Gujarat Jilla Panchayat Recruitment 2024: ગુજરાત રાજ્ય જિલ્લા પંચાયત દ્વારા ભરતી ની જાહેરાત

Gujarat Jilla Panchayat Recruitment 2024: નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્ય જિલ્લા પંચાયત દ્વારા ભરતીની એક ઓફિસિયલ જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. આ નોટિફિકેશન તેની સત્તાવાર આ નોટિફિકેશન તેની સત્તાવાર વેબસાઇટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે.

અમે તમને આ લેખ દ્વારા ગુજરાત જિલ્લા પંચાયત ભરતી વિશેની વિગતો જેમ કે પદો નું નામ શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ અરજી કેવી રીતે કરવી વગેરે વિશે માહિતી આપીશું.

Gujarat Jilla Panchayat Recruitment 2024

વિભાગનું નામગુજરાત જિલ્લા પંચાયત
પોસ્ટનું નામ વિવિધ 
અરજી કરવાની છેલ્લી તારીખ4 ફેબ્રુઆરી 2024
અરજી પ્રક્રિયાઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://panchayat.gujrat.gov.in/ 

મહત્વપૂર્ણ તારીખ

ગુજરાત રાજ્ય જિલ્લા પંચાયત દ્વારા 25 જાન્યુઆરી 2024 ના દિવસે ભરતીની ઓફિસિયલ નોટિફિકેશન ની જાહેરાત કરવામાં આવી હતી.

આ નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ભરતીમાં અરજી કરવાની શરૂઆત છે 25 જાન્યુઆરી 2024 થી શરૂ થાય છે અને તેની છેલ્લી તારીખ 4 ફેબ્રુઆરી 2024 રાખવામાં આવેલી છે. ઉમેદવારી આ સમય મર્યાદા ને ધ્યાનમાં રાખી ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે.

Read More

પોસ્ટનું નામ અને અરજી ફી 

ગુજરાત જિલ્લા પંચાયત દ્વારા જે ભરતીની ઓફિસિયલ જાહેરાત કરેલી છે તેમાં જણાવ્યા મુજબ જુદા જુદા પદો પર ભરતી નું આયોજન કરેલ છે.

જેમાં મેડિકલ ઓફિસર,આયુષ મેડિકલ ઓફિસર ફાર્માસિસ્ટ, કોલ્ડ ચેઇન ટેકનિશિયન,તાલુકા ફાઇનાન્સ આસિસ્ટન્ટ, સ્ટાફ નર્સ ફિમેલ હેલ્થ વર્કર તથા કોમ્યુનિટી હેલ્થ ઓફિસર પદો પર ભરતી નું આયોજન કરેલ છે.

જિલ્લા પંચાયત દ્વારા જે ભરતીની જાહેરાત કરેલી છે તેમાં જણાવ્યા મુજબ આ ભરતીમાં અરજી કરવા માટે કોઈપણ વર્ગના ઉમેદવારે કોઈપણ પ્રકારની અરજી ફી ચૂકવવી પડશે નહીં એટલે કે દરેક વર્ગના ઉમેદવારો આ ભરતીમાં એકદમ મફતમાં અરજી કરી શકે છે.

શૈક્ષણિક લાયકાત

ગુજરાત રાજ્ય જિલ્લા પંચાયત દ્વારા જુદા જુદા પદો પર ભરતી ની જાહેરાત કરેલી છે તેમાં જે કોઈ ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તે અરજીની શૈક્ષણિક લાયકાત ઓફિસિયલ નોટિફિકેશનમાં વિસ્તારપૂર્વક જાણી શકે છે.

પસંદગી પ્રક્રિયા અને પગાર ધોરણ 

જે કોઈ ઉમેદવારે ગુજરાત રાજ્ય જિલ્લા પંચાયત દ્વારા આયોજિત ભરતીમાં અરજી કરે છે તો તેની પસંદગી માટે કોઈપણ પ્રકારની લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં પરંતુ ઇન્ટરવ્યૂ ના આધારે તેની પસંદગી કરવામાં આવશે.

તેમજ જે કોઈ ઉમેદવાર નહીં આ ભરતીમાં પસંદગી થાય છે તેને સરકારના નિયમ મુજબ માસિક રૂપિયા 13000 થી લઈ રૂપિયા ૭૦ હજાર સુધીનો પગાર ચૂકવવામાં આવશે. આ ભરતી કોન્ટ્રાક્ટ એટલે કે કરાર આધારિત લેવામાં આવશે.

જરૂરી દસ્તાવેજ

  • આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • ચૂંટણી કાર્ડ
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • એક્સપિરિયન્સ સર્ટિફિકેટ
  • પાસપોર્ટ સાઇઝ ફોટો.
  • સિગ્નેચર

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

TELEGRAM GROUP JOIN HERE

Read More

અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. Hello Readers, Pmviroja.com is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job. if you are problem with any content plz tell about that we will remove it within 24 hours.

1 thought on “Gujarat Jilla Panchayat Recruitment 2024: ગુજરાત રાજ્ય જિલ્લા પંચાયત દ્વારા ભરતી ની જાહેરાત”

Leave a Comment