ADA Recruitment 2023: શું તમે અથવા તમારા કુટુંબ અથવા મિત્ર વૃંદમાંથી કોઈ નોકરીની શોધ કરો છો? આ સમયે આપત્તિઓ વગર Aeronautical Development Agency માં 100+ ખાલી જગ્યાઓ માં સીધી ભરતી ની સંધાયો આવ્યો છે, અને તમે આ લેખને વાંચવાનો આગ્રહ કરીએ છીએ. આ લેખને શ્રેણી ની સમાપ્તિ સુધી વાંચો અને જો કોઈ નોકરી ની આપત્તિ માં છે તો આ લેખને આપત્તિ વાળા દરેક વ્યક્તિને શેર કરવાનો અનુરોધ છે.
ADA Recruitment 2023
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
નોટિફિકેશનની તારીખ | 27 ઓગસ્ટ 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 27 ઓગસ્ટ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 14 સપ્ટેમ્બર 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://www.ada.gov.in/ |
ADA Recruitment 2023: મહત્વની તારીખ
મિત્રો આ ભરતીની નોટિટિકેશન એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી ઘ્વારા 28 ઓગસ્ટ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી.
Read More-
1 | Gyan Sahayak Bharti 2023 | જ્ઞાન સહાયક ભરતી 2023 |
2 | ગુજરાત આંગણવાડી ભરતી 2023 | Gujarat Anganwadi Recruitment 2023 |
3 | GSET Recruitment 2023 | GSET ભરતી 2023, ઓનલાઇન ફોર્મ 21-08-2023 અરજી કરો |
4 | Gujarat High Court Peon Result 2023 | ગુજરાત હાઇકોર્ટ પટાવાળા પરિણામ 2023 |
ADA Recruitment 2023: પોસ્ટનું નામ
વિવિધ વિષયોમાં પ્રોજેક્ટ સહાયકની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.
એડીએ ભરતી 2023: પગાર
આ ભરતીમાં પસદંગી પામ્યા બાદ ઉમેદવારને માસિક પગાર 37,000 રૂપિયા ચૂકવવામાં આવશે.
પસંદગીની પ્રક્રિયા
એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સીની આ ભરતીમાં ઉમેદવારની નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.
લાયકાત
મિત્રો, એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સીની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શૈક્ષણિક લાયકાત અલગ અલગ છે.
ખાલી જગ્યાઓની સંખ્યા
એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સીની આ ભરતીમાં પ્રોજેક્ટ સહાયકની 100 જગ્યા ખાલી છે.
જરૂરી ડોક્યુમેન્ટ
જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પ્રમાણપત્રો રજુ કરવાના રહેશે.
- આધારકાર્ડ
- કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
- અભ્યાસની માર્કશીટ
- અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
- એલ.સી (લિવિંગ સર્ટિફિકેટ)
- ડિગ્રી
- ફોટો
- સહી
- તથા અન્ય
વય મર્યાદા
આ ADA ની ભરતીમાં અરજી કરવા માટે વધુમાં વધુ વયમર્યાદા 28 નક્કી કરવામાં આવેલ છે. નિયમો અનુસાર SC/ST/OBC ના ઉમેદવારો માટે ઉંમરમાં છૂટછાટ આપવામાં આવે છે.
અરજી ફી
આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોએ અરજી માટે કોઈ ફી ચૂકવવાની નથી.
ઇન્ટરવ્યૂ સરનામું તથા તારીખ
આ ભરતીમાં વોક ઈન્ટરવ્યુ 04.09.2023 થી 14.09.2023 દરમિયાન ADA કેમ્પસ-2, સુરંજનદાસ રોડ, ન્યૂ થિપ્પાસન્દ્રા પોસ્ટ, બેંગલુરુ – 560 075 ખાતે સવારે 08:30 થી 11:00 AM વચ્ચે યોજાશે.
એડીએ ભરતી 2023: લિંક
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |