Agriculture department Recruitment 2024: ભારત કૃષિ વિભાગ દ્વારા LDC અને UDC પદો પર ભરતી ની જાહેરાત

Agriculture department Recruitment 2024: નમસ્કાર મિત્રો,નેશનલ બ્યુરો ઓફ સોઈલ સર્વે એન્ડ લેન્ડ યુઝ પ્લાનિંગ દ્વારા ભરતી માટેની એક ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવેલ છે. અને આ નોટિફિકેશન તેમની ઓફિસિયલ વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવી છે.

આ ભરતીમાં જણાના મુજબ અંગત મદદનીશ અને અંગત સચિવ LDC તથા UDC ના ખાલી પદો પર ભરતી યોજવામાં આવશે. અને આ ભરતી માટે ઉમેદવારો પાસે ઓનલાઇન માધ્યમમાં અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે. અમે તમને આ લેખ દ્વારા આ ભરતી વિશેની તમામ માહિતી આપીશું.

મહત્વપૂર્ણ તારીખ 

કૃષિ વિભાગમાં એલડીસી અને યુડીસી સાથે જુદા જુદા પદો પર ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ છે. આ ભરતીમાં ઓફલાઈન માધ્યમમાં અરજી કરવાની શરૂઆત 23 ડિસેમ્બર 2023 થી શરૂ કરી દેવામાં આવી છે.

અને આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 24 જાન્યુઆરી 2024 રાખવામાં આવેલ છે. ઉમેદવારે આ સમય મર્યાદા ને ધ્યાનમાં રાખીને અરજી ફોર્મ ભરવાનું રહેશે.

Read More-

  • GSSSB Recruitment 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 પદો પર ભરતીની જાહેરાત
  • જુનાગઢ મહાનગરપાલિકા ભરતી 2024, જુદા 46 પદો પર ભરતી ની જાહેરાત | JMC Recruitment 2024

વય મર્યાદા

ભારતીય કૃષિ વિભાગમાં આયોજિત આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ રાખવામાં આવેલી છે અને તેની મહત્તમ ઉંમર 56 વર્ષ રાખવામાં આવેલી છે. ઉમેદવાર ની ઉંમર ની ગણતરી સત્તાવાર જાહેરાત ના આધારે ગણવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત

આ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અલગ અલગ રાખવામાં આવેલી છે.

LDC – માન્યતા પ્રાપ્ત બોર્ડ અથવા તો સંસ્થા માંથી ઉમેદવારે 12મું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ. અને તે ઉમેદવારને કોમ્પ્યુટરમાં અંગ્રેજી ભાષામાં 35 શબ્દો પ્રતિ મિનિટ અથવા તો 30 શબ્દો પ્રતિ મિનિટ ટાઈપિંગ સ્પીડ હોવી જોઈએ.

અંગત સચિવ/ અંગત મદદનીશ/ UDC: કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકાર અથવા તો કેન્દ્રશાસિત રાજ્ય અથવા તો સ્વાયત નીકાળમાં પીએસયુના સ્ટીનો ગ્રાફિક કાર્ડરના અધિકારી.

કૃષિ વિભાગ ભરતી અરજી પ્રક્રિયા

  • આ ભરતીમાં અરજી ફોર્મ ભરવા માટે સૌપ્રથમ તેની સત્તાવાર વેબસાઈટ પર જાઓ.
  • અહીં તેના હોમ પેજ પર રિક્વાયરમેન્ટ ના વિકલ્પને પસંદ કરો
  • અહીં તમને ભરતી ની નોટિફિકેશન પીડીએફ આપવામાં આવેલ છે. તેને ડાઉનલોડ કરો
  • નોટિફિકેશનમાં જણાવેલ તમામ માહિતી ધ્યાનપૂર્વક ચેક કરીને સાચી રીતે ભરો.
  • હવે નોટિફિકેશન માં આપેલ અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ કાઢી લો.
  • તેમાં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો જરૂરી દસ્તાવેજ તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો અરજી ફોર્મ સાથે અટેચ કરો.
  • આ રીતે અરજી ફોર્મ સંપૂર્ણપણે ભરાઈ ગયા પછી તેને નોટિફિકેશનમાં આપવામાં આવેલ સ્થળ પર પહોંચાડી દો.
  • આ અરજી ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢીને તમારી જોડે રાખો.

Read More

  • Gujarat Van Vikas Nigam Bharti 2024: ગુજરાત વન વિકાસ ભરતી પગાર ધોરણ ₹30,000 જાણો કોણ કરી શકે છે અરજી
  • GRD Recruitment 2024: ગ્રામ રક્ષક દળ ભરતી ની જાહેરાત, અરજી કરવાની અંત્તિમ તારીખ-24 જાન્યુઆરી 2024

Agriculture department Recruitment Apply – Apply Now 


Agriculture department Notification- Download

Leave a Comment