Free Solar Stove Yojana 2024: હવે ગેસ ભરાવાની ચિંતા ખતમ ! ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ આપી રહી છે સૂર્ય ઊર્જાથી ચાલતો ચૂલો

Free Solar Stove Yojna: આપણે જાણીએ છીએ કે પહેલાંના સમયમાં જ્યારે લોકોને ખોરાક રાંધવાનું હતું ત્યારે તેઓ માટીના ચૂલામાં લાકડા સળગાવીને રાંધતા હતા.

લોકો આ ચૂલામાંથી બનાવેલ ખોરાકને પસંદ કરતા હતા પરંતુ તેના લીધે પર્યાવરણ માં પ્રદૂષણ ફેલાતું હતું. પરંતુ હવે દરેક જગ્યાએ તે શહેર હોય કે ગ્રામ્ય વિસ્તાર લોકો હવે લાકડી વાળા ચુલાની જગ્યાએ ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરે છે. પરંતુ હવે તેમાં પણ લોકો ગેસના ભાવમાં થતો વધારો અને વારે ઘડીએ ગેસનું સિલિન્ડર ભરવા ના કારણે કંટાળી ગયા છે.

પરંતુ હવે તમારે ગેસ સિલિન્ડર ભરાવાની જરૂર પડશે નહીં. કેમકે હવે સૂર્ય ઉર્જાથી ચાલતા સોલર ચુલા આવી ગયા છે. અમે તમને આ લેખમાં આ સોલર ચુલા વિશે જણાવીશું અને તેની કિંમત પણ કહીશું.

Read More

  • Free solar rooftop Yojana: ફ્રી સોલર રૂફ્ટોપ યોજના, કરો વિજળીની બચત મેળવો સબસિડી 
  • Agarbatti Packing Work From Home: ઘરે બેઠા કામ કરિને તમે મહિનાના 30 હજાર કમાઈ શકો છો,આ રીતે મેળવો કામ 

Free Solar Stove Yojana

  • ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા આ સોલર ચુલા ને લોન્ચ કરવામાં આવેલ છે. આજનો લાકડા થી કે ગેસથી સળગાવવાનું નથી. આ ચુલાને સળગાવવા સૂર્ય ઉર્જા ની જરૂર પડે છે. તેથી તેને “સૂર્ય નુતન ચૂલા”કહે છે.
  • આ સોલાર ચુલા ને તમે રિચાર્જ કરી શકો છો અને તમે તેને ઘરની અંદર જ વાપરી શકો છો.
  • થોડાક દિવસો પહેલા ઓઇલ મીનીસ્ટર હરદીપ સિંહ પુરી ના ઘરે લોન્ચ કરવામાં આવેલ છે. અને તે વખતે આ સોલર ચૂલા પર ત્રણ ટાઈમ નું જમવાનું બનાવવામાં આવેલ છે.

સોલર ચૂલા પર આ રીતે કામ કરો

આ સોલર ચુલા પર એક કેબલ વાયર લગાડેલો હોય છે. અને જેની પર એક સોલર પ્લેટ હોય છે. આ સોલાર પ્લેટને તમારે તમારા ઘરની જાત ઉપર કે બહાર જ્યાં સૂર્યપ્રકાશ આવતો હોય તેવા સ્થાને રાખવાની છે. અને તેમાં સૂર્ય ઉર્જા નો સંગ્રહ થાય છે.

અને જે કેબલ વાયર દ્વારા ચૂલા સુધી પહોંચે છે. અને આ ચૂલો ગરમ થાય છે અને પછી તેના પર તમે ખોરાક રાંધી શકો છો.

સોલર ચુલા ની કિંમત

IOCL Solar Stove ની ટેસ્ટિંગ પૂરી થઈ ગઈ છે અને તેનું કોમર્શિયલ લોન્ચ પણ કરી દેવામાં આવ્યુ છે. આ સોલર ચુલાને તમે 10 વર્ષ સુધી ચલાવી શકો છો. આ સોલર ચુલા ની કિંમત ₹ 18 હજારથી ₹30 હજાર વચ્ચે છે.

અને તમને જણાવી દઈએ કે 2 થી 3 લાખ જેટલા સોલર ચુલા નુ વેચાણ થઈ ગયા પછી સરકાર તેમજ સબસીડી આપશે. અને તેના પછી આ સોલા ચુલા ની કિંમત રૂપિયા 10,000 થી ₹12,000 હશે.

Read More

  • પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના | Student scholarship Yojana, જરૂરી દસ્તાવેજ, અરજી પ્રક્રિયા 
  • Ujjwala Yojana 2.0: સરકાર મફત ગેસ સિલિન્ડર આપે છે, પીએમ ઉજ્જવલા યોજના 2.0 નો લાભ મેળવો

મહિલાઓને મળશે મફતમાં સોલાર ચુલો 

આપણા ભારત દેશની સૌથી મોટી કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ બુધવારના દિવસે સ્ટેશનરી રિચાર્જેબલ અને ઇન્દોર કુકિંગ સોલર સ્ટવ લોન્ચ કર્યો છે. જેનાથી તમે સૂર્ય ઊર્જાનો ઉપયોગ કરીને ખોરાક રાંધી શકો છો. તમારે ફક્ત એક જ વાર આ સોલર ચૂલાને ખરીદવાનો છે.

આ સોલાર ચુલા દ્વારા મહિલાઓ કોઈપણ પ્રકારની મુશ્કેલી 10 વર્ષ સુધી ખોરાક રાંધી શકશે. કંપની આ સોલર ચુલાને બે થી ત્રણ મહિનાની અંદર બજારમાં વેચાણ માટે લાવશે.

4 thoughts on “Free Solar Stove Yojana 2024: હવે ગેસ ભરાવાની ચિંતા ખતમ ! ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ આપી રહી છે સૂર્ય ઊર્જાથી ચાલતો ચૂલો”

Leave a Comment