નંબર પ્લેટ : નંબર પ્લેટના 6 પ્રકાર છે.જે જુદા જુદા કલર પ્રમાણે ઓળખવામાં આવે છે. જાણો ઓલ અપડેટ આ લેખમાં.

કલરના આધારે નંબર પ્લેટ : જો તમારી પાસે વાહન છે. અથવા તમે બીજા વાહન જોયા જ હશે.તો તે વાહન ને ઓળખવા માટે તેની આગળ અને પાછળ નંબર પ્લેટ લગાવેલી હોય છે.તે લાલ, લીલા, પીળા જુદા જુદા રંગની હોય છે. તમને ખબર ન હોય તો જણાવીએ કે આ કલરના આધારે નંબર પ્લેટના પ્રકાર પડે છે.અમે તમને આ લેખમાં જણાવીશુ કે કઈ પ્લેટ કઈ શું સૂચવે છે. તો આ લેખ ને અંત સુધી વાંચો.

સફેદ કલરની નંબર પ્લેટ શું સૂચવે છે ?

જો કોઇ વ્યક્તિ પોતાના પર્સનલ ઉપયોગ માટે ગાડી/ વાહન ખરીદે તો તેને આ સફેદ કલરની નંબર પ્લેટ આપવામા આવે છે. આપણને મોટા ભાગે બધે આજ સફેદ કલરની નંબર પ્લેટ જોવા મળે છે.

Read More-PM Ayushman Mitra yojana : 12 પાસને ગામમાં જ મળશે નોકરી, પરીક્ષા વિના 1 લાખ પોસ્ટ પર ભરતી

કાળા કલરની નંબર પ્લેટ શું સૂચવે છે ? 

આ કલરની નંબર પ્લેટ ધરાવતા વાહન ક્યારેક જ જોવા મળે છે. કાળા કલરની નંબર પ્લેટ ધરાવતી ગાડી કમોર્શિયલ હોય છે.અને આ વાહન ચલાવવાં માટે કમોર્શિયલ લાઇસન્સ જોઈએ છે. ભાડાની ગાડી અને જે મોટી લકઝરી હોટેલો છે તેમાં સર્વિસ માટે જે ગાડી હોય તેમા આ નંબર પ્લેટ હોય છે.

પીળા કલરની નંબર પ્લેટ શું સૂચવે છે ? 

જે પેસેન્જર વાહનો છે. જેમ કે ટ્રક, રિક્ષા, બસ છે.તેમાં આ પીળા કલરની નંબર પ્લેટ જોવા મળે છે. અને તેના ડ્રાઇવર પાસે કોમર્શિયલ લાઇસન્સ જરૂરી છે.

લીલા કલરની નંબર પ્લેટ શું સૂચવે છે  ?

અત્યારનાં સમયમાં જે લોકો ગાડી લઈ રહ્યા છે.તે નંબર પ્લેટ પર HAL જોવા મળે છે.જે ઇલેક્ટ્રિક વાહન સૂચવે છે.આ ગાડી/ વાહન કોઇ પણ હોય પ્રાઇવેટ, બિઝનેસ કે કોઇ પણ હોઈ તે ઇલેક્ટ્રિક વાહન હોવુ જોઈએ.

Read More-Google Pay થી પૈસા કમાઓ દર મહિને ₹ 60,000.જાણો જાણો આ 4 સરળ રીતો.

લાલ કલરની નંબર પ્લેટ શું સૂચવે છે ? 

જો તમે નવી ગાડી ખરીદો છો.તો તેના પર કંપનીની નંબર પ્લેટ માં આવે ત્યાં સુઘી લાલ કલરની નંબર પ્લેટ લગાવવા વામાં આવે છે.અને applied for registration  લખેલું હોય છે.

બ્લૂ કલરની નંબર પ્લેટ શું સૂચવે છે ? 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TELEGRAM GROUP JOIN HERE

જે વિદેશી વાહનો છે તેમાં આ બ્લૂ કલરની નંબર પ્લેટ જોવા મળે છે.અને તેમાં સફેદ કલરના અક્ષર લખેલાં હોય છે.આ નંબર પ્લેટ માં UN,CC,DC અક્ષરો જોવા મળે છે.અને તેમાં કન્ટ્રી કોડ જોવા મળે છે.

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top