BPL Ration card: મફતમાં BPL રેશન કાર્ડ બનાવો, ઘર અને રૂ. 5 લાખ મેળવો

BPL Ration card: બીપીએલ રેશનકાર્ડ હોય તો સરકાર તમને એક પાકું મકાન, મફતમાં રાશન, અને 5 લાખ રૂપિયા ની સહાય તથા તમારા બાળકો માટે શિષ્યવૃતિ ,મફતમાં ગેસ કનેક્શન ,મફતમાં શૌચાલય વગેરે યોજનાઓનો લાભ આપશે.

બીપીએલ રેશનકાર્ડ ની શરૂઆત દેશમાં રહેતા ગરીબ લોકો એટલે કે ગરીબી રેખા નીચે જે લોકો પોતાનું જીવન ગુજારે છે તેમના માટે કરી છે. આ રેશનકાર્ડની જે લોકોની આર્થિક સ્થિતિ નબળી હોય તે ગરીબને સહાય આપવા માટે બનાવવામાં આવે છે.

આ કાર્ડના થકી તેમણે મફતમાં મકાન રૂપિયા પાંચ લાખ સુધીનો સ્વાસ્થ્ય વીમો મફતમાં રાશન તેમના બાળકોને શિક્ષણ આપવા માટે શિષ્યવૃતિ વગેરે યોજનાનો લાભ આપે છે.

Read More

  • PM Awas Yojana 2024: આ લોકોને જ મળશે પીએમ આવાસ સ્કીમના પૈસા, જાણો કેવી રીતે કરી શકે છે અરજી
  • PM Kisan Big Update: પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની નવી અપડેટ બહાર પાડવામાં આવી,ખેડૂતોને મળશે હવે ₹ 12000

બીપીએલ રેશનકાર્ડ થી મળશે સરકારની સહાય

બીપીએલ રેશનકાર્ડ ની તમે ઘરે બેઠા પણ સરળતાથી બનાવી શકો છો. આપણે જાણીએ છીએ તેમ કે રેશનકાર્ડ આપણી સરકાર દ્વારા દરેક નાગરિકને આપવામાં આવે છે અને એ જરૂરી દસ્તાવેજ છે.

અને આ રેશનકાર્ડ દ્વારા જ સરકાર દ્વારા વિવિધ યોજનાઓનો લાભ મળે છે.

હાલના સમયમાં આપણી સરકાર દ્વારા જે આયુષ્માન કાર્ડ બનાવવામાં આવેલ છે તેમાં પણ જેમની પાસે બીપીએલ રેશનકાર્ડ હોય તેમને ઓટોમેટીક બનાવી આપવામાં આવે છે.

અને તેમને સ્વાસ્થ્ય વીમા હેઠળ રૂપિયા 5 લાખની સહાય આપવામાં આવે છે. જેમા ફક્ત તેમને રજીસ્ટ્રેશન કરવાનું હોય છે.

બીપીએલ રેશનકાર્ડ થી મળતા લાભ

  • આવાસ યોજના હેઠળ પાકુ મકાન બનાવી આપવામાં આવે છે.
  • મફતમાં ગેસ કનેક્શન આપવામાં આવે છે.
  • મફતમાં સૌચાલય
  • આયુષ્માન ભારત યોજના હેઠળ રૂપિયા 5 લાખનો સ્વાસ્થ્ય વીમો.
  • તેમના બાળકોના શિક્ષણ માટે શિષ્યવૃતિ વગેરે લાભ આપવામાં આવે છે.

બીપીએલ રેશનકાર્ડ બનાવવા માટે પાત્રતા

  • બીપીએલ રેશનકાર્ડ બનાવવા માટે સૌથી પહેલા તે વ્યક્તિ ગરીબી રેખા નીચે જીવન ગુજારતો હોવો જોઈએ.
  • ઉમેદવારની ઉંમર 18 વર્ષ કે તેથી વધારે હોવી જોઈએ.
  • તેના કુટુંબની વાર્ષિક આવક ₹2,00,000 થી ઓછી હોવી જોઈએ.
  • તે વ્યક્તિ ભારતનો નાગરિક હોવો જોઈએ.
  • અરજી કરનાર નું નામ પહેલાથી કોઈપણ રાજ્યના રેશનકાર્ડ અથવા બીપીએલ રેશનકાર્ડ માં હોવું જોઈએ નહીં.

બીપીએલ રેશનકાર્ડ માટે જરૂરી દસ્તાવેજ

  • કુટુંબના તમામ સભ્યોને આધાર કાર્ડ
  • કાર્ય શ્રમિક કાર્ડ (જે પણ માન્ય છે)
  • ગ્રામ્ય વિસ્તાર માટે ગ્રામ પંચાયત અને શહેરી લોકો માટે નગર પંચાયતની મંજૂરી
  • ત્રણ પાસપોર્ટ સાઇઝ ફોટો ( વર્તમાનના) 
  • બેંક પાસબુક
  • બીપીએલ સર્વે ક્રમાંક

Read More

  • Free Solar Stove Yojana 2024: હવે ગેસ ભરાવાની ચિંતા ખતમ ! ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ આપી રહી છે સૂર્ય ઊર્જાથી ચાલતો ચૂલો
  • Free Jio recharge :તમારી પાસે છે જીઓનુ સીમ કાર્ડ તો, ડેટા સમાપ્ત થાય ત્યારે પણ તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો

બીપીએલ રેશનકાર્ડ બનાવવાની પ્રક્રિયા

  • બીપીએલ રેશનકાર્ડ બનાવવાની પ્રક્રિયા ઓફલાઈન કરવાની રહેશે.
  • સૌપ્રથમ તમારે તમારા વિસ્તારના બ્લોકમાં જવું પડશે.
  • તેમાં ખોરાક પુરવઠા વિભાગ ના કાર્યાલયમાં જાઓ.
  • અહીં તમારું અરજી ફોર્મ લેવાનું રહેશે.
  • તમારા અરજી ફોર્મ માં તમામ જરૂરી દસ્તાવેજ અને માહિતી સાચી ભરેલી હોવી જોઈએ.
  • તેમાં ગામના સરપંચ ગ્રામ સેવક અને અન્ય સભ્યોની સહી હોવી જોઈએ.
  • તમામ જાણકારી ભરાઈ ગયા પછી અરજી ફોર્મ ખાદ્ય પુરવઠા વિભાગ ના કાર્યાલયમાં જમા કરાવો.
  • તમને ત્યાંથી એક પાવતી આપવામાં આવશે તેને સંભાળીને રાખવાની છે.

1 thought on “BPL Ration card: મફતમાં BPL રેશન કાર્ડ બનાવો, ઘર અને રૂ. 5 લાખ મેળવો”

Leave a Comment