Govt MEA Internship Scheme: સરકાર આપી રહી છે 10,000 રૂપિયા, જાણો શું છે પ્રક્રિયા

Govt MEA Internship Scheme: તમામ વિદ્યાર્થીઓ માટે એક સારા સમાચાર છે. આપણી સરકાર દ્વારા એક ઇન્ટરશિપ પ્રોગ્રામનું લોન્ચિંગ કરવામા આવ્યુ છે.

અને આ પ્રોગ્રામ દ્વારા સરકાર દરેક વિદ્યાર્થીઓને પ્રતિમા હશે રૂપિયા 1000 ની સહાય કરશે. જે વિદ્યાર્થીઓ આ ઇન્ટરનશીપમાં અરજી કરવાની છે જે તો તેમને જણાવ્યું કે 14 જાન્યુઆરી સુધી તમે અરજી કરી શકો છો.

વિદેશ મંત્રાલય ઇન્ટરનશીપ પ્રોગ્રામ

સરકાર દ્વારા અત્યારે એક લોન્ચ કરવામાં આવી છે જેના હેઠળ સરકાર વિદેશ મંત્રાલયમાં એક ઇન્ટરનશી પ્રોગ્રામ કરાવશે જેમાં પસંદગી થતાં બાળકોને ₹ 10 હજારની સ્કોલરશીપ આપવામાં આવશે.

અને આ પ્રોગ્રામ માટે તમે એક જાન્યુઆરી 2024 થી ઓનલાઇન અરજી કરી શકો છો. અને તેમાં અરજી કરવાની છેલ્લી તારીખ 14 જાન્યુઆરી 2024 રાખેલ છે. અને આ પ્રોગ્રામ માટે તમારે ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે. અને આ વિદેશ મંત્રાલયમાં ઇન્ટરનશી પ્રોગ્રામ 1 થી લઈને 3 મહિના સુધી હશે.

Read More-Free solar rooftop Yojana: ફ્રી સોલર રૂફ્ટોપ યોજના, કરો વિજળીની બચત મેળવો સબસિડી 

 ઇન્ટરશીપ પ્રોગ્રામ અરજી ફી

જે વિદ્યાર્થીઓ આ સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલ વિદેશ મંત્રાલય ઇન્ટરશીપ પ્રોગ્રામમાં અરજી કરવા ઈચ્છે છે તેમને જણાવીએ કે તેઓ એકદમ મફતમાં અરજી કરી શકે છે. આ પ્રોગ્રામમાં કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલ નથી.

Read More-GPSC Recruitment 2024: ગુજરાત જાહેર સેવા આયોગ વિભાગ દ્વારા 188 થી વધારે પદો પર ભરતીની જાહેરાત

વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત

આ પ્રોગ્રામમાં અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 25 વર્ષ રાખવામાં આવેલી છે. જેમાં અરજદારની ઉમર ની ગણતરી 31 ડિસેમ્બર 2023 પ્રમાણે ગણવામાં આવશે.

આ પ્રોગ્રામમાં ભાગ લેવા માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી સ્નાતક થયેલો હોવો જોઈએ. અને તમને જણાવીએ કે આ યોજના હેઠળ વિદેશ મંત્રાલયમાં ઇન્ટરશીપ કરનાર વિદ્યાર્થીઓને સરકાર દ્વારા રૂપિયા 1000 દરેક મહિને આપવામાં આવશે.

Read More-Nagarpalika recruitment 2024: ગુજરાત નગરપાલિકા ભરતી, મહત્વપૂર્ણ તારીખ અને ક્યાં કરવી અરજી ? 

ઇન્ટરશીપ પ્રોગ્રામ અરજી પ્રક્રિયા

  • આ પ્રોગ્રામમાં તમારે ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની છે.
  • તેના માટે સૌ પ્રથમ તેની સત્તાવાર વેબસાઈટ પર જાઓ.
  • અહીં તેના હોમ પેજ પર રજીસ્ટ્રેશનના વિકલ્પને પસંદ કરો.
  • અહીં તમને રજીસ્ટ્રેશન ફોર્મ મળશે તેમાં જણાવેલ તમામ માહિતી ભરો.
  • તમને હવે તમારો લોગીન આઈડી અને પાસવર્ડ મળશે.
  • હવે ફરીથી સત્તાવાર વેબસાઈટના હોમપેજ પર જઈ લોગીન કરો.
  • હવે તમને આ પ્રોગ્રામનું અરજી ફોર્મ મળશે.
  • તેમાં જણાવેલ તમામ માહિતી ધ્યાનપૂર્વક વાંચો અને સાચી રીતે ભરો.
  • તેમાં જણાવેલ તમામ જરૂરી ડોક્યુમેન્ટ સ્કેન કરી અપલોડ કરો.
  • હવે છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.
  • તમારૂ અરજી ફોર્મ ભરાઈ જશે તેના બાદ તેનું પ્રિન્ટ આઉટ કાઢી લો.

Read More-ગુજરાત ટ્રાફિક પોલીસમાં ભરતી 2024: Gujarat Traffic Police Recruitment 2024

Official website – Click here 

Leave a Comment