ગુજરાત ખનીજ વિકાસ નિગમ લિમિટેડ દ્વારા ભરતી ની જાહેરાત | GMDC Recruitment 2024

GMDC Recruitment 2024: નમસ્કાર મિત્રો, ગુજરાત ખનીજ વિકાસ નિગમ લિમિટેડ દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન તેમની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જણાવી દઈએ કે આ ભરતીમાં પરીક્ષા લેવામાં આવે છે નહીં. અને આ ભરતીમાં ઉમેદવારોએ ઓફલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે. આજના આ લેખ દ્વારા અમે તમને ગુજરાત ખનીજ વિકાસ નિગમ લિમિટેડ દ્વારા આયોજિત ભરતી વિશે માહિતી આપીશું અને અરજી ક્યા કરવી તેના વિશે પણ જણાવીશું.

GMDC Recruitment 2024

સંસ્થા નું નામગુજરાત ખનીજ વિકાસ નિગમ લિમિટેડ
પોસ્ટ વિવિધ 
વય મર્યાદા ન્યૂનતમ 18 વર્ષ મહત્તમ 25 વર્ષ
અરજી ફી ની શુલ્ક 
પસંદગી પ્રક્રિયામેરીટ લીસ્ટ ના આધારે
અરજી કરવાની છેલ્લી તારીખ12 માર્ચ 2024
અરજી પ્રક્રિયાઓફલાઈન
ઓફિસિયલ વેબસાઈટhttps://www.gmdcltd.com/ 

Read More

પોસ્ટનું નામ

ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ જાહેરાતમાં જણાવ્યા મુજબ ઇલેક્ટ્રિશિયન ગ્રેજ્યુએટ કોમ્પ્યુટર ઓપરેટર મિકેનિક વાયરમેન અને વેલ્ડર વગેરે પદો માટે ભરતી નું આયોજન કરેલું છે. જેમાં ઉમેદવારોએ ઓફલાઈન માધ્યમ અરજી કરવાની રહેશે.

વય મર્યાદા

ગુજરાત ખનીજ વિકાસ નિગમ લિમિટેડની આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર ની ન્યૂનતમ વયમર્યાદા 18 વર્ષ તેમજ મહત્વમય મર્યાદા 25 વર્ષ રાખવામાં આવેલી છે. તેમજ સરકારના નિયમ મુજબ અનામત વર્ગના ઉમેદવારોને આ ભરતીમાં અરજી કરવા માટે વય મર્યાદામાં છુટ આપવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત

ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશનની આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત જુદા જુદા પદ મુજબ જુદી-જુદી રાખવામાં આવેલી છે. શૈક્ષણિક વિકાસ ધરાવતા ઉમેદવારો આ ભરતીમાં ઓફલાઈન માધ્યમ અરજી કરી શકે છે. શૈક્ષણિક લાયકાત વિશેની વિગતવાર માહિતી તમે સત્તાવાર જાહેરાત માંથી મેળવી શકો છો.

પસંદગી પ્રક્રિયા અને પગારધોરણ

ગુજરાત ખનીજ વિકાસ નિગમ લિમિટેડ ની આ ભરતીમાં જે કોઈ ઉમેદવાર અરજી કરે છે. તો તેની પસંદગી તેઓએ શું અભ્યાસ કરેલો છે અને તેમાં કેવા ગુણ મેળવેલા છે તેના આધારે તેમનું મેરીટ લીસ્ટ બહાર પાડવામાં આવશે અને તેના આધારે તેમની પસંદગી કરવામાં આવશે.

જે કોઈ ઉમેદવારોની આ ભરતીમાં પસંદગી થાય છે તો તેમને જણાવી દઈએ કે આ એક એપ્રેન્ટિસ ભરતી છે તેમાં સરકારના એપ્રેન્ટીસ એક્ટ મુજબ પસંદગી પામેલ ઉમેદવારોને માસિક પગાર ચૂકવવામાં આવશે.

જરૂરી દસ્તાવેજ

 • આધારકાર્ડ
 • પાનકાર્ડ
 • ચૂંટણી કાર્ડ
 • લિવિંગ સર્ટિફિકેટ
 • માર્કશીટ
 • ડિગ્રી
 • પાસપોર્ટ સાઇઝ ફોટો
 • એક્સપિરિયન્સ સર્ટિફિકેટ
 • બીજા અન્ય જરૂરી દસ્તાવેજ

ગુજરાત ખનીજ વિકાસ નિગમ લિમિટેડ ભરતી અરજી પ્રક્રિયા

 • આ ભરતીમાં ઉમેદવારોએ ઓફલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે.
 • સૌપ્રથમ ગુજરાત ખનીજ વિકાસ નિગમ લિમિટેડ ની ઓફિશિયલ વેબસાઈટ પર જઈ આ ભરતી નું એપ્લિકેશન નું ફોર્મ ડાઉનલોડ કરો.
 • તેમાં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો અને તેની સાથે જરૂરી દસ્તાવેજ જોડો.
 • આ એપ્લિકેશન ફોર્મ ને એક સારા કવરમાં પેક કરી પોસ્ટ અથવા કુરિયર ના માધ્યમથી આપેલ સ્થળ પર પહોંચાડવાનું રહેશે.
 • અરજી કરવાની છેલ્લી તારીખ 12 માર્ચ 2024 છે.

સ્થળ – જી.એમ.ડી.સી, લિગ્નાઇટ પ્રોજેક્ટ, પાનન્ધ્રો, વહીવટ કચેરી, પાનન્ધ્રો, તા-લખપત, જી-કચ્છ, પિન- 370601 

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
Telegram Group માં જોડાવાઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

TELEGRAM GROUP JOIN HERE

Read More

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top