Smartphone Sahay Yojana 2024: ગુજરાત રાજ્યના ખેડુતોને સ્માર્ટફોન ખરીદવા પર સરકાર તરફથી મળશે રૂપિયા 6,000 ની સહાય

Smartphone Sahay Yojana 2024: નમસ્કાર મિત્રો, આપણે જાણીએ છીએ તેમ આપણી ભારતની કેન્દ્ર સરકાર દેશમાં વસતા ખેડૂતોના કલ્યાણ માટે જુદી જુદી યોજનાઓ લાગુ કરતી હોય છે.

કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે પીએમ કિસાન પોર્ટલ પર પીએમ કિસાન સન્માન નિધિ યોજના ચાલુ છે. ગુજરાત રાજ્યમાં વસતા ખેડૂતો માટે પણ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા જુદી જુદી યોજનાઓ ચલાવવામાં આવે છે.

વર્તમાન સમયમાં આપણે જાણીએ છીએ તેમ ટેકનોલોજી વધી રહી છે અને હવે ડિજિટલ યુગ આવી ગયો છે. આર્ટિફિશિયલ ઇટાલિજન્સ, ચેટ gpt, ઓપન વગેરે હાઈ ટેકનોલોજી આવી ગઇ છે. હવે આ ડિજિટલ સર્વિસ પ્રદાન કરવા ખેડૂતો સ્માર્ટફોન ખરીદી શકે તે માટે એક યોજના શરૂ કરવામાં આવી છે જે યોજના નું નામ છે સ્માર્ટફોન સહાય યોજના. અમે તમને આ લેખમાં આ યોજના વિશે સંપૂર્ણ માહિતી આપીશું.

Smartphone Sahay Yojana 2024 

અત્યારે વર્તમાન સમયમાં આપણા સમગ્ર દેશ અને ગુજરાત રાજ્યમાં કૃષિ ક્ષેત્રમાં ટેકનોલોજી ની સેવાઓ વધી રહી છે ખેડૂતો આઈટી ટેકનોલોજી નો ઉપયોગ કરી સારી એવી ખેતી કરી રહ્યા છે અને નવી નવી તકનીકો ધરાવતા સાધનોનો ઉપયોગ કરી રહ્યા છે.

અને તેના દ્વારા તેમની આવકમાં વધારો થાય તેવો પ્રયત્ન થતો હોય છે. આ ડિજિટલ યુગમા દરેક ખેડૂત મિત્ર હવામાનની આગાહી વરસાદની આગાહી પાકમાં થતો રોગ અને જીવાત જંતુનાશક વગેરે ની માહિતી મેળવી શકે છે. અને નવીનતા ખેતી પદ્ધતિઓ તથા તેમને સરકાર દ્વારા આપવામાં આવતી સહાય વિશે પણ જાણકારી પ્રાપ્ત કરી શકે છે.

અત્યારે વર્તમાન સમયમાં દરેક જગ્યાએ સ્માર્ટફોન નો વપરાશ વધી રહ્યો છે તેને જોતા રાજ્યના ખેડૂતો માટે કૃષિ વિભાગ દ્વારા સ્માર્ટફોન સહાય યોજના શરૂ કરવામાં આવેલ છે.

યોજનાનું નામસ્માર્ટફોન સહાય યોજના 2024
રાજ્યગુજરાત
લાભાર્થીગુજરાત રાજ્યના તમામ ખેડૂતો
સહાયસ્માર્ટફોન ની ખરીદી પર 40% અથવા ₹ 6,000 ની સહાય 
અરજી કરવાની તારીખ9 જાન્યુઆરી 2024
અરજી પ્રક્રિયાઓનલાઇન
ઓફિસિયલ વેબસાઈટI khedut Portal 

Read More

સ્માર્ટફોન સહાય યોજના ઉદ્દેશ્ય

રાજ્યમાં વસતા તમામ ખેડૂતો જેવો આજના ડિજિટલ યુગમાં ડિજિટલ સેવાઓનો વધુમાં વધુ ઉપયોગ કરે તે મહત્વપૂર્ણ બાબત છે.

ખેડૂતો ડિજિટલ ખેતી ઉપયોગી માહિતી મેળવી તેના ખેતરમાં પાકમાં થતી જીવાત નિયંત્રણની ટેકનોલોજી તથા સરકાર દ્વારા ખેડૂતોને મળતા લાભ ની જાણકારી મેળવી અને તે ડાયરેક્ટ તેના પાસે રહેલ મોબાઈલમાં આવી જાય તે હેતુથી આ યોજના શરૂ કરેલ છે.

સ્માર્ટફોન સહાય યોજના પાત્રતા

  • લાભાર્થી ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ.
  • લાભાર્થી ખેડૂતને પોતાની જમીન હોવી જોઈએ.
  • જે ખેડૂત એ કરતા વધારે ખાતા ધરાવતો હોય તો પણ તેને માત્ર એક વાર જ આ યોજનાની સહાય મળશે.
  • આ સાહેબ ખેડૂતને માત્ર સ્માર્ટફોન ખરીદવા મળશે.
  • આ સ્માર્ટફોન સહાયમાં બેટરી બેકઅપ ડિવાઇસ ઈયર ફોન અને ચાર્જર વાગે એસેસરીઝ આપવામાં આવશે નહીં.

સ્માર્ટફોન સહાય યોજનામાં મળતા લાભ

  • આ યોજનામાં પહેલા દસ ટકા સહાય મળતી હતી હવે 40% મળશે.
  • આ યોજના દ્વારા ખેડૂતને સ્માર્ટફોન ખરીદવા પર રૂપિયા 15000 ની સહાય મળશે.
  • ખેડૂતને આ યોજનામાં સ્માર્ટફોન ખરીદવા પર તેની કિંમતના 40% અથવા ₹6,000 બેમાંથી જે ઓછું હોય તેની સહાય આપવામાં આવશે.
  • જો કોઈ ખેડૂત રૂપિયા 8,000 ની કિંમતમાં સ્માર્ટ ફોન કરી દે તો તેને 40% એટલે કે રૂપિયા 3200 ની સહાય આપવામાં આવશે.

સ્માર્ટફોન સહાય યોજના માટેના નિયમો

  • આ યોજનાનો લાભ મેળવવા ખેડૂતે સરકાર દ્વારા ચલાવવામાં આવેલ આઇ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે.
  • અને આ અરજી કર્યા બાદ તાલુકા અમલીકરણ અધિકારી દ્વારા પૂર્વ મંજૂરી તમને મળશે.
  • અને જે અરજીની મંજૂરી કરવામાં આવશે તેની માહિતી તે અરજી કરેલ ખેડૂતને એસએમએસ/ કે ઇમેલ દ્વારા આપવામાં આવશે.
  • અને જે ખેડૂતોને આ અરજીની મંજૂરી મળશે તેને 15 દિવસમાં સ્માર્ટફોન ખરીદવાનો રહેશે.
  • અને આ સમયમાં જે ખૂણો સ્માર્ટફોન ની ખરીદી કરજે તેના પછી અરજીપત્રકમાં સિગ્નેચર કરવાની છે.
  • અને જે સ્માર્ટફોન ખરીદ્યો છે તેનું અસલી જીએસટી સાથે નું બિલ આપવાનું રહેશે.

સ્માર્ટફોન સહાય યોજના જરૂરી દસ્તાવેજ

  • આધારકાર્ડ
  •  રદ કરેલ ચેક ની નકલ
  • મોબાઈલ નો IMEI નંબર
  • ખેડૂતની પોતાની જમીનના દસ્તાવેજ
  • સ્માર્ટફોન ખરીદ્યો હોય તેનું જીએસટી નંબર ધરાવતું બિલ
  • AnyROR Gujrat પરથી મળેલ 8-અ ની ઝેરોક્ષ

Read More

સ્માર્ટફોન સહાય યોજના અરજી પ્રક્રિયા

  • સૌપ્રથમ આઇ ખેડૂત પોર્ટલ પર જાઓ.
  • અહીં તેના હોમપેજ પર યોજનાનો વિકલ્પ મળશે તેના પર ક્લિક કરો.
  • હવે નવા પેજ પર ખેતીવાડી યોજનાઓ નો ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો.
  • હવે અહીં સ્માર્ટફોન સહાય યોજના નો વિકલ્પ હશે તેના પર ક્લિક કરી આગળ વધો.
  • અહીં નવા પેજ પર “અરજી કરો” ના વિકલ્પો પર ક્લિક કરો.
  • જો પહેલેથી આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર દાખલ કરી લોગીન કરો.
  • હવે ઓનલાઇન એપ્લિકેશન ની પ્રક્રિયા શરૂ કરો.
  • અરજીની તમામ માહિતી ભરાઈ ગયા બાદ તેને ફરી એકવાર ચેક કરી છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.
  • હવે આ ઓનલાઇન એપ્લિકેશન ફોર્મ ની પ્રિન્ટ આઉટ કાઢી લો.
  • હવે તેના પર જરૂરિયાત હોય તેવા સહી સિક્કા કરાવી દે તમારા વિસ્તારના ગ્રામ્ય સેવક અથવા તો સંબંધિત તાલુકા વિસ્તરણ અધિકારી પાસે ડોક્યુમેન્ટ સાથે આ અરજી આપવાની છે.
WhatsApp Group Join Now
Telegram Group Join Now

TELEGRAM GROUP JOIN HERE

smartphone Sahay Yojana – Apply Now 

અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. Hello Readers, Pmviroja.com is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job. if you are problem with any content plz tell about that we will remove it within 24 hours.

Leave a Comment