GPSC exam date change: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા ભરતીની તારિખ બદલવાની નોટિફિકેશન

GPSC exam date change: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલે કે GPSC દ્વારા વિવિઘ કલાસ 1 થી ક્લાસ 3 સુધીની સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવામા આવે છે અને આ પરીખાઓની આખા વર્શની તૈયારી પહેલેથી જ કરવામા આવે છે, આખું કેલેન્ડર તૈયાર કરી દેવામાં આવે છે જેમા આ પરીક્ષા/ ભરતીની ફોર્મ ભરવાની તારીખ અને પરીક્ષા કયારે લેવાની છે તે જાહેર કરી દેવામાં આવે છે. અત્યારે GPSC દ્વારા એક નોટિસ બહાર પાડવામાં આવી છે જેમા અમુક ભરતી માટેની પ્રિલીમ પરીક્ષા હાલ પુરતી મોકૂફ રાખવામાં આવી છે.

GPSC પરીક્ષાનોની તારિખ બદલવામાં આવી

  • Gujrat public service commission દ્વારા મોકૂફ રકવામાં આવેલ પ્રીલીમ પરીક્ષા 
  • વહીવટી કારણો થકી મોકૂફ રાખવામાં આવેલ પરીક્ષાઓ
  • GPSc સત્તાવાર વેબસાઇટ પર જાહેર થશે નવી તારીખો 

જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2024માં લેવાનારી નીચે આપેલ ભરતીઓ પ્રિલિમ પરીક્ષાઓ વહીવટી કારણો થકી મોકૂફ રાખવામાં આવે છે અને તેની નવી તારીખો હવે પછી જાહેર કરવામાં આવશે.

ક્રમ જાહેર ક્રમાંક જગ્યાનું નામ 
153/ 2023- 24ભૂમિ મોજણી અધિકારી વર્ગ – 1
254/ 2023- 24નાયબ ભૂમિ મોજણી અધિકારી ક્લાસ – 1
348/ 2023- 24નાયબ કાર્યપાલક ઇજનેર ક્લાસ – 2
468/ 2023- 24અધિક મદદનીશ ઇજનેર ક્લાસ – 3

GPSC દ્વારા જે એકસામ લેવામાં આવે છે તેમની નવી પરીક્ષા તારીખ GPSC ની સત્તાવાર વેબસાઈટ પર આગામી સમયમાં જાહેર કરવામાં આવશે.

Read More

  • હાઈકોર્ટ ક્લાર્ક સહિત 4629 જગ્યાઓ માટે ભરતી | High Court Clerk Recruitment 2023 
  • પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના | Student scholarship Yojana, જરૂરી દસ્તાવેજ, અરજી પ્રક્રિયા 

લિંક્સ | important links 

GPSC exam date change notification અહી ક્લિક કરો.
હોમ પેજ અહિ ક્લિક કરો.
GPSC પરીક્ષાનોની તારિખ બદલવામાં આવી

Leave a Comment