Railway Mantralaya LDC Recruitment 2024: સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા રેલવે મંત્રાલય સહિત જુદા જુદા વિભાગોના એલડીસી પદો પર ભરતી ની જાહેરાત

Railway Mantralaya LDC Recruitment 2024: નમસ્કાર મિત્રો, સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા રેલ મંત્રાલય સાહિત્ય જુદા જુદા વિભાગોમાં એલડીસી પદો પર ભરતીનું આયોજન કરવામાં આવેલું છે. આ ભરતીની સત્તાવાર જાહેરાત તેની ઓફિશિયલ વેબસાઈટના માધ્યમથી કરવામાં આવેલી છે. સત્તાવાર જાહેરાતમાં જણાવ્યા મુજબ જુનિયર સેક્રેટેસ્ટ આસિસ્ટન્ટ / લોવર ડિવિઝન ક્લાર્ક ના પદો પર ભરતીનું આયોજન કરવામાં. આ ભરતીમાં ઉમેદવારે ઓનલાઈન ભારતીય માં અરજી કરવાની રહેશે.

Railway Mantralaya LDC Recruitment 2024

સંસ્થાનુ નામ ssc
પોસ્ટ વિવિધ 
અરજીની છેલ્લી તારીખ 21 ફેબ્રુઆરી 2024
અરજી પ્રક્રિયા ઓનલાઈન
અધિકૃત વેબસાઈટ https://ssc.nic.in/

Read More

વય મર્યાદા

જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવા ઈચ્છતો હોય તો તેની ન્યૂનતમ ઉંમર 21 વર્ષ તેમજ મહત્તમ ઉંમર 45 વર્ષ હોવી જોઈએ આ વય મર્યાદા વચ્ચે આવતો ઉમેદવાર અરજી કરી શકે છે તેમજ તેની ઉંમરની ગણતરી ઓફિશિયલ નોટિફિકેશનના આધારે ગણવામાં આવશે. તેમજ સરકાર ના નિયમ મુજબ આરક્ષિત વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત

જે કોઈ ઉમેદવાર રેલ મંત્રાલય સાથે જુદા જુદા વિભાગોમાં એલડીસી પદો પર ભરતીમા અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટે શૈક્ષણિક લાયકાત 12 મુ ધોરણ પાસ રાખવામાં આવેલ છે. ઉમેદવારે કોઈપણ માન્યતા પ્રાપ્ત બોર્ડ અથવા સંસ્થામાંથી 12મું ધોરણ પાસ કરેલ હોવું જોઈએ. શૈક્ષણિક લાયકાત વિશેની વિસ્તારપૂર્વક માહિતી તમે ઓફિસિયલ નોટિફિકેશનના માધ્યમથી મેળવી શકો છો.

અરજી ફી 

જે કોઈ ઉમેદવાર એલ.ડી.સી પદ પર અરજી કરવાની જતો હોય તો તેને જણાવી દઈએ કે સત્તાવાર જાહેરાતમાં જણાવ્યા મુજબ તમામ વર્ગના ઉમેદવારો આ ભરતીમાં એકદમ મફતમાં અરજી કરી શકે છે એટલે કે તેમાં કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી.

મહત્વપૂર્ણ તારીખ 

આ ભરતીમાં ઉમેદવારે ઓનલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે. અરજી કરવાની શરૂઆત 2 ફેબ્રુઆરી 2024 થી કરવામાં આવી. જેમાં છેલ્લી તારીખ 21 ફેબ્રુઆરી 2024 રાખવામાં આવેલી છે. આ ભરતીમાં કમ્પ્યુટર આધારિત પરીક્ષા લેવામાં આવશે જેનું શેડ્યુલ 10 મે 2024 ના બહાર પાડવામાં આવશે. તમામ ઉમેદવારે આ સમય મર્યાદા ને ધ્યાનમાં રાખી ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે.

રેલવે મંત્રાલય એલડીસી ભરતી અરજી પ્રક્રિયા

  • સૌપ્રથમ તેની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.
  • અહીં આ ભરતી ની નોટિફિકેશન પીડીએફ ફાઈલ માં આપેલી છે તેને ડાઉનલોડ કરો.
  • નોટિફિકેશન માં આપવામાં આવેલી તમામ માહિતી ધ્યાનપૂર્વક ત્યા કરો.
  • તેના પછી વન ટાઈમ રજીસ્ટ્રેશન કરો.
  • રજીસ્ટ્રેશન કર્યા પછી તમને લોગીન આઈડી અને પાસવર્ડ આપવામાં આવશે તેના દ્વારા લોગીન કરો.
  • હવે અરજી ફોર્મ ખુલશે તેમાં માંગવામાં આવેલી તમામ માહિતી પરો અને તેની સાથે જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
  • છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.
  • આ અરજી ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

TELEGRAM GROUP JOIN HERE

Read More

અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. Hello Readers, Pmviroja.com is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job. if you are problem with any content plz tell about that we will remove it within 24 hours.

Leave a Comment