Gujarat Govt Clerk Recruitment 2024: આરોગ્ય સંસ્થા દ્વારા ક્લાર્ક ના પદ માટે ભરતી ની જાહેરાત

Gujarat Govt Clerk Recruitment:   નમસ્કાર મિત્રો, ગુજરાતમાં સરકાર દ્વારા ક્લાર્કની ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન તેમની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. 20 માર્ચ 2024 ના રોજ આ ભરતીની ઓફિસિયલ નોટિફિકેશન બહાર કાઢવામાં આવેલ છે. જેમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે આજના આ લેખમાં અમે તમને તેના વિશે માહિતી આપીશું.

Gujarat Govt Clerk Recruitment 2024: તારીખ

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18 એપ્રિલ 2024 છે 18 એપ્રિલ પહેલા તમારે અરજી કરવાની રહેશે જો તમે 18 તારીખ પછી અરજી પ્રક્રિયાને પૂર્ણ કરશો તો તમારી અરજી સ્વીકારવામાં નહીં આવે જેથી વહેલી તકે આ વેકેન્સીમાં અરજી કરવી જરૂરી દસ્તાવેજ તેમજ ઓનલાઈન ઘરે બેઠા આ વેકેન્સીમાં અરજી પ્રક્રિયાને પૂર્ણ કરી શકો છો વધુ વિગતો માટે નીચે અમે તમને માહિતી આપી છે જેને ધ્યાનથી વાંચજો.

Gujarat Govt Clerk Recruitment 2024 : પોસ્ટ 

આપ સૌ ઉમેદવારને જણાવી દઈએ કે રાષ્ટ્રીય વ્યવસાયિક આરોગ્ય સંસ્થા દ્વારા ડિવિઝન ક્લાર્ક તથા લોવર ડિવિઝન ક્લાર્કના પોસ્ટ પર ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે જે પણ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તેઓ ઓનલાઇન અરજી કરી શકે છે આ સિવાય અરજી પ્રક્રિયા ઓનલાઇન હશે જરૂરી દસ્તાવેજ તેમજ શૈક્ષણિક યોગ્યતાના દસ્તાવેજો રજૂ કરવાના રહેશે નીચે અમે તમને પગાર ધોરણથી લઈને અન્ય વધુ માહિતી આપી છે 

Read More- Gujarat municipal corporation Recruitment 2024: ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભરતી ની જાહેરાત

Gujarat Govt Clerk Recruitment 2024: પગાર ધોરણ 

રાષ્ટ્રીય વ્યવસાયિક આરોગ્ય સંસ્થાની આ વેકેન્સીમાં સિલેક્ટ થનાર ઉમેદવારની સેલરી તેમના શૈક્ષણિક લાયકાત તેમજ તેમના અનુભવ પર આધારિત રાખે છે વેકેન્સી પ્રમાણે ડિવિઝન ક્લાર્કને 25,500 થી લઈને 81,000 સુધીનો પગાર ચૂકવવામાં આવશે આ સિવાય લોવર ડિવિઝન ક્લાર્ક ની ભરતી માટે 19,900થી લઈને 63200 સુધીનો પગાર ચૂકવવામાં આવશે ઇન્ટરવ્યૂ બાદ અથવા અરજી પ્રક્રિયા બાદ સિલેક્શન દરમિયાન પગારમાં ફેરફાર હોઈ શકે છે પરંતુ સંસ્થા દ્વારા પગારની આ માહિતી સામે આવી છે 

Gujarat Govt Clerk Recruitment 2024: જરૂરી ડોક્યુમેન્ટની માહિતી 

આ વેકન્સીમાં અરજી દરમિયાન જરૂરી દસ્તાવેજ ખૂબ જ મહત્વના હોય છે જેમાં પાનકાર્ડ, ચૂંટણીકાર્ડ, આધારકાર્ડ, પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, લિવિંગ સર્ટિફિકેટ શૈક્ષણિક યોગ્યતાનું પ્રમાણપત્ર, માર્કશીટ અથવા ડિગ્રી સર્ટિફિકેટ અને અન્ય જાતિનો દાખલો સિવાય અન્ય જરૂરી પુરાવા રૂપે દસ્તાવેજોની જરૂર પડી શકે છે 

Gujarat Govt Clerk Recruitment 2024: શૈક્ષણિક લાયકાત અને અન્ય માહિતી 

NIOHની વેકન્સીમાં અરજી કરવા માટે ઉંમરની વાત કરીએ તો 18 વર્ષથી 27 વર્ષ નક્કી કરવામાં આવ્યા છે આરક્ષિત કેટેગરીના ઉમેદવારોની વહી મર્યાદામાં છૂટ આપવામાં આવશે આ સિવાય શૈક્ષણિક યોગ્યતાની વાત કરીએ તો અપર ડિવિઝન ક્લાર્ક માટે ગ્રેજ્યુએટ તથા લોવર ડિવિઝન ક્લાસ માટે 12 પાસ હોવા જરૂરી છે લાયકાત સંબંધીત વધુ માહિતી માટે જરૂરી દસ્તાવેજ શૈક્ષણિક યોગ્યતાને લગતા દસ્તાવેજો સાથે રાખવા

Clerk Gujarat Govt Recruitment 2024 : આ રીતે કરો ઓનલાઇન અરજી 

આ વેકેન્સીમાં અરજી કરનાર તમામ ઉમેદવાર ઓનલાઇન ઘરે બેઠા અરજી પ્રક્રિયાને પૂર્ણ કરી શકે છે છેલ્લી તારીખ 18 એપ્રિલ 2024 પહેલા અરજી પ્રક્રિયાને પૂર્ણ કરવાની રહેશે તેના માટે તમારે ઓફિસિયલ વેબસાઈટ www.niohrecruitment.org પર જવાનું રહેશે ઓફિસિયલ વેબસાઇટ પર હોમપેજ પર તમને ક્લાર્ક ની વેકેન્સીનું વિકલ્પ જોવા મળશે તેના પર ક્લિક કરી અરજી ફોર્મ માં આપેલી વિગતો દાખલ કરી જરૂરી દસ્તાવેજ અપલોડ કરી સરળતાથી અરજી કરી શકો છો વધુ વિગત માટે તમે વેબસાઈટ પર વિઝીટ કરી શકો છો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TELEGRAM GROUP JOIN HERE

Apply Online- click Here

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top