Free Aadhar Card update: 14 ડિસેમ્બર સુધીમાં ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરો,જાણો પ્રક્રીયા.

Free Aadhar update: જો તમારી પાસે આધારકાર્ડ છે.અને તેને બનાવ્યાના 10 વર્ષ થઇ ગયાં છે.અને હજુ સુધી તમે તેને અપડેટ કરાવ્યું નથી.તો તમારાં માટે એક સારા સમાચાર છે.

UIDAI દ્ધારા આદેશ આપવામા આવ્યો છે, કે જેમનું આધારકાર્ડ બનવાના 10 વર્ષથી વધારે સમય થઈ ગયો હોય તેમણે પોતાનુ આધારકાર્ડ અપડેટ કરાઈ લેવું પડશે.અને આના માટે તમે અત્યારે 14 ડિસેમ્બર 2023 સૂધી ફ્રીમાં પોતાનુ આધારકાર્ડ અપડેટ કરાવી શકો છો.

આધારકાર્ડ અપડેટ કરાવવુ શા માટે જરૂરી ? 

આજનાં સમયમાં દરેક વ્યક્તિ પાસે આધારકાર્ડ હશે,અને દરેક જગ્યાએ આની જરૂર પડતી હોય છે. ભારત દેશના નાગરિક તરીકે આ તેમની એક આવગી ઓળખ છે. નાનામાં નાની વસ્તુ જેમ કે સિમકાર્ડ અને મોટામાં મોટું ઘર લેવું હોય તો પણ આધારકાર્ડ ની જરૂર પડતી હોય છે.

અને તેથી સમયે સમયે આપણે આપણું આધાર કાર્ડ અપડેટ કરતા રહેવું જરૂરી છે. નહીં તો કેટલાય કામો અટકી શકે છે. અને જો અપડેટ થયેલું ના હોય તો તમારી સાથે ફ્રોડ પણ થઈ શકે છે. તેથી 14 ડિસેમ્બર 2023 સુધી તમે ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરી શકો છો.

આધારકાર્ડ ની સંસ્થા UIDAI આદેશ બહાર પાડ્યું છે કે એ બધા નાગરિકો કે જેમની પાસે આધારકાર્ડ છે તેમણે દરેક 10 વર્ષમાં આધાર કાર્ડ અપડેટ કરાવી લેવું જોઈએ.

Read More-Free Solar Chulah Yojana 2023: મફતમાં મેળવો સોલર ચુલ્હો,ઉઠાવો યોજનાનો લાભ

આધારકાર્ડ અપડેટ કરાવવા આપવો પડશે ડેમોગ્રાફિક ડેટા.

તમે આધાર સેન્ટર પર જઈને અથવા જાતે જ ઓનલાઇન પોતાના મોબાઈલ કે pc મા આધાર અપડેટ કરી શકો છો. અપડેટ કરવા માટે નાગરિકે પોતાનો ડેમોગ્રાફિક ડેટા, એડ્રેસ, જન્મ તારીખ, મોબાઇલ નંબર વગેરે જરૂરી માહીતિ આપવી પડશે. તમે આધારકાર્ડ ને જાતે જ ઓનલાઇન અપડેટ કરી શકો છો.

પરંતુ એવી કેટલીક બાબતો છે જેના માટે તમારે આધાર સેન્ટર પર જવું પડશે,જેમ કે iris અથવા બાયોમેટ્રિક ડેટા અપડેટ કરાવવા માટે. માત્ર તમે ઓનાલાઈન માધ્યમ થી જ ફ્રીમાં આધાર અપડેટ કરી શકો છો. આધાર કેંદ્રમાં જઈ અપડેટ કરાવવા તમારે પૈસા આપવા પડશે.

Read More-વાહલી દીકરી યોજના 2023, જરૂરી દસ્તાવેજ, પાત્રતા,ફોર્મ PDF, મળવાપાત્ર લાભ | Vahali Dikri Yojana 2023

ફ્રી માં આધારકાર્ડ અપડેટ કરવાની ઑનલાઇન પ્રક્રીયા | Free Aadhar card update online

  • સૌ પ્રથમ સત્તાવાર વેબસાઈટ UIDAI પર જાઓ.
  • તેમાં આધાર અપડેટ વિકલ્પ પસંદ કરો.
  • મોબાઈલ નંબર દાખલ કરો, તેમાં OTP આવશે તે દાખલ કરી વેરીફીકેશન કરો.
  • એના પછી ડોક્યુમેન્ટ અપડેટના વિકલ્પને પસંદ કરો.
  • એના પછીના પેજ પર આધાર કાર્ડ થી જોડાયેલ ડીટેલ્સ તમને જોવા મળશે.
  • બધી માહિતી ને વેરીફાઇ કરો અને પછી,
  • માંગવામાં આવે ડોક્યુમેન્ટ ને દાખલ કરો.
  • એના પછી આધાર કાર્ડ અપડેટ ની પ્રક્રિયા પર ક્લીક કરો.
  • એના પછી તમને 14 નવેમ્બરનો અપડેટ રિએક્ટર નંબર ( URN) મળશે.
  • આ નંબર દ્વારા તમે આધાર કાર્ડ અપડેટ ની પ્રક્રિયાને ટ્રેક કરી શકો છો.
WhatsApp Group Join Now
Telegram Group Join Now

TELEGRAM GROUP JOIN HERE

Read More-

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top