Gujarat Bharti Mela 2024: ગુજરાતમાં ભરતી મેળાની જાહેરાત,30 જાન્યુઆરી 2024

Gujarat Bharti Mela 2024: નમસ્કાર મિત્રો, ગુજરાત ભરતી મેળાની એક જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. આ જાહેરાતમાં જણાવ્યા મુજબ ગુજરાત રાજ્યમાં 500 થી વધારે જગ્યાઓ પર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમાં ઉમેદવારે ઓફલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે. ગુજરાત ભરતી મેળા વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે અમારા આ લેખને અંત સુધી વાંચો.

સંસ્થાનું નામસુઝુકી મોટર ગુજરાત
પોસ્ટવિવિધ 
અરજીની છેલ્લી તારીખ30 જાન્યુઆરી 2024
અરજી પ્રક્રિયાઓફલાઈન
ઓફિસિયલ વેબસાઈટhttps://www.suzukimotorcycle.co.in/ 

પોસ્ટનું નામ અને અરજી ફી

Suzuki મોટર કંપની દ્વારા જુદા જુદા પદો પર ભરતી નું આયોજન કરેલ છે જેની ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવેલી છે જેમાં ઇલેક્ટ્રિશિયન, ટુલ એન્ડ ડાયમેકર, મશીનિસ્ટ, ટ્રેક્ટર મિકેનિક, પેઇન્ટર, ડીઝલ મિકેનિક, ફીટર,મોટર મિકેનિક, વેલ્ડર, પ્લાસ્ટિક પ્રોસેસિંગ ઓપરેટર વગેરે પદો પર ભરતી નું આયોજન કરેલ છે.

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારે કોઈ પણ પ્રકારની અરજી ફી ભરવાની જરૂર નથી તમામ વર્ગના ઉમેદવારો સુઝુકી મોટર ભરતીમાં એકદમ મફતમાં અરજી કરી શકે છે.

શૈક્ષણિક લાયકાત

Suzuki મોટર દ્વારા ભરતી નું આયોજન કરેલ છે તેમાં અરજી કરવા માટે ઉમેદવાર ની શૈક્ષણિક લાયકાત 10 મુ ધોરણ પાસ રાખવામાં આવેલી છે. જે ઉમેદવાર આ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તેવો આ ભરતીમાં અરજી કરવા પાત્ર છે ભરતી વિશેની શૈક્ષણિક લાયકાત બાબતેની વધુ માહિતી તમે ઓફિશિયલ નોટિફિકેશનમાંથી મેળવી શકો છો.

Read More

મહત્વપૂર્ણ તારીખ 

Suzuki મોટર કંપની દ્વારા ગુજરાત રાજ્યમાં એક મોટા ભરતી મેળાની જાહેરાત કરવામાં આવેલી છે. જેની ઓફિશિયલ નોટિફિકેશન 26 જાન્યુઆરી 2024 ના રોજ જાહેર કરવામાં આવી હતી. આ ભરતીમાં ઉમેદવારે ઇન્ટરવ્યૂ તારીખ 30 જાન્યુઆરી 2024 અને ઇન્ટરવ્યૂ સ્થળે જવાનું રહેશે 

પસંદગી પ્રક્રિયા અને પગાર ધોરણ

જે કોઈ ઉમેદવાર ગુજરાત ભરતી મેળામાં અરજી કરે છે તો તેને જણાવી કે આ ભરતીની પસંદગી માટે કોઈપણ પ્રકારની લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં પરંતુ ઇન્ટરવ્યૂના આધારે જે તે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.

જે કોઈ ઉમેદવારની આ ભરતીમાં પસંદગી થશે તેને રૂપિયા 16,900 માસિક પગાર ચૂકવવામાં આવશે. અને તેની સાથે કંપની દ્વારા જમવાની, રહેવાની, બે જોડી યુનિફોર્મ, સેફટી શુઝ વગેરે સુવિધાઓ પણ આપવામાં આવશે.

અરજી કરવા માટેના દસ્તાવેજ

  • આધારકાર્ડ/પાનકાર્ડ/ચૂંટણીકાર્ડ
  • સિગ્નેચર
  • લિવિંગ સર્ટિફિકેટ
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • માર્કશીટ
  • અન્ય જરૂરી પુરાવા

ઇન્ટરવ્યૂ તારીખ અને સ્થળ 

આ ભરતીની ઇન્ટરવ્યૂ તારીખ 30 જાન્યુઆરી 2024 સવારે 9:30 કલાક રાખવામાં આવેલી છે.

  • ગવર્મેન્ટ ITI આણંદ: GRID પાસે લાંભવેલ રોડ, આણંદ
  • ગવર્મેન્ટ ITI કાલાવાડ: સીતારામ ગૌશાળા પાસે, જામનગર રોડ,કાલાવડ
  • ગવર્મેન્ટ ITI સુરત: મજુરાગેટ, સુરત
  • ગવર્મેન્ટ ITI દાહોદ: ઝાલોદ રોડ, દાહોદ
  • ગવર્મેન્ટ ITI ભાવનગર: પોલિટેકનિક કોલેજ પાછળ વિદ્યાનગર, ભાવનગર

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Read More

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TELEGRAM GROUP JOIN HERE

Gujarat Bharti Mela 2024 – Click Here 

અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. Hello Readers, Pmviroja.com is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job. if you are problem with any content plz tell about that we will remove it within 24 hours.

Leave a Comment