ગુજરાત નગરપાલિકા દ્વારા ભરતી ની જાહેરાત | Gujarat Nagarpalika Recruitment 2024

Gujarat Nagarpalika Recruitment 2024: નમસ્કાર મિત્રો,ગુજરાત નગરપાલિકા દ્વારા એક ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી નોટિફિકેશન કોઈપણ પ્રકારની પરીક્ષા લેવામાં આવશે નહીં. આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 9 ફેબ્રુઆરી 2024 રાખવામાં આવેલી છે અમે તમને આ લેખ દ્વારા ગુજરાત નગરપાલિકા ભરતી વિશેની સંપૂર્ણ જાણકારી આપીશું.

Gujarat Nagarpalika Recruitment 2024

સંસ્થાનું નામસ્વચ્છ ભારત મિશન
જાહેરાત તારીખ26 જાન્યુઆરી 2024
અરજીની છેલ્લી તારીખ9 ફેબ્રુઆરી 2020
પગારધોરણ₹20,000 થી ₹ 30,000
પસંદગી પ્રક્રિયાઇન્ટરવ્યૂ ના આધારે
અરજી ફી ની: શુલ્ક 
અરજી પ્રક્રિયાઓનલાઇન
ઓફિશિયલ વેબસાઈટhttps://swachhbharatmisson.gov.in/ 

Read More

પોસ્ટ નું નામ 

નગરપાલિકા મિશન સંસ્થા દ્વારા ગુજરાત નગરપાલિકા ભરતીની એક જાહેરાત કરવામાં આવેલી છે આ નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ સીટી મેનેજર ના પદ માટે ભરતીનુ આયોજન કરવામાં આવેલ છે.

શૈક્ષણિક લાયકાત અને અરજી ફી

ગુજરાત નગરપાલિકા ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાકત જુદા જુદા પદ માટે જુદી જુદી રાખવામાં આવેલી છે ઉમેદવારે આ ભરતીમાં ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે તેમ જ શૈક્ષણિક લાકત વિશેની વધુ માહિતી તમે ઓફિશિયલ નોટિફિકેશન માંથી મેળવી શકો છો.

આ ભરતીમાં અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી એટલે કે તમામ વર્ગના ઉમેદવારો આ ભરતીમાં એકદમ મફતમાં અરજી કરી શકે છે.

જરૂરી દસ્તાવેજ

  • આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • ચૂંટણી કાર્ડ
  • માર્કશીટ
  • સિગ્નેચર
  • લિવિંગ સર્ટિફિકેટ
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • ડિગ્રી
  • બીજા જરૂરી દસ્તાવેજ

પસંદગી પ્રક્રિયા અને પગારધોરણ

ગુજરાત નગરપાલિકા ભરતીમાં જે કોઈ ઉમેદવારો અરજી કરવા ઈચ્છે છે તેમના માટે સારી બાબત એ છે કે આ ભરતીમાં પસંદગી માટે કોઈપણ પ્રકારની લેખિત પરીક્ષા લેવામાં આવે છે નહીં પરંતુ ઇન્ટરવ્યૂના આધારે તેમનું સિલેક્શન કરવામાં આવશે.

જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરે છે અને ઇન્ટરવ્યૂ ના આધારે તેનું સિલેક્શન થાય છે તો સરકારના નિયમ મુજબ તે ઉમેદવારને સીટી મેનેજર ના પદ માટે માસિક રૂપિયા 20,000 થી લઈ રૂપિયા 30,000 સુધીનો પગાર આપવામાં આવશે. આ ભરતી 11 મહિનાના કરાર આધારે લેવામાં આવશે.

ઇન્ટરવ્યૂની તારીખ અને સ્થળ

જે કોઈ ઉમેદવાર ગુજરાત નગરપાલિકા ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તો તેમને જણાવીએ કે 9 ફેબ્રુઆરી 2024 બપોરે 12:00 કલાકે નીચે આપેલો સ્થળ પર ઇન્ટરવ્યૂ આપવા માટે જવાનું રહેશે.

ઇન્ટરવ્યુસ સ્થળ- તલોદ નગરપાલિકા કચેરી, તલોદ 

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

TELEGRAM GROUP JOIN HERE

Read More

અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. Hello Readers, Pmviroja.com is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job. if you are problem with any content plz tell about that we will remove it within 24 hours.

Leave a Comment