Hello Readers, Pmviroja.com is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job. if you are problem with any content plz tell about that we will remove it within 24 hours.

Leave a Comment