બીએપીએસ યોગીજી હોસ્પિટલ દ્વારા ભરતી ની જાહેરાત, અરજી કરવાની શરૂઆત- 13 માર્ચ 2024-BAPS hospital Vacancy

BAPS hospital Vacancy: નમસ્કાર મિત્રો, બીએપીએસ સંસ્થા દ્વારા હોસ્પિટલમાં ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન સંસ્થા દ્વારા ઓનલાઇન માધ્યમમાં બહાર પાડવામાં આવેલી છે જેમાં પાત્રતા ધરાવતા ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. જાહેરાતમાં જણાવ્યા મુજબ કુલ 24 પદો પર ભરતી નું આયોજન કરેલું છે. આજના આ લેખમાં અમે તમને ભરતી વિશેની તમામ માહિતી આપીશું

BAPS hospital Vacancy

સંસ્થાબીએપીએસ યોગીજી મહારાજ હોસ્પિટલ
પોસ્ટવિવિધ
પદોની સંખ્યા24
અરજી ફીની શુલ્ક 
પસંદગી પ્રક્રિયાઇન્ટરવ્યૂ
અરજી કરવાની શરૂઆત13 માર્ચ 2024
અરજી પ્રક્રિયાઓનલાઇન
ઓફિસિયલ વેબસાઈટhttps://www.baps.org/ 

Read More- VMC Recruitment 73 Recruitment : વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભરતી ની જાહેરાત

પોસ્ટનું નામ અને પદોની સંખ્યા

બીએપીએસ હોસ્પિટલ દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ જાહેરાતમાં જણાવ્યા મુજબ બીલીંગ એક્ઝિક્યુટિવ, એચ આર એક્ઝિક્યુટિવ, દર્દી સંભાળ સહાયક, સ્ટાફ નર્સ, ફ્રંટ ઓફિસ એક્ઝિક્યુટિવ, બિઝનેસ ડેવલોપમેન્ટ એક્ઝિક્યુટિવ, દર્દી સંભાળ પરીચારક, સિક્યુરિટી ગાર્ડ વગેરે પદો માટે ભરતીનું આયોજન કરેલું છે. જેમાં ઉમેદવારોએ ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે.

જાહેરાતમાં જણાવ્યા મુજબ જુદા જુદા કુલ 24 પદો પર ભરતી નું આયોજન કરેલું છે.

શૈક્ષણિક લાયકાત

બીએપીએસ હોસ્પિટલ દ્વારા જુદા જુદા 24 પદો પર ભરતીનું આયોજન કરેલું છે. અને આ ભરતીમાં ઉમેદવારોએ અરજી કરવા શૈક્ષણિક વિકાસ એ પદ મુજબ જુદી-જુદી રાખવામાં આવેલી છે. શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી તમે સત્તાવાર જાહેરાતમાંથી મેળવી શકો છો.

પસંદગી પ્રક્રિયા અને પગારધોરણ

જે કોઈ ઉમેદવાર બીએપીએસ હોસ્પિટલ દ્વારા આયોજિત આ ભરતીમાં અરજી કરે છે તો તેમની પસંદગી માટે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. અને આ ઇન્ટરવ્યૂમાં પસંદગી પામેલ ઉમેદવારને જે તે પદ માટે નોકરી આપવામાં આવશે.

જણાવી દઈએ કે જે કોઈ ઉમેદવારની પસંદગી થશે તેને માસિક કેટલો પગાર ચૂકવવામાં આવશે તેની માહિતી સત્તાવાર જાહેરાતમાં આપવામાં આવેલી નથી પરંતુ જ્યારે તે ઉમેદવાર ઇન્ટરવ્યૂ આપવા માટે જશે ત્યારે તેના સિલેક્શન સમયે પગાર ધોરણ વિશેની વાત કરવામાં આવશે.

મહત્વપૂર્ણ તારીખ

બીએપીએસ યોગીજી હોસ્પિટલ દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. અને આ ભરતી ની નોટિફિકેશન 13 માર્ચ 2024 ના દિવસે જાહેર કરવામાં આવી છે. તેમાં અરજી કરવાની શરૂઆત પણ 13 માર્ચ 2024 થી શરૂ થાય છે અને તેની છેલ્લી તારીખ વિશે માહિતી આપવામાં આવેલી નથી. ઇચ્છો કે તેમ જ પાત્રતા ધરાવતા ઉમેદવારો એ આ ભરતીમાં અરજી કરી શકે છે.

બીએપીએસ હોસ્પિટલ ભરતી અરજી પ્રક્રિયા

  • બીએપીએસ દ્વારા હોસ્પિટલમાં ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે જેમાં ઉમેદવારો એ ઓનલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે.
  • અને આ અરજી તમે તેમના ઇ-મેલ આઇડી અને whatsapp નંબર પર મોકલી શકો છો જે નીચે આપેલ છે.

ઇ-મેલ આઇડી – hrd(dot)ahd(at)bapshospitals.org 

BAPS hospital Vacancy- Apply Now 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TELEGRAM GROUP JOIN HERE

Read More- 12th Pass Accountant Recruitment 2024: 12મું પાસ એકાઉન્ટન્ટ ભરતી 2024, છેલ્લી તારીખ 11મી એપ્રિલ 2024

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top