Business idea: ઘરે બેઠા ઓછાં રોકાણ સાથે શરૂ કરો આ બિઝનેસ,આખા વર્ષમા રહેશે માંગ અને કમાણી થશે મહિને ₹ 50,000

Business idea: નમસ્કાર મિત્રો, આજના આ દરેક ક્ષેત્રમાં હરીફાઈના યુગમાં દરેક વ્યક્તિ સફળ થવાય છે અને દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે તે પોતાનો કોઈ બિઝનેસ શરૂ કરે.

પરંતુ અત્યારે વર્તમાન સમયમાં મોંઘવારી એટલી બધી વધી ગઈ છે કે દરેક વ્યક્તિ પોતાનો વેપાર શરૂ કરી શકતી નથી કેમકે અત્યારે બિઝનેસમાં ઘણું મોટું રોકાણ કરવું પડતું હોય છે.

અને એટલા માટે જ અમે આજે એવા વ્યક્તિઓ માટે એક એવો બિઝનેસ આઈડિયા લઈને આવ્યા છીએ જે ઘણા ઓછા રોકાણ સાથે શરૂ કરી શકો છો અને તેમાં તમને ઘણું મોટું પ્રોફિટ થશે.

રબર સ્ટેમ્પ બનાવવાનો બિઝનેસ 

આજના આ લેખમાં અમે તમને બસ ડેમ બનાવવાના બિઝનેસ વિશે જાણકારી આપીશું અને જણાવીએ કે તમે આ વ્યાપાર શરૂ કરીને ઘણા ઓછા રોકાણ થી ઘણો વધારે નફો મેળવી શકો છો.

આપણે દરેક વ્યક્તિ જાણીએ છીએ કે અત્યારના સમયમાં કોઈ પણ દસ્તાવેજી કામકાજે સરકારી કે બિનસરકારી હોય તો તેમાં Stamp ની જરૂર પડે છે. અને સરકારી વિભાગમાં તો સ્ટેમ્પ વગર કોઈ પણ કાર્ય અધૂરું રહે છે.

રબર સ્ટેમ્પ નો ઉપયોગ ફક્ત સરકારી ઓફિસોમાં જ નહીં પરંતુ પ્રાઇવેટ જગ્યાએ પણ થતો હોય છે આ એક એવો બિઝનેસ છે જેની માંગ આખા વર્ષ દરમિયાન હોય છે અને સારું એવું પ્રોફિટ આપે છે.

Read More

  • Smartphone Sahay Yojana 2024: ગુજરાત રાજ્યના ખેડુતોને સ્માર્ટફોન ખરીદવા પર સરકાર તરફથી મળશે રૂપિયા 6,000 ની સહાય
  • 5 હજાર રૂપિયાથી શરૂ કરો બિઝનેસ, તમને દર મહિને 1 થી 2 લાખ રૂપિયાની કમાણી થશે-Vermi Compost Business

રબર સ્ટેમ્પ બનાવવા માટે કાચો માલ

રબર સ્ટેમ્પ બનાવવા માટે તમારે ઘણા ઓછા કાચા માલની જરૂર પડશે. અને તે અત્યારે માર્કેટમાં ઘણા ઓછા ભાવમાં મળી જશે. સૌથી પહેલા તમારે એક કમ્પોઝિટ સ્ટીકની જરૂર પડશે.

બીજા બધી વસ્તુઓ જેમ કે કેટલાક પ્રકારની ડાઇ, કાતર, વોશિંગ પાવડર, પ્લાસ્ટિક અથવા લાકડા નું હેન્ડલ, સ્ટેમ્પ બનાવવાની મશીન, પ્રિન્ટર, કમ્પ્યુટર વગેરે વસ્તુઓની જરૂર પડશે.

જગ્યાની પસંદગી

રબર સ્ટેમ્પ બનાવવાનો બિઝનેસ શરૂ કરવા માટે તમારે બહાર માર્કેટમાં જવાની કોઈ જરૂર નથી. તમે આ બિઝનેસ ને કોઈપણ બાજુની દુકાનમાં શરૂ કરી શકો છો.

અને તેની માર્કેટિંગ અને પ્રમોશન માટે જુદી જુદી જગ્યાઓ પર પોસ્ટર બનાવીને લગાવી શકો છો અને તમે છાપામાં લેખ પણ આપી શકો છો. આ બિઝનેસને તમે ઘરે બેઠા પણ શરૂ કરી શકો છો.

કેટલું રોકાણ કરવું પડશે 

આ પ્રકારના બિઝનેસ ને શરૂ કરવા માટે તમારે સૌપ્રથમ તેના વિશેની તમામ માહિતી મેળવી લેવી જોઈએ. જો તમારી આ બિઝનેસને ઓછા રોકાણે શરૂ કરવો છે તો તમે શરૂઆતમાં રૂપિયા 30 થી 40 હજારનું રોકાણ કરી શકો છો.

અને જો તમે શરૂઆતમાં જ મોટા લેવલ પર બિઝનેસ થાપવા ઈચ્છો છો તો તમે ₹ 1 લાખથી ₹ 2 લાખ સુધીનું રોકાણ કરી શકો છો.

કેટલી થશે કમાણી 

જો તમે આ બિઝનેસ ને ઓછા રોકાણ સાથે શરૂ કર્યો છે અને તેની કોઇ માર્કેટિંગ કે પ્રમોશન કર્યુ નથી તો તમે સરળતાથી દર મહિને રૂપિયા ₹ 10 થી 15 હજાર કમાઇ શકો છો.અને જો મોટા લેવલ પર શરૂ કર્યો છે તો દર મહિને ₹ 40 થી 50 હજાર કમાણી કરી શકો છો.

Read More

  • આ વ્યવસાયમાં ઓછી સ્પર્ધા છે, તમે સરળતાથી દરરોજ 2000 રૂપિયા કમાઈ શકો છો, તમારે બસ આ કરવાનું છે- Sound Business idea
  • Google pay Personal loan 2024: ગુગલ પે એપ્લિકેશન દ્વારા તમારા મોબાઇલ માંથી ઘરે બેઠા મેળવો ₹ 1 લાખની પર્સનલ લોન

Leave a Comment