Gujarat University Recruitment 2024: વીર નર્મદે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા જુદા જુદા પદો પર ભરતી ની જાહેરાત

VNSG Recruitment: નમસ્કાર મિત્રો, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ભરતી ની એક જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન તેમની ઓફિસિયલ વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. અમે તમને આ લેખ દ્વારા ભરતી વિશેની તમામ માહિતી આપીશું તેથી અંત સુધી જોડાયેલા રહો.

VNSG Recruitment 2024

સંસ્થા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી 
પોસ્ટવિવિધ 
વય મર્યાદાન્યુનતમ 18 વર્ષ 
અરજીની તારીખશરૂઆત 31 જાન્યુઆરી 2024-અંતિમ 16 ફેબ્રુઆરી 2024
અરજી ફી ની: શુલ્ક
અરજી પ્રક્રિયાઑનલાઇન 
અધિકૃત વેબસાઈટhttps://vnsgu.ac.in/ 
VNSG Recruitment 2024

Read More

  • Railway Mantralaya LDC Recruitment 2024: સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા રેલવે મંત્રાલય સહિત જુદા જુદા વિભાગોના એલડીસી પદો પર ભરતી ની જાહેરાત
  • High Court Peon Recruitment 2024: હાઈકોર્ટમાં પટાવાળા સહિત જુદાં જુદા પદ પર ભરતીની જાહેરાત 

પોસ્ટનું નામ અને પદોની સંખ્યા 

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઈલેક્ટ્રીક ઈજનેર,પ્રોગ્રામર, ટેકનિકલ એડમીન, ટેકનિકલ આસિસ્ટન્ટ, ટેકનિકલ વોર્ડન, પ્લમ્બર, પંપ ઓપરેટર,વાયરમેન, પ્રોગ્રામર, લેબ આસિસ્ટન્ટ, લેબ ટેકનિકલ આસિસ્ટન્ટ, લાઇબ્રેરી આસિસ્ટન્ટ, ગૃહમાતા, ક્યુરેટર, જુનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક (લીગલ સેલ), ટેકનિકલ ક્લાર્ક,કમ્પ્યુટર ઓપરેટર, પટાવાળા,પટાવાળા કમ માળી /સફાઈ કામદાર/હેલ્પર, આયા પટ્ટાવાળા, ઝેરોક્ષ મશીન ઓપરેટર, હેલ્પર, સુથાર, ગ્રાઉન્ડ મેન, સ્પોર્ટ સંકુલ સહાયક, લેબ આસિસ્ટન્ટ, જુનિયર ક્લાર્ક, વિડિયો રેકોર્ડિંગ પર્સનલ એન્ડ એડિટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, શૈક્ષણિક સહાયક, ગ્રાન્ટ કાઉન્સેલર, સહાયક એક્યુબેશન સેન્ટર મેનેજર વગેરે પદો પર ભરતીનું આયોજન કરવામાં આવેલું છે.

સત્તાવાર જાહેરાતના એ વિશેની માહિતી આપેલી નથી કે કુલ કેટલી ખાલી જગ્યા પર ભરતીનુ આયોજન કરવામાં આવેલ છે પરંતુ ઉપર જણાવેલ પદો પરથી તમે જોઈ શકો છો કે બમ્પર ભરતી યોજાઈ છે.

વય મર્યાદા

જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તો સત્તાવાર જાહેરાતમાં જણાવ્યા મુજબ તેની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ નક્કી કરવામાં આવેલી છે અહીં જાહેરાતમાં ઉમેદવારની મહત્તમ વય મર્યાદા વિશે માહિતી આપવામાં આવી નથી.

શૈક્ષણિક લાયકાત અને અરજી ફી 

જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવા જતો હોય તો તેની શૈક્ષણિક લાયકાત જુદા જુદા પદ માટે જુદી જુદી રાખવામાં આવેલી છે. શૈક્ષણિક લાયકાત વિશે ની સંપૂર્ણ વિગતવાર માહિતી તમે સત્તાવાર જાહેરાત માંથી મેળવી શકો છો.

જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવા ઇચ્છતો હોય તો તેના માટે સૌથી સારી બાબત એ છે કે અહીં અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી આપવાની રહેતી નથી. તમામ વર્ગના ઉમેદવારો આ ભરતીમાં એકદમ મફતમાં અરજી કરી શકે છે.

પસંદગી પ્રક્રિયા અને પગાર ધોરણ 

જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરે છે તો તેને પસંદગી માટે નક્કી કરેલ તારીખે ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે અને જો યુનિવર્સિટી ઈચ્છે તો લેખિત પરીક્ષાનું પણ આયોજન કરી શકે છે.

પોસ્ટનું નામપગાર ધોરણ
સહાયક એક્યુબેશન સેન્ટર મેનેજરરૂપિયા 40,000
શૈક્ષણિક સહાયકરૂપિયા 25,000
વિડિયો રેકોર્ડિંગ પર્સનલ એન્ડ એડિટરરૂપિયા 28,000
સ્પોર્ટ્સ સંકુલ સહાયક સ્પોર્ટ્સરૂપિયા 29,000
સુથારરૂપિયા 18,800
ઝેરોક્ષ મશીન ઓપરેટરરૂપિયા 16,800
પટાવાળા કમ માળી/સફાઈ કામદાર/હેલ્પરરૂપિયા 16,800
કોમ્પ્યુટર ઓપરેટરરૂપિયા 20,000
જુનિયર ક્લાર્કરૂપિયા 20,000
ક્યુરેટર રૂપિયા 20,000
લાઇબ્રેરી આસિસ્ટન્ટરૂપિયા 20,000
લેબ આસિસ્ટન્ટરૂપિયા 20,000
વાયરમેનરૂપિયા 21,800
પ્લમ્બરરૂપિયા 21,800
ટેકનિકલ આસિસ્ટન્ટરૂપિયા 23,000
પ્રોગ્રામર ( પરીક્ષા પુલ)રૂપિયા 32,000
ગ્રાન્ટ કાઉન્સેલરરૂપિયા 40,000
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટરૂપિયા 40,000
લેબ આસિસ્ટન્ટ કમ જુનિયર ક્લાર્કરૂપિયા 20,000
ગ્રાઉન્ડ મેનરૂપિયા 16,800
હેલ્પરરૂપિયા 16,800
આયા કમ ઓપરેટર રૂપિયા 16,800
પટાવાળારૂપિયા 16,800
ટેકનિકલ ક્લાર્કરૂપિયા 20,000
જુનિયર ક્લાર્કરૂપિયા 20,000
ગૃહમાતા રૂપિયા 20,000
લેબ ટેકનિકલ એસસીસ્ટન્ટરૂપિયા 20,000
પ્રોગ્રામરરૂપિયા 20,000
પંપ ઓપરેટરરૂપિયા 21,800
ટેકનિકલ વોર્ડન રૂપિયા 24,000
ટેકનિકલ એડમીનરૂપિયા 31,000
ઈલેક્ટ્રીક ઈજનેરરૂપિયા 35,000

જરૂરી દસ્તાવેજ

  • આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • ચૂંટણી કાર્ડ
  • લિવિંગ સર્ટિફિકેટ
  • સિગ્નેચર
  • માર્કશીટ
  • ડિગ્રી
  • જાતિનો દાખલો
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • બીજા જરૂરી દસ્તાવે

વીર નર્મદ દક્ષિણ ગુજરાતી યુનિવર્સિટી ભરતી અરજી પ્રક્રિયા

  • આ ભરતીમાં ઉમેદવારે ઓનલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે.
  • અરજી કરવા માટેની લીંક અમે નીચે જણાવેલી છે.
  • અરજી કરવાની છેલ્લી તારીખ 16 ફેબ્રુઆરી 2024 રાખવામાં આવેલી છે.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Read More

  • Gujarat High Court Recruitment 2024: ગુજરાત હાઇકોર્ટમાં ધોરણ 10 પાસ ભરતી ની જાહેરાત
  • ગુજરાત આરોગ્ય વિભાગ ભરતી 2024, અરજીની શરૂઆત-1 ફેબ્રુઆરી 2024 | NHM Surat Recruitment 2024

Leave a Comment