Earn From Google: Google થી પૈસા કમાવાની 5 રિત, ઘરેથી કમાણી કરો

Earn From Google: એક સર્ચ એન્જિન છે જેમાં તમે જે માહીતિ મેળવવા માંગતા હોય તે મેળવી શકો છો. પણ, તેની સાથે ગુગલથી તમે પૈસા પણ કમાઈ શકો છો. ગુગલ થી પૈસા કમાવવાની ઘણી રીતો છે.તમે પોતાની સ્કીલ અને આવડતના આધારે સારા એવા પૈસા કમાઈ શકો છો.

આમ તો ગુગલ દ્ધારા પૈસા કમાવાની ઘણી રીતો છે પણ અહી તમેન અમે 5 રીતો વિશે માહીતિ આપીશું જેનાથી સારી એવી કમાણી થઈ શકે છે. તેથી આ લેખને અંત સુધી વાંચો અને આવી જ કમાણીની નવી રિતો જાણવા માટે અમારા વોટસઅપ ગ્રૂપ માં જોડાવો.

Read More-Business idea: થોડા રોકાણમાં શુરૂ કરો આ બિઝનેસ, ₹ 5મા બનશે અને ₹ 10 માં વેચાશે નફો થશે લાખોમાં.

Google થી પૈસા બનાવવાની 5 રીતો

1.)Google play store

ગુગલ પ્લે સ્ટોર એક ડિજીટલ સ્ટોર છે.જો તમને ટેકનોલોજીની આવડત છે તો તમે ગેમ, એપ્સ, મ્યુઝિક, ફિલ્મો અને બીજા ડિજીટલ કન્ટેન્ટ બનાવીને વેચી) સેલ) કરી શકો છો.

2) Youtube

Read More-Google pay loan: ગૂગલ પે માત્ર 5 મિનિટમાં 1 લાખ રૂપિયા સુધીની સસ્તી લોન આપી રહ્યું છે

3.) Google affiliate marketing 

ગુગલ થી પૈસા કમાવાની આ રીતમાં તમે બીજી કંપનીની પ્રોડક્ટ અને સર્વિસ ને તમારી વેબસાઇટ કે ચેનલ દ્વારા પ્રમોટ કરો છો.અને જ્યારે તે વેચાય છે ત્યારે તેમાંથી તમને અમુક ટકા નુ કમિશન મળે છે.

 તો તમને એના પૈસા મળે છે.

4.) Google cloud platform 

ગુગલ કલાઉડ એક કોમ્પ્યુટિંગ સર્વિસ છે.જે તમને તમારી ચેનલ, વેબસાઇટ, એપ્લીકેશન ને રં કરવાં માટે સ્ટોરેજ નેટવર્કિંગ સોલ્યુશન કરે છે. તેમ તેનો ઉપયોગ કરીને પોતાના ક્લાઈન્ટ પાસેથી સર્વિસ આપી ચાર્જ કરી શકો છો.

5.) Google Surveys

આ પણ ગુગલ માંથી પૈસા કમાવાની સારી રીત છે.જો સ્ટુડન્ટ માટે આ part-time work તરીકે કામ આવી શકે છે. તમે પ્રોડક્ટ કે સર્વિસ નું રિવ્યૂ કરો છો.

Read More-Google Pay થી પૈસા કમાઓ દર મહિને ₹ 60,000.જાણો જાણો આ 4 સરળ રીતો.

Leave a Comment