ગુજરાત બાળ સુરક્ષા યોજના ભરતી ની જાહેરાત | Gujarat Bal Suraksha Recruitment 2024

Gujarat Bal Suraksha Recruitment 2024: નમસ્કાર મિત્રો, ગુજરાત બાળ સુરક્ષા યોજનામાં એક ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ કોઈપણ પરીક્ષા અને અરજી ફી વગર ભરતી નું આયોજન કરવામાં આવેલું છે. અમે તમને આ લેખ દ્વારા ભરતીમાં અરજી કેવી રીતે કરવી તેના જરૂરી દસ્તાવેજો ઉમેદવારની વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત વિશે સંપૂર્ણ જાણકારી આપીશું તેથી અંત સુધી જોડાયેલા રહો.

Gujarat Bal Suraksha Recruitment 2024

સંસ્થા નું નામગુજરાત બાળ સુરક્ષા યોજના
પોસ્ટ વિવિધ 
અરજીની છેલ્લી તારીખ8 ફેબ્રુઆરી 2024
અરજી પ્રક્રિયાઓફલાઈન
આદિકૃતિ વેબસાઈટhttps://gscps.gujrat.gov.in/ 

Read More

પોસ્ટનું નામ 

બાળ સુરક્ષા યોજના દ્વારા જુદા જુદા પદો પર ભરતીની એક સત્તાવાર જાહેરાત કરવામાં આવેલી છે જેમાં જણાવ્યા મુજબ ઓફિસ ઇન્ચાર્જ સુપરિટેન્ડેન્ટ, પેરા મેડિકલ સ્ટાફ, ગૃહ પિતા, યોગ ટ્રેનર, હેલ્પર કમ નાઈટ વોચમેન,રસોઈયા,એજ્યુકેટર, આઉટરીચ વર્કર અને આસિસ્ટન્ટ ડેટા એન્ટ્રી ઓપરેટર વગેરે પદો પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે.

વય મર્યાદા અને અરજી ફી

આ ભરતીની સત્તાવાર જાહેરાતમાં જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવાની ઈચ્છા છે તો તેમની ન્યૂનતમ ઉંમર 21 વર્ષ રાખવામાં આવેલી છે તેમજ મહત્તમ ઉંમર 40 વર્ષ રાખવામાં આવેલી છે. ઉમેદવારે આ વય મર્યાદા ને ધ્યાનમાં રાખવી અરજી કરવાની રહેશે.

ઓફિશિયલ જાહેરાતમાં જણાવ્યા મુજબ આ ભરતીમાં અરજી કરવા માટે તમામ વર્ગના ઉમેદવારો માટે કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી તેઓ એકદમ મફતમાં આ ભરતીમાં અરજી કરી શકે છે.

શૈક્ષણિક લાયકાત

બાળ સુરક્ષા યોજના જે કોઈ ઉમેદવારો આ ભરતીમા અરજી કરવા ઈચ્છે છે. તો તેમને જણાવીએ કે શૈક્ષણિક લાયકાત વિશેની તેઓ વિગતવાર માહિતી સત્તાવાર જાહેરાતમાંથી મેળવી શકે છે.

જરૂરી દસ્તાવેજ

  • આધારકાર્ડ/પાનકાર્ડ/ચૂંટણી કાર્ડ
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી માર્કશીટ
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • બીજા જરૂરી દસ્તાવેજ

પસંદગી પ્રક્રિયા અને પગાર ધોરણ 

આ ભરતીમાં અરજી કરનાર ઉમેદવાર ની પસંદગી માટે કોઈપણ પ્રકારની પરીક્ષા લેવામાં આવશે નહીં પરંતુ ઇન્ટરવ્યૂના આધારે તેની પસંદગી કરવામાં આવશે આ ઇન્ટરવ્યૂ નું સ્થળ અને તારીખ અમે નીચે જણાવેલ છે.

જે ઉમેરવાની પસંદગી થશે તેમને જુદા જુદા પદ અનુસાર પગાર આપવામાં આવશે જેમાં ઓફિસ ઇન્ચાર્જ સુપરિટેન્ડેન્ટ ના પદ માટે રૂપિયા 33,100 તેમજ ગૃહપિતા ને 14,564 અને પેરામેડિકલ સ્ટાફ, એજ્યુકેશન, યોગ ટ્રેનર આ ત્રણેય પદો માટે 12,318 રૂપિયા, રસોઈયાના પદ માટે 12,026 રૂપિયા, હેલ્પર કમ નાઈટ કમ વોચમેનને 11,767 રૂપિયા, આઉટરીચ વર્કરને 12,318 અને આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટરને પણ 12,318 માસિક પગાર ચૂકવવામાં આવશે.

ઇન્ટરવ્યૂ ની તારીખ અને સ્થળ 

31 જાન્યુઆરી 2024 ના દિવસે આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. તેમાં જણાવ્યા મુજબ ભરતીમાં 1 થી 7 પોસ્ટ માટે ઇન્ટરવ્યૂ તારીખ 7 ફેબ્રુઆરી 2024 રાખવામાં આવેલી છે. 8 અને 9 નંબરની પોસ્ટના પદ માટે આ ઇન્ટરવ્યૂ તારીખ 8 ફેબ્રુઆરી 2024 સવારે 9:00 કલાક થી 11 કલાક રાખવામાં આવેલી છે.

ઇન્ટરવ્યૂ સ્થળ – જિલ્લા બાળ સુરક્ષા એકમ, પ્રથમ માળ, રાજકમલ ચેમ્બર્સ, હોટલ પેરામાઉન્ટ ની સામે, પોલો ગ્રાઉન્ડ, હિંમતનગર, જિ-સાબરકાંઠા.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

TELEGRAM GROUP JOIN HERE

Read More

અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. Hello Readers, Pmviroja.com is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job. if you are problem with any content plz tell about that we will remove it within 24 hours.

1 thought on “ગુજરાત બાળ સુરક્ષા યોજના ભરતી ની જાહેરાત | Gujarat Bal Suraksha Recruitment 2024”

Leave a Comment