DPMU Gandhinagar Recruitment 2024: ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ ગાંધીનગર દ્વારા ભરતી ની જાહેરાત

DPMU Gandhinagar Recruitment 2024: નમસ્કાર મિત્રો, જિલ્લા પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ ગાંધીનગર દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ પરથી કોઈ પણ પરીક્ષા વગર અને અરજી ફ્રી વગર યોજવામાં આવેલી છે. ઉમેદવારો એ આ ભરતીમાં ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે જેની છેલ્લી તારીખ 13 માર્ચ 2024 છે. આજના આ લેખ દ્વારા અમે તમને ભરતી વિશેની તમામ માહિતી આપીશું.

DPMU Gandhinagar Recruitment 2024

સંસ્થાજિલ્લા પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ ગાંધીનગર
પોસ્ટવિવિધ 
વય મર્યાદા 18 થી 45
અરજી ફી ની શુલ્ક 
પસંદગી પ્રક્રિયામેરીટ લીસ્ટ
અરજી કરવાની છેલ્લી તારીખ13 માર્ચ 2024
અરજી પ્રક્રિયાઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://arogyasathi.gujarat.gov.in/ 

Read More- PRL Recruitment 2024: PRL અમદાવાદ દ્વારા ભરતીની જાહેરાત, પગાર ધોરણ રૂપિયા 25,000 થી 81,000

પોસ્ટનું નામ

જિલ્લા પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ ગાંધીનગર દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. તેમાં જણાવ્યા મુજબ એ.એન.એમ (ફિમેલ હેલ્થ વર્કર), એકાઉન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર, આઈ.એફ.વી ઇમ્યુનાઈઝેશન ફિલ્ડ વોલેન્ટિયર, લેબોરેટરી ટેકનીશીયન અને લેબોરેટરી અટેન્ડ, સ્ટાફ નર્સ વગેરે પદો પર બળ ભરતી નું આયોજન કરેલું છે.

વય મર્યાદા

આ ભરતીમાં અરજી કરવા જાહેરાતના જણાવ્યા મુજબ ઉમેદવારની ન્યૂનતમ વય મર્યાદા 18 વર્ષ તેમજ મહત્તમ વય મર્યાદા 45 વર્ષ રાખવામાં આવેલી છે. આ વય મર્યાદા ધરાવતા ઉમેદવાર ભરતીમાં અરજી કરી શકે છે.

શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં અરજી કરવા માટે જુદા જુદા પદ માટે શૈક્ષણિક લાયકાત જુદી જુદી રાખવામાં આવેલી છે. દસમા ધોરણ પાસ કરેલું હોય અને સ્નાતક થયેલા હોય તેવા ઉમેદવાર જુદા જુદા પદ માટે રાખેલી હોવાથી અરજી કરી શકે છે. શૈક્ષણિક વિશેની વધુ માહિતી સત્તાવાર જાહેરાત માંથી મેળવી શકો છો.

અરજી ફી

આ ભરતીમાં અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી. તમામ વર્ગના ઉમેદવાર આ ભરતીમાં એકદમ મફતમાં અરજી કરી શકે છે. ઉમેદવારોએ ઓનલાઇન માધ્યમ માં અરજી કરવાની રહેશે.

પસંદગી પ્રક્રિયા અને પગારધોરણ

જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરે છે જણાવી દઈએ કે પસંદગી માટે કોઈપણ પરીક્ષા લેવામાં આવશે નહીં પરંતુ તેમનું મેરીટ લિસ્ટ બનાવવામાં આવશે અને તેના આધારે જે તે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. ઉમેદવારોએ ખાસ નોંધ લેવી કે આ ભરતીએ 11 માસના કરાર આધારિત લેવામાં આવશે.

જે કોઈ ઉમેદવારની આ ભરતીમાં પસંદગી થશે તેમને માસિક રૂપિયા પગાર ધોરણ ચૂકવવામાં આવશે જે નીચે મુજબ છે.

  • આઈ.એફ.વી ( ઇમ્યુંનાઈઝેશન ફિલ્ડ વોલેન્ટિયર ) – રૂપિયા 600 પ્રતિ વિઝીટ અને ટી. એ/ડી. એ ₹300 પ્રતિ વિઝીટ
  • એ. એન. એમ ( ફિમેલ હેલ્થ વર્કર) – રૂપિયા 12500
  • એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર- રૂપિયા 13,000
  • સ્ટાફ નર્સ – રૂપિયા 13,000
  • લેબોરેટરી ટેકનીશીયન- રૂપિયા 9000
  • લેબોરેટરી અટેન્ડન્ટ – રૂપિયા 13000

જરૂરી દસ્તાવેજ

  • આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • ચૂંટણી કાર્ડ
  • લિવિંગ સર્ટિફિકેટ
  • ડિગ્રી
  • માર્કશીટ
  • જાતિના દાખલો
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • સિગ્નેચર
  • અન્ય જરૂરી દસ્તાવેજ

મહત્વપૂર્ણ તારીખ

આ ભરતી ની નોટિફિકેશન 8 માર્ચ 2024 ના દિવસે બહાર પાડવામાં આવેલી છે. તેમાં જણાવ્યા મુજબ ભરતીમાં અરજી કરવાની શરૂઆત 8 માર્ચ 2024 થી શરૂ થાય છે અને તેની છેલ્લી તારીખ 13 માર્ચ 2024 છે. ઉમેદવારોએ આ સમય મર્યાદા ધ્યાનમાં રાખી ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે.

ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ ગાંધીનગર ભરતી અરજી પ્રક્રિયા

  • આ ભરતીમાં ઉમેદવારોએ ઓનલાઇન મધ્યમાર્ગી કરવાની રહેશે .
  • સૌપ્રથમ તેમની ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ જેની લીંક નીચે આપેલી છે.
  • અહીં તમને આ ભરતી ની નોટિફિકેશન પીડીએફ રૂપે મળશે તેને ડાઉનલોડ કરો.
  • અહીં નોટિફિકેશનમાં આપવામાં આવેલી તમામ માહિતી ધ્યાનપૂર્વક ચેક કરો.
  • હવે એપ્લાય ઓનલાઈન બટન પર ક્લિક કરી એપ્લિકેશન ફોર્મ ખૂલો.
  • આ એપ્લિકેશન ફોર્મ માં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો અને તેની સાથે જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
  • હવે છેલ્લે સબમિટ બટન પર ક્લિક કરો.
  • આ એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
Telegram Group માં જોડાવાઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Read More- Railway Group D Recruitment 2024: ઇન્ડિયન રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા ગ્રુપ ડી માં 20,719 પદો પર ભરતીની જાહેરાત

Leave a Comment