Gujarat Post office Mis scheme: પોસ્ટ ઓફિસની જબરદસ્ત સ્કીમ, રોકાણ પર લાખોનું વળતર મળી રહ્યું છે

Gujrat post office MIS Scheme: મોટાપાયે સુરક્ષિત રોકાણ માટે પોસ્ટ ઓફિસ દ્ધારા બચત યોજનાઓ ઓફર કરવામાં આવે છે.આ યોજનાઓથી લોકો ખૂશ થાય છે કેમ કે તેમને રોજગારની એક આશા મળે છે. તેથી લોકો પોસ્ટ ઓફિસ પર પોતાનો વિશ્વાસ રાખે છે.અને પોસ્ટ ઓફિસ યોજનાઓ પર પોતાનુ રોકાણ કરે છે.

આ લેખમાં અમે તમને gujarat post office MIS Scheme વિષે વિસ્તાર પૂર્વક માહીતિ આપીશું. તેથી આ લેખને અંત સુધી વાંચો.

પોસ્ટ ઓફિસ યોજનાઓ શું છે ? | what is post office MIS Scheme?

પોસ્ટ ઓફિસની જે સત્તાવાર વેબસાઇટ છે. તેમા જણાવ્યા અનુસાર,post office MIS Scheme મા કરવામાં આવેલ રોકાણ પર ટોટલ 7.4% જેટલો વ્યાજ દર મળે છે.અને આ યોજનામાં વ્યાજ આપવાની શરૂઆત પહેલાં (એકાઉન્ટ ખોલ્યાના)મહીનાથી જ શરૂ થઈ જાય છે.

આ યોજના મા તમે 1,000 ની ડિપોઝિટ કરી એકાઉન્ટ બનાવી શકો છો. જેમા તમને દર મહીને વ્યાજ આપવામા આવશે. આયોજનમાં તમે વ્યક્તિગત અને મિક્સ ( સંયુક્ત) માં ખાતું ખોલી શકો છો.

Read More-

  • ઘરે બેઠા કરો આ કામ અને કમાણી કરો મહીને ₹ 25,000. કયું છે આ કામ જાણો સંપૂર્ણ માહીતી અને અરજી પ્રક્રિયા.
  •  મહિલાઓ અને પુરુષો ઘરે બેઠા આ કામ કરીને દર મહિને 25000 રૂપિયા કમાઈ શકે છે. 

પરિપકવતા પહેલાં 

પોસ્ટ ઓફિસ માસિક આવક યોજનામા ખાતું પરિપક્વ થાય તે પહેલાં જો આ એકાઉન્ટ બંધ કરવા માટે તમારે પેહલી વાર ઇન્વેસ્ટ કર્યું હોત તે દિવસથી એક વર્ષ સુધીના સમયની રાહ જોવી પડતી હોય છે.

જો તમે મુદતના 3 વર્ષ પહેલા એકાઉન્ટ બંધ કરવાં માંગો છો તો તમારે પોતાનાં ઇન્વેસ્ટ પર 2% ચાર્જ આપવો પડશે.અને જો 5 વર્ષ પહેલા એકાઉન્ટ બંધ કરવાં માંગો છો તો તો તમારા ઇન્વેસ્ટ પર ૧% ચાર્જ આપવો પડશે.

પોસ્ટ ઓફિસ માસિક આવક યોજનામાં કેટલુ રોકાણ કરી શકો છો. ? 

તમે આ યોજનામાં  વ્યક્તિગત ખાતામાં 9 લાખ સુધીનું મેક્સિમમ રોકાણ કરી શકો છો. અને જોઇન્ટ ખાતામાં 15 લાખનું રોકાણ કરી શકો છો. જોઇન્ટ ખાતામાં 3 મેમ્બર હોવા જોઈએ.

અને આ યોનામાં ભાગ લેવા માટે પોસ્ટ ઓફિસમાં બચત ખાતું ફરજીયાત છે.અને આ રોકાણ માટેની વય મર્યાદા 18 વર્ષ છે.આ યોજનામાં રોકાણ/ ખાતું ખોલવા માટે તમારી ઉમર 18 વર્ષ હોવિ જોઈએ.

પરિપકવતા પછી ખાતું કયારે બંધ થશે ? 

એકાઉન્ટ બનાવવાની તારિખથી 5 વર્ષની મુદત પછી આ યોજના બંધ કરી શકાય છે.આના માટે પાસબુક, અરજી ફોર્મ વગેરે દસ્તાવેજ પોસ્ટ ઓફિસમાં સબમિટ કરવાના રહેશે.

જો એકાઉન્ટ પરિપક્વ થાય તે પહેલાં જો અરજદારનું નિધન થયુ તો આ ખાતું બંધ કરી શકે છો.અથવા તે રોકાણકાર/ વ્યક્તિના વારસદાર ને મળી શકે છે. જોકે તેને આ યોજનામાં છેલ્લે સુધી વ્યાજ આપવુ પડશે.

Read More-

  •  ગુજરાત આંગણવાડી ભરતી 2023 | Gujarat Anganwadi Recruitment 2023

Post office monthly income scheme – પોસ્ટ ઓફીસ માસિક આવક યોજનામાં રોકાણ 

પોસ્ટ ઓફિસની આ યોજનામાં વ્યક્તિગત ₹ 9 લાખ સુધીનું રોકાણ કરી શકો છો અને જ્યારે જોઇન્ટ ( સંયુક્ત) ખાતામાં ₹ 15 લાખ સુધીનું રોકાણ કરી શકો છો.જેમાં તમને આ રોકાણ પર 7.4% વાર્ષિક વ્યાજ દર આપવામાં આવશે. ખાતું પાકું થયા પછી એટલે કે 5. વર્ષ પછી તમે રોકાણની રકમ અને વ્યાજ મેળવી શકો છો.અને તેના પછી પણ તમે આ યોજનાનો સમયગાળો લંબાવી શકો છો.

આ 5 વર્ષનુ ચક્ર હોય છે.તમે રોકાણ ઉપાડી લેવાનું અથવા તેમાં વધારે રોકાણ કરવાનો વિકલ્પ પસંદ કરી શકો છો.આ વ્યાજ મહીને મહીને તમારાં પોસ્ટ ઓફિસના ખાતામાં જમા કરવામાં આવશે.

Leave a Comment