Education department new Vacancy 2024 : શિક્ષણ વિભાગ દ્વારા 303 પદો પર ભરતી ની જાહેરાત

Education department new Vacancy: નમસ્કાર મિત્રો, શિક્ષણ વિભાગ દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન તેમની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ ટી જી ટી શિક્ષકના 303 પદો પર ભરતી નું આયોજન કરેલું છે. આ ભરતીમાં ઉમેદવારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. આજના આ લેખ દ્વારા અમે તમને ભરતી વિશેની તમામ માહિતી આપીશું.

વય મર્યાદા

શિક્ષણ વિભાગની આ ભરતીમાં અરજી કરવા ઓછામાં ઓછી ઉંમર 21 વર્ષ અને મહત્તમ ઉંમર 37 વર્ષ રાખવામાં આવેલી છે. ઉમેદવારો ની ઉંમર ની ગણતરી મુજબ એક જાન્યુઆરી 2024 જાણો અરજી પ્રક્રિયા ના આધારે ગણવામાં આવશે. સરકારના નિયમ મુજબ આરક્ષિત વર્ગના ઉમેદવારોને આ ભરતીમાં અરજી કરવા વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત

શિક્ષણ વિભાગની આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર ની શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએશન રાખવામાં આવેલી છે. કોઈપણ માન્યતા પ્રાપ્ત બોર્ડ અથવા તો યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન,બી.એડ,સીટીઇટી પાસ કરેલ હોય તેઓ આ ભરતીમાં અરજી કરી શકે છે. શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી તમે સત્તાવાર જાહેરાત માંથી મેળવી શકો છો.

અરજી ફી

શિક્ષણ વિભાગની આ ભરતીમાં અરજી કરવા માટે જુદા જુદા વર્ગના ઉમેદવારો માટે અરજી ફી જુદી જુદી રાખવામાં આવેલી છે.

  • જનરલ, ઓબીસી, ઇ ડબલ્યુ એસ- ₹1000
  • એસ.સી,એસ.ટી,PWD અને મહિલાઓ- ₹ 500

મહત્વપૂર્ણ તારીખ

આ ભરતીમાં અરજી કરવાની શરૂઆત 26 ફેબ્રુઆરી 2024 થી શરૂ થાય છે. અને તેની છેલ્લી તારીખ 18 માર્ચ 2024 રાખેલી છે. ઉમેદવારોએ આ સમય મર્યાદા ધ્યાનમાં રાખીને ઓનલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે. કોઈ ઉમેદવાર આ સમય પછી અરજી કરશે તો તે સ્વીકારવામાં આવશે નહીં.

Read More-

શિક્ષણ વિભાગ ભરતી અરજી પ્રક્રિયા

  • સૌપ્રથમ શિક્ષણ વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ જેની લીંક નીચે આપેલી છે.
  • અહીં તમને આ ભરતી ની નોટિફિકેશન આપેલી છે જેમાં તમામ માહિતી આપેલી છે તેને ચેક કરો.
  • હવે એપ્લાય બટન પર ક્લિક કરો.
  • તમારી સામે એપ્લિકેશન ખુલશે તેમાં માંગવામાં આવેલ તમામ માહિતી ભરો અને તેની સાથે જરૂરી દસ્તાવેજ પાસપોર્ટ સાઈઝ ફોટો અને સિગ્નેચર અપલોડ કરો.
  • હવે છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.
  • આ એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો.

Education department new Vacancy- Apply Now 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TELEGRAM GROUP JOIN HERE

Notification- click Here

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top