7th pay commission: કર્મચારીઓની મજા આવશે, મોંઘવારી ભથ્થું વધશે

7th pay commission: નમસ્કાર મિત્રો, જેમ તમે જાણો છો તેમ હમણા જ આપણા દેશમાં વિધાનસભામાં ચુંટણી થઈ હતી તેમાંથી ત્રણ મોટા રાજ્યો છે તેમા આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની સરકાર ભારતિય જનતા પાર્ટીએ પોતાની સરકાર બનાવી છે.

2023 ની વિધાનસભાની ચૂંટણીમાં દેશના 3 મોટા રાજ્યો જેવા કે છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને આપનું પાડોશી રાજ્ય રાજસ્થાનમા નરેન્દ્ર મોદી સાહેબની સરકાર ભારતિય જનતા પાર્ટીએ ભારે બહુમતીથી જીત મેળવી છે.અને તેના કારણે આપણા દેશમાં ઘણા સારા બદલાવ થયા છે.

સૌ પ્રથમ તેની અસર ભારતના શેર બજારમાં જોવા મળી. ચુંટણીનું રિઝલ્ટ આવતાં જ શેર બજારમા એક મોટી રેલી રોબા મળી,અને જેણે આમા રોકાણ કર્યું હશે તે વ્યક્તિને મોટો નફો થયો હશે. શેર બજાર આ દીવસે પોતાનુ ડે હાઇ તોડી આગળ વધી ગયું છે.(share Market break the day high)

કર્મચારીઓ ને થશે લાભ ,મોઘવારી ભથ્થામાં થશે 5%નો વધારો.

વિધાનસભાની ચૂંટણી પછી મીડિયા દ્વારા એ જાણવા મળ્યુ છે કે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં સરકાર વધારો કરી શકે છે. એવુ પણ જાણવા મળ્યું છે કે 2024 ની શરુઆતના પ્રથમ  મહીના જાન્યુઆરીથી સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 5% નો વધારો કરી શકે છે.જેના કારણે કર્મચારીઓને બીજો એ લાભ થશે કે તેમના પગારમાં ₹ 15 થી ₹ 16 હજારનો વધારો થઈ શકે છે.

Read More-

  • Solar Panel Yojana: હવે તમારે વીજળીનું બિલ નહીં ભરવું પડશે, સરકાર સોલર પેનલ પર સબસિડી આપી રહી છે.
  • Free Solar Chulah Yojana 2023: મફતમાં મેળવો સોલર ચુલ્હો,ઉઠાવો યોજનાનો લાભ

શા માટે થયો મોંઘવારી ભથ્થામાં 5%નો વધારો 

તમને જણાવી દઇએ કે all India consumer price index ( AICPI) મા ઓકટોબર મહિનાના રિઝલ્ટ બહાર પાડવામાં આવ્યાં છે. તેમાં જણાવ્યા મુજબ ઇન્ડેક્સ 138.4 પ્રાઇઝ પર છે.અને એમા આગળ જો આપણે ફક્ત 1 જ મહિનાઓ ડેટા એનાલીસિસ કરી તેના રેકૉર્ડ પર નજર કરીએ તો આપણને જોવા મળશે કે ઇન્ડેક્સ લગભગ 0.9 % નો વધારો થયો છે. જે શેર બજારમા રોકાણ કરનાર માટે એક સારા સમાચાર છે.

અને શેર બજારના નિષ્ણાંતો ના મુજબ જૂન 2024 સુધી તેમાં હજુ પણ ભાવમાં વધારો થઈ શકે છે તેથી જે લોકો લાંબા ગાળા માટે રોકાણ કરે છે અને જેઓ સ્વિંગ ટ્રેડિંગ કરે છે તેમને મોટો ફાયદો થઇ શકે છે.

Read More-

  • PM awas yojana: સરકાર બનાવશે મફતમાં નવા મકાન.જાણો યોજના વિશેની માહિતી અને અરજી પ્રક્રિયા.
  • પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના | Student scholarship Yojana, જરૂરી દસ્તાવેજ, અરજી પ્રક્રિયા 

આગળ જણાવ્યા પ્રમાણે વિધાનસભાની ચૂંટણીમાં મોદી સરકાર બની છે. અને જે રીતે આ દેશમા મોદીની સરકાર BJP આગળ વધી રહી છે.

તેને જોતા કહી શકું કે હવે ભારત દેશ વિકાસના પંથે આગળ વધી રહ્યો છે.અને આની ખુશીમાં કેન્દ્રની સરકાર નવા વર્ષમા પોતાના કર્મચારીઓ જે દિવસ રાત મહેનત કરી રહ્યા છે તેમણે કેટલાય લાભો આપશે. કેમ કે આગામી બે મહીના પહેલા સરકારી કર્મચારીઓના રોજગારી ભથ્થામાં લગભગ 4% નો વધારો કરવાની વાત કરવામાં આવી છે.

Leave a Comment