Without Income Proof Loan 2024: કોઈપણ પ્રકારના આવકના પુરાવા વગર આ રીતે મેળવો રૂપિયા બે લાખ સુધીની પર્સનલ લોન

Without income proof loan 2024: નમસ્કાર મિત્રો, જો કોઈને આર્થિક મદદની સહાય જોઈતી હોય તો તમામ બેંકો તેમને પર્સનલ લોન આપતી હોય છે જેના દ્વારા તેમની આવશ્યકતાઓ પૂરી થાય. અને તમને જણાવીએ કે પર્સનલ લોન માટે અરજી કરવી એક સરળ પ્રક્રિયા છે. પર્સનલ લોન એ સુરક્ષિત હોવાથી બેંક અને જેમના દ્વારા તમે લોન લો છો તેઓ આવકના પુરાવા માંગતા હોય છે. પરંતુ આજે અમે તમને આ લેખ દ્વારા જણાવીશું કે જો તમારી પાસે આવકનું પુરાવું ન હોય અથવા તો તમારું બેન્ક એકાઉન્ટ તેમને બતાવવા માંગતા ના હોય તો પણ તમે પર્સનલ લોન મેળવી શકો છો. અમે તમને આ લેખ દ્વારા કોઈપણ આવક પુરાવા વિના લોન કેવી રીતે મેળવવી તેની માહિતી આપીશું અને તેમાં અરજી કેવી રીતે કરવી તેના જરૂરી દસ્તાવેજ પાત્રતા માપદંડ વગેરે જણાવીશું.

તમને જણાવીએ કે ઇન્કમ સર્ટિફિકેટ એ જે તે વ્યક્તિનું એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે અને જ્યારે તમે વ્યક્તિગત એટલે કે પર્સનલ લોન લો છો ત્યારે બેંક દ્વારા તમને પૂછવામાં આવે છે. સરકારી કર્મચારીઓ તેમજ પ્રાઇવેટ નોકરી કરતા વ્યક્તિઓ કે જે માસિક રૂપે પગાર મેળવે છે તેઓ પર્સનલ લોન મેળવવા માટે પોતાની પગાર સ્લીપ બતાવી શકે છે પરંતુ અન્ય વ્યક્તિઓ કે કર્મચારીઓ જે નોકરી કરતા નથી અને સ્વરોજગાર કરે છે તેમની પાસે ઇન્કમ સર્ટિફિકેટ હોતું નથી તેથી પર્સનલ લોન મેળવવા માટે આવો કોઈ પુરાવો તેમની પાસે નથી
અને તેના કારણે આવા વ્યક્તિઓને પર્સનલ લોન ના મળે તેવી શક્યતા હોય છે. પરંતુ nbfc માં તમે ઇન્કમ પ્રુફ વગર પણ પર્સનલ લોન મેળવી શકો છો. આ કંપનીઓ ભારતીય રિઝર્વ બેંકમાં નોંધણી કરેલ હોય છે.

નો ઇન્કમ પ્રુફ લોન વિશેષતાઓ

કંપનીઓ પોતાના યુઝર્સને તેમની શાખામાં ગયા વિના ઑનલાઇન માધ્યમ દ્વારા પર્સનલ લોન આપે છે.
આ કંપનીઓ ઈનકમ સર્ટિફિકેટ વિના ₹ 1થી 5 લાખ સુધીની પર્સનલ લોન આપે છે.
પરંતુ આ કંપનીઓ બીજી બેંકો કરતા વધુ વ્યાજ દર મહત્તમ 38% ચૂકવે છે.
અને તેની સાથ વ્યાજ દર તમારા સિબિલ સ્કોર પર પણ આધારિત છે.
અને તેની સાથે તમારે વધારાનો 3% પ્રોસેસિંગ ચાર્જ અને GST ચૂકવવાની રહેશે.

Personal Loan For Cibil Score Of 550-600 : ખરાબ સિવિલ સ્કોર પર આ રીતે મેળવી શકો છો પર્સનલ લોન

પાત્રતા

 1. ઉમેદવાર ભારતનો મૂળ નાગરિક હોવો જોઈએ.
 2. તેની ન્યૂનતમ ઉંમર 21 વર્ષ હોવી જોઈએ.
 3. તેમનો સીબીલ સ્કોર સાચો પચાસથી વધુ હોવો જોઈએ.
 4. લાભાર્થીનો આવકનો એક રેગ્યુલર સ્ત્રોત હોવો જોઈએ.

જરૂરી દસ્તાવેજ

 • આધારકાર્ડ
 • પાનકાર્ડ
 • મોબાઈલ નંબર આધારકાર્ડ સાથે લીંક હોવો જોઈએ.
 • બેંક પાસબુક
 • બેંકના કોઈપણ ખાતામાં બચત હોવી જોઈએ.
 • છેલ્લા છ મહિનાનું બેન્ક સ્ટેટમેન્ટ

આવક ના પુરાવા વગર લોન આપતી એપ્લિકેશન્સ

Kredit Bee: અત્યારે ભારતમાં આ એક ચર્ચામાં રહેલી અને પ્રખ્યાત મોબાઈલ એપ છે જે play store માં પણ ઉપલબ્ધ છે. આ એપ્લિકેશન દ્વારા તમે રૂપિયા બે લાખ સુધીની પર્સનલ લોન લઈ શકો છો.

Paytm : આ એપ્લિકેશનનો ઉપયોગ મોટેભાગે ઓનલાઇન ટ્રાન્જેક્શન કરવા માટે થાય છે. પરંતુ paytm એપ્લિકેશન પાસે બીજા બધા ધિરાણ કરતા છે જે જુદી જુદી ઓફર આપે છે. જેના માધ્યમથી તમે paytm દ્વારા પણ પર્સનલ લોન મેળવી શકો છો.

Smart Coin: આ એપ્લિકેશન દ્વારા તમે ફક્ત થોડી જ વારમાં રૂપિયા ₹1,00,000 સુધીની પર્સનલ લોન લઈ શકો છો

નો ઇન્કમ પ્રૂફ લોન અરજી પ્રક્રીયા

જો તમે તમારા મોબાઇલ એપ્લિકેશન નો ઉપયોગ કરી ઓનલાઈન માધ્યમમાં પર્સનલ લોન લેવા ઇચ્છો છો તો નીચે મુજબ સૂચનાઓને અનુસરો.

 • સૌપ્રથમ કોઈ પણ મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
 • જેમાં તમારી ભક્તો play store અથવા તો એપ સ્ટોરમાંથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરવી સારી રહેશે.
 • આવે અહીં માંગવામાં આવેલ મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરો તથા ઓટીપી મેળવો.
 • ઇન્સ્ટન્ટ કેવાયસી કરવા માટે બેંકની માહિતી અને જરૂરી દસ્તાવેજ ની વિગતો પૂરો
 • હવે તમને કંપની દ્વારા લોન ઓફર જોવા મળશે.
 • જો તમે તે લોન લેવા ઇચ્છતા હોય તો સબમીટ પર ક્લિક કરો.
 • લોનની રકમ એ મંજૂરી મળ્યા પછી તમારા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે.

Leave a Comment