PPF Big Update: આ લોકોના સુકન્યા સમૃદ્ધિ અને PPF ખાતા 31 માર્ચ પછી બંધ થઈ જશે

Big Update:નમસ્કાર મિત્રો, તમને જણાવીએ કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ ( PPF) અને સુકન્યા સમૃદ્ધિ યોજના ( SSY) એકાઉન્ટ ને એક્ટિવ રાખવા માટે મિનિમમ બેલેન્સ જાળવી રાખવું જરૂરી છે. અને આ બાબત માટે નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે.

31 માર્ચ 2024 સૂધી આ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ ને જાળવી રાખવું પડશે. જો તેઓ તેના બેલેન્સ ને જાળવી રાખશે નહીં તો તેમનું એકાઉન્ટ બંધ કરી દેવામાં આવશે. અને આ ઇન એક્ટિવ એકાઉન્ટની ફરીથી શરૂ કરવા માટે એકાઉન્ટ ધરાવતા હોય તેમને દંડ ભરવો પડશે. તો આ લેખમાં તમે જાણશો કે એકાઉન્ટમાં મિનિમમ કેટલું બેલેન્સ રાખવું પડશે.

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ મિનિમમ બેલેન્સ (PPF) 

પીપીએફ એકાઉન્ટ હોલ્ડરને ઓછામાં ઓછા રૂપિયા 500 બેલેન્સ ડિપોઝિટ કરવું પડશે. એનો અર્થ એ થાય છે કે એક વર્ષમાં તેમણે ઓછામાં ઓછા રૂપિયા 500 નું રોકાણ કરવું પડશે. જો તેમના પીપીએફ એકાઉન્ટમાં આટલું બેલેન્સ નહિ હોય તો તે ઇનએક્ટિવ કરી દેવામાં આવશે. પીપીએફ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ જાળવી રાખવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2024 છે.

Read More

જો 31 માર્ચ 2024 સુધી પીપીએફ એકાઉન્ટમાં રૂપિયા 500 ડિપોઝિટ કરવામાં નહીં આવે તો તે એકાઉન્ટની ફરી એક્ટિવ કરવા માટે દંડ ભરવો પડશે. અને આનંદ રૂપિયા 50 પ્રતિ વર્ષ પ્રમાણે આપવા પડશે. ઉદાહરણ તરીકે જો પાછળના બે વર્ષથી તમારું એકાઉન્ટ ઇનએક્ટિવ છે તો ફરીથી એક્ટિવ કરવા માટે રોકાણકારોને ઇન્વેસ્ટમેન્ટની રકમ સાથે ₹100 દંડ તરીકે ભરવા પડશે.

મિનિમમ બેલેન્સ થશે તો એકાઉન્ટ હોલ્ડરને ઈનએક્ટિવ ની સાથે ઘણા બધા લાભો પ્રાપ્ત થશે નહીં. અને તે બંધ થયેલ એકાઉન્ટ પર કોઈ લોન પણ મળશે નહીં અને તે એકાઉન્ટ માંથી પૈસા વિડ્રો પણ નહીં કરી શકાય.

સુકન્યા સમૃદ્ધિ યોજના મિનિમમ બેલેન્સ 

તમને એ પણ જણાવીએ કે જો તમારું એકાઉન્ટ સુકન્યા સમૃદ્ધિ યોજનામાં હોય તો તમારે તેમાં મિનિમમ બેલેન્સ રૂપિયા 250 રાખવું પડશે. એટલે કે આ એકાઉન્ટને એક્ટિવ રાખવા માટે એક વર્ષમાં રૂપિયા 250 નું રોકાણ કરવું પડશે.

અને જો તેમાં રોકાણ કરશો નહીં તો સુકન્યા સમૃદ્ધિ યોજના એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવશે. અને ફરીથી તે એકાઉન્ટને એક્ટિવ કરવા માટે એકાઉન્ટ હોલ્ડરને દરેક વર્ષે રૂપિયા 50 ના હિસાબે દંડ ભરવો પડશે. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં સરકાર 8.2% ના દરે વ્યાજ આપે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TELEGRAM GROUP JOIN HERE

Read More-

અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. Hello Readers, Pmviroja.com is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job. if you are problem with any content plz tell about that we will remove it within 24 hours.

Leave a Comment