PM Kisan Big Update: પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની નવી અપડેટ બહાર પાડવામાં આવી,ખેડૂતોને મળશે હવે ₹ 12000

PM Kisan Big Update: જો તમે પણ પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યાં છો.તો તમને જણાવી દઇએ કે તેમાં નવી અપડેટ બહાર પાડવામાં આવી છે જે તમારાં માટે ફાયદાકારક બનશે.અને આ અપડેટ જાણવાં માટે અમારા લેખમાં અંટ સૂધી જોડાયેલાં રહો.અને આવી નવીનત્તમ માહીતિ મેળવવા માટે અમારા વોટસઅપ ગ્રૂપમાં જોડાઓ જ્યાં અમે તમને સૌથી પહેલા સમાચાર આપીશું.

પીએમ કિસાન સમ્માન નિધિ યોજના – અપડેટ

 જેમ કે આપણે બધા જાણીએ છીએ તેમ સરકાર દ્વારા ખેડૂતોને સહાય કરવા એક યોજના શરૂ કરવામાં આવી છે.આ યોજનાનું નામ છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના.અને આ યોજના હેઠળ દેશનાં દરેક ખેડતને આખા વર્ષમાં ₹ 6000 ની આર્થિક સહાય આપવામા આવે છે.અને આ રકમ તેમને ત્રણ હપ્તામાં₹ 2000 પ્રમાણે આપવામાં આવે છે.

પણ નવી અપડેટ બહાર પાડવામાં આવી છે તેમાં જણાવ્યા પ્રમાણે સરકાર દ્વારા આ સહાયની રકમ વધારી દેવામાં આવી છે. એટલે કે હવે દરેક ખેડુતને વાર્ષિક ₹ 6000 નહિ પરંતું ₹ 12000 ની આર્થિક સહાય આપવામાં આવશે.

Read More-Free Solar Chulah Yojana 2023: મફતમાં મેળવો સોલર ચુલ્હો,ઉઠાવો યોજનાનો લાભ

વર્તમાન સમયમાં કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવ્યા આ યોજનાનો લાભ દેશના ઘણા બધા ખેડૂતોને મળી રહે છે. કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના હેઠળ એક નવી અપડેટ બહાર પાડવામાં આવી છે જેમાં તેમણે જણાવ્યું કે ₹6,000 ને બદલે હવે આ રકમ વધારીને ₹12000 કરી દેવામાં આવે છે.

જો તમે પણ ખેડૂત છો અને તમે પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઇ રહ્યા છો તો હવે તમારા ખાતામાં પણ રૂપિયા 6,000 ની જગ્યાએ ₹12000 દર વર્ષે મોકલવામાં આવશે.

દરેક ખેડૂતને મળશે વાર્ષિક ₹6,000 ના બદલે ₹12000.

ખેડૂતોને આર્થિક સહાય આપતી આ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના કેન્દ્રીય બજેટમાં 2019 માં શરૂ કરવામાં આવી હતી. અને આ યોજના અત્યાર સુધી ચાલુ રહી છે. અને આ યોજના હેઠળ દરેક ખેડૂતને ₹6,000 ની આર્થિક સહાય ત્રણ હપ્તામાં તેના ખાતામાં જમા કરાવવામાં આવે છે.

અત્યારના સમય સુધી સરકાર દ્વારા આ યોજના હેઠળ દરેક ખેડૂત ના ખાતામાં 15 હપ્તા મોકલવામાં આવ્યા છે. અને આગળ વધીએ તો આ યોજના હેઠળમાં 16મો હપ્તો ટૂંક જ સમયમાં સરકાર દ્વારા બહાર પાડવામાં આવશે. અને આની વચ્ચે મિડિયા દ્ધારા જાણવા મળ્યુ છે કે સરકારી નવી અપડેટ મુજબ સન્માન નિધિ યોજના હેઠળ હવે ખેડૂતોના ખાતામાં ₹6000 ની જગ્યાએ ₹12000 સહાય આપવામાં આવશે.

Read More-વાહલી દીકરી યોજના 2023, જરૂરી દસ્તાવેજ, પાત્રતા,ફોર્મ PDF, મળવાપાત્ર લાભ | Vahali Dikri Yojana 2023

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યોજના અંતર્ગત આપ્યું ભાષણ.

અત્યારે ટૂંક સમયમાં આપણા દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ છે જેમાં ત્રણ રાજ્યોમાં ભાજપની સરકાર બની છે તેમાં માન્ય આપણા નરેન્દ્ર મોદી સાહેબે  રાજસ્થાનમા વિધાનસભાની ચૂંટણી દરમિયાન 20 નવેમ્બરના રોજ હનુમાનગઢ માં થયેલી ચૂંટણી રેલીમાં યોજના હેઠળ એક ભાષણ આપ્યું હતું તેમણે જણાવ્યું હતું કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓની રકમ હવે બે ગણી કરી દેવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં એ પણ જણાવ્યું હતું કે રાજસ્થાનમાં જો ભાજપની સરકાર આવશે તો તે સ્થિતિમાં ખેડૂતોને  દર વર્ષે રૂપિયા 12000 ની આર્થિક સહાય કરવામાં આવશે.

અમે તમને જણાવ્યા મુજબ આ વિધાનસભાની ચૂંટણીમાં રાજસ્થાન મધ્યપ્રદેશ અને છત્તીસગઢ જેવા મોટા ત્રણ રાજ્યોમાં ભાજપની સરકાર બની છે જેથી હવે સરકાર રૂપિયા 6000 ની રકમ વધારીને રૂપિયા 12000 કરવાની છે. કેમકે 2024 માં લોકસભાની ચૂંટણી આવે છે તેથી આ યોજના લાગુ કરી દેવામાં આવશે. નહીં તો ભાજપ સરકારને ચુંટણીમા મુશ્કેલીનો સામનો કરવો પડશે.

Read More-Dukan Sahay Yojana Gujarat | દુકાન સહાય યોજના ગુજરાત, આ લોકોને મળશે લોન

આવતાં મહીનેથી ખેડૂતોને ₹ 12,000 આપવમા આવશે

આપણે જણાવે તે પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ચૂંટણીના માહોલમાં જણાવવામાં આવ્યું હતું કે ખેડૂતોને હવે રૂપિયા 6000 ની જગ્યાએ રૂપિયા 12000 આપવામાં આવશે. ચૂંટણી પત્યા પછીના થોડાક જ સમયમાં સરકાર દ્વારા આ લાગુ કરી દેવામાં આવશે.

કારણ કે આવતા વર્ષે 2024 માં લોકસભાની ચૂંટણી થવા જઈ રહી છે અને એવામાં જુઓ સરકાર પોતે જે પાછળ આપ્યું છે એનાથી ફરી જાય તો ચૂંટણીમાં ભાજપ સરકારને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેમ છે.

એવામાં સમાચાર મળ્યા છે તે આવતા મહિનેથી સરકાર ખેડૂતોને આર્થિક સહાય રૂપે ₹ 6,000 ની જગ્યાએ ₹12000 તેમના ખાતામાં આપી દેવામાં આવશે. ખેડૂતોને આ રૂપિયા નો લાભ પ્રાપ્ત કરવા માટે નવી અરજી કરવી પડશે કે નહીં તેવી કોઈ જાણકારી પ્રાપ્ત થઈ નથી.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TELEGRAM GROUP JOIN HERE

Read more-Ujjwala Yojana 2.0: સરકાર મફત ગેસ સિલિન્ડર આપે છે, પીએમ ઉજ્જવલા યોજના 2.0 નો લાભ મેળવો

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top