Coal India 8th Pass Recruitment 2024: કોલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા ભરતીની જાહેરાત 

Coal India 8th Pass Recruitment 2024: નમસ્કાર મિત્રો, કોલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા એક ભરતીની સત્તાવાર જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન તેની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેર કરવામાં આવેલ નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ કોલ ઇન્ડિયા લિમિટેડ ના સેન્ટ્રલ કોલફિલ્ડ લિમિટેડ કંપનીમાં 333 પદો પર ભરતી નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં પદ નીચે મુજબ છે.

Coal India 8th Pass Recruitment

સંસ્થાનું નામCoal India
પોસ્ટવિવિધ
અરજીની છેલ્લી તારીખ29 ફેબ્રુઆરી 2024
અરજી પ્રક્રિયાઓનલાઇન
ઓફિસિયલ વેબસાઈટhttps://www.centralcoalfields.in

Read More

વય મર્યાદા

સત્તાવાર જાહેરાતમાં જણાવ્યા મુજબ આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર ની મહત્તમ વાય મર્યાદા 65 વર્ષ નક્કી કરવામાં આવેલી છે. ઉમેદવાર ની ઉંમર ની ગણતરી ઓફિશિયલ નોટિફિકેશનના આધારે ગણવામાં આવશે. સરકારના નિયમ મુજબ તમામ વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે.

મહત્વપૂર્ણ તારીખ 

ઓલ ઇન્ડિયા લિમિટેડ ભરતી માં એડવાઈઝર પદો માટે અરજી કરવા માટે એપ્લિકેશન ફોર્મ ઓફલાઈન માધ્યમમાં મંગાવવામાં આવી રહ્યા છે. જેમાં અરજી કરવાની શરૂઆત 31 જાન્યુઆરી 2024 થી શરૂ થાય છે અને છેલ્લી તારીખ 29 ફેબ્રુઆરી 2024 રાખેલી છે. ઉમેદવારે આ સમય મર્યાદા ને ધ્યાનમાં રાખી અરજી કરવાની રહેશે.

શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર ની શૈક્ષણિક લાયકાત જુદા જુદા પદ માટે જુદી જુદી રાખવામાં આવેલી છે. 

ક્રેન ઓપરેટર: કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી 8મું ધોરણ પાસ કરેલ હોવું જોઈએ. અને તેમની પાસે એક વેલીડ એચ.એમ.વી લાઇસન્સ હોવું જોઈએ.

ડોજર ઓપરેટર: આઠમું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ તેમજ ટ્રેક્ટર ડ્રાઇવિંગ કરતા આવડતું હોવું જોઈએ. એમની પાસે પણ એચ.એમ.વી લાયસન્સ હોવું જોઈએ.

ડમ્પર ઓપરેટર : આ પદ માટે પણ ઉમેદવારે કોઈ પણ માન્યતા પ્રાપ્ત સંસ્થા માંથી આઠમું ધોરણ પાસ કરેલ હોવું જોઈએ. અને હેવી વ્હીકલ ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જોઈએ.

અરજી ફી 

ઓલ ઇન્ડિયા લિમિટેડ માં જુદા જુદા પદો પર ભરતી માં અરજી કરવા માટે ઉમેદવાર માટે કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલ નથી. તમામ વર્ગના ઉમેદવારો આ ભરતીમાં એકદમ મફતમાં અરજી કરી શકે છે.

કોલ ઇન્ડિયા લિમિટેડ ભરતી અરજી પ્રક્રિયા

  • સૌપ્રથમ તેની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.
  • અહીં તેના હોમપેજ પર ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન આપેલી હોય છે તેમાં જણાવેલ તમામ માહિતી ચેક કરો.
  • હવે એપ્લિકેશન ફોર્મ ની પ્રિન્ટ આઉટ કાઢો.
  • આ અરજી ફોર્મ માં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો અને તેની સાથે જરૂરી દસ્તાવેજ તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો અટેચ કરો.
  • હવે આ અરજી ફોર્મ ને એક સારા કવરમાં પેક કરી સ્પીડ પોસ્ટ માધ્યમથી આપેલ સ્થળ પર પહોંચાડો.
  • આ અરજી ફોર્મ ની એક પ્રિન્ટ આઉટ કાઢી તમારી પાસે સાચવી રાખવાની રહેશે.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

TELEGRAM GROUP JOIN HERE

Read More

અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. Hello Readers, Pmviroja.com is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job. if you are problem with any content plz tell about that we will remove it within 24 hours.

Leave a Comment