Peon recruitment 2023, પટાવાળા ભરતી, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રીયા, અરજી પ્રક્રીયા

Peon Recruitment 2023: નમસ્કાર મિત્રો, જો તમે પણ નોકરીની શોધમાં છો.તો તમારા માટે એક સારા સમાચાર છે. દરેક જિલ્લાઓમાં પટ્ટાવાળાની ભરતી માટેની સત્તાવાર નોટિફિકેશ બહાર પાડવામાં આવી છે.અને જેના માટે ઓનલાઇન અરજી પ્રક્રીયા શરૂ થઇ ગઇ છે.

અને આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 18 જાન્યુઆરી રાખવામા આવી છે.અને આ ભરતી માટે શૈક્ષણિક યોગ્યતા 8 મુ ધોરણ પાસ રાખવામા આવેલ છે.અને આ ભરતી પરીક્ષા લેવામાં આવશે.

પટાવાળા ભરતી વય મર્યાદા

પટાવાળા ભરતી માટે વય મર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષ રાખવામા આવી છે.અને મહત્તમ 42 વર્ષ છે.આ વય મર્યાદા ધરાવતો નાગરિક આ ભરતીમા અરજી કરી શકશે.

અને તેની ઉમરની ગણતરી 1 જાન્યુઆરી 2023 પ્રમાણે કરવામા આવશે.અને સરકારના નિયમ મુજબ તમામ વર્ગનાં ઉમેદવારને વય મર્યાદામા છૂટ આપવામાં આવશે.

Read More

પટાવાળા ભરતી અરજી ફી

પટાવાળા ભરતી માટે અરજી પ્રક્રીયા શરૂ થઇ ગઇ છે.અને તેની છેલ્લી તારીખ 18 જાન્યુઆરી છે.અને યોગ્યતા ધરાવતો ઉમેદવાર એમાં અરજી કરી શકે છે.અને આ ભરતીનું ફોર્મ ભરવા માટે કોઇ પણ અરજી ફી રાખવામા આવેલ નથી. દરેક ઉમેદવાર મફતમાં અરજી કરી શકશે.

પટાવાળા ભરતી શૈક્ષણિક લાયકાત અને પસંદગી પ્રક્રીયા

આ ભરતીમા અરજી કરવા માટે કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થા માથી 8મુ ધોરણ પાસ કરેલું હોવું જોઇએ.અને આ ભરતીમાં પસંદગી પ્રક્રીયાની વાત કરીએ તો તેમા ઉમેદવારની અરજીને સૌ પ્રથમ શોર્ટલિસ્ટ કરવામા આવશે.અને તેના પછી તેમનું ઇન્ટરવ્યૂ લઈ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે.

અને તેના પછી મેડિકલ પરીક્ષા લેવામાં આવશે અને અંતે ફાઈનલ મેરીટ લીસ્ટ બહાર પાડવામાં આવશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TELEGRAM GROUP JOIN HERE

Read More-

પટાવાળા ભરતી અરજી પ્રક્રીયા

  • તમને જણાવી દઈએ કે આ અરજી ફોર્મ ઓફલાઈન ભરવાના રહેશે.
  • તમારે સૌ પ્રથમ સત્તાવાર નોટીફિકેશન માંથી અરજી ફોર્મ ડાઉનલોડ કરી દેવાનું છે.
  • અને તેમાં જણાવેલ માહીતિ ધ્યાનપૂર્વક વાંચીને સાચી રીતે ભરવાની છે.
  • અને તે ભરાઇ ગયા પછી તેને એક પેપર પોકેટમાં સારી રીતે ભરવાનું છે.
  • અને નોટીફિકેશમાં જણાવેલ એડ્રેસ પર પહોંચાડી દેવાનુ છે.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

1 thought on “Peon recruitment 2023, પટાવાળા ભરતી, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રીયા, અરજી પ્રક્રીયા”

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top