Aadhaar Card Lock: આ રીતે કરો તમારા આધારકાર્ડ ના બાયોમેટ્રિક ડેટાને લોક, કોઈ પણ નહિ કરી શકે તેનાથી ફ્રોડ.

Aadhar Card lock: અત્યારના સમયમાં દરેક વ્યક્તિની પડે તેની સૌથી મોટી ઓળખ છે તેનું આધાર કાર્ડ.અને આ આધાર કાર્ડ સાથે તમારુ બેન્ક એકાઉન્ટ લિંક થયેલું હોય છે.જેના કારણે આ તમારા આધાર કાર્ડને યુઝ કરી ફ્રોડ થવાની શક્યતા વધી જાય છે.

આ ફ્રોડને રોકવા માટે સત્તાવાર વેબસાઇટ UIDAI દ્ધારા એક સુવિધા શુરુ થઈ છે.જેમાં તમારા આધાર કાર્ડ બાયોમેટ્રિક ડેટાને લોક કરી શકાય છે.આ આધાર બાયોમેટ્રિકને લોક કરવા આ લેખ અંત સુધી વાંચો.

Read More-PM Kisan Yojana 15th Kist Jari: PM કિસાન નિધિ યોજનાનો 15મો હપ્તો 2000 રૂપિયા અહીં તરત જ તપાસો

Aadhar Card lock: આધાર લોક

UIDAI ni સત્તાવાર વેબસાઇટ,uidai.gov.in થી તમરા આધાર ડેટાને સુરક્ષિત કરી શકો છો. તમારી આધાર કાર્ડની ડીટેલ થી કોઇ પણ ફ્રોડ રોકવા માટે, તમારા બાયોમેટ્રિક ડેટા લોક કરવા ઓપ્શન આપે છે.

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ. – અહીં ક્લિક કરો

આધાકાર્ડની ડીટેલ a તમારી પર્સનલ માહીતિ છે અને તેને સુરક્ષિત રાખવી તે UIDAI ની જવાબદારી છે.

Read More-Kisan Parivahan Yojana Gujarat 2023 | કિસાન પરિવહન યોજના, જાણો તેની પાત્રતા, દસ્તાવેજ અને અરજી પ્રક્રિયા વિશે સંપૂર્ણ માહિતી.

આધાર લોક કરવાની પ્રક્રિયા

આધાર ડેટાને લોક કરવા માટે તમારે 16 ડીજીટ ( અંક) નો આઇડી બનાવવી પડશે.કેમ કે ફક્ત VID દ્ધારા તમે ગમે ત્યારે આધાર ડેટાને લોક કે અનલોક કરી શકો છો.

  • સૌપ્રથમ UIDAI ni સત્તાવાર વેસાઇટ uidai.gov.in પર જાઓ.
  • ત્યા My aadhar par ક્લિક કરો.ત્યાં જઈને Lock/ unlock Biometrics પર ક્લિક કરો.
  • વર્ચ્યુઅલ આઇડી બનાવ્યા પછી, ત્યા આ આઇડી, તમારું નામ, પિન કોડ, કેપચા કોડ એન્ટર કરો. પછી તમારા આધારકાર્ડ સાથે લીંક મોબાઇલ નંબર પર OTP આવશે.
  • આ OTP નાખવાથી તમારું આધાર બાયોમેટ્રિકસ્ લોમ કરી શકો છો.
  • જ્યારે પણ આ અનલૉક કરવું હોય ત્યારે આપેલા સ્ટેપને ફોલો કરો.

જ્યાં તમારે આધાર અનલૉકનો ઓપ્શન પસંદ કરવાનો રહેશે.

આધાકાર્ડ લોક ના લાભ

આધાર લોક કરવાથી એક અલગ ફાયદો થાય છે. તેનાથી તમારું બાયોમેટ્રિક ડેટા કોઈ ચોરી શકતું નથી.

સત્તાવાર વેબસાઇટ – https://uidai.gov.in/en/

Leave a Comment