Gujarat Van Vikas Nigam Bharti 2024: ગુજરાત વન વિકાસ ભરતી પગાર ધોરણ ₹30,000 જાણો કોણ કરી શકે છે અરજી

Gujrat Van Vikas Nigam Bharti 2024: નમસ્કાર મિત્રો, જો તમે અત્યારે બેરોજગાર છો અને નોકરી શોધી રહ્યા છો તો તમારા માટે એક સારા સમાચાર છે.

ગુજરાત વન વિકાસ નિગમ દ્વારા એક ભરતી ની જાહેરાત કરવામાં આવેલ છે. જો તમે પણ આ ભરતીનો લાભ મેળવી નોકરી મેળા ઈચ્છો છો તો તમને જણાવીએ કે અમે તમને આ લેખમાં પોસ્ટ નું નામ, પગારધોરણ, લાયકાત, વય મર્યાદા અને અરજી પ્રક્રિયા વગેરે વિશેની સંપૂર્ણ જાણકારી આપીશું. તેથી અમારા આલેખને અંત સુધી વાંચો.

Gujarat Van Vikas Nigam Bharti 2024

સંસ્થાGujarat Van Vikas Nigam Bharti 2024
પોસ્ટવિવિધ
શૈક્ષણિક યોગ્યતાવિવિધ
અરજી કરવાની અંત્તિમ તારીખ11 જાન્યુઆરી 2024
ઓફિસીયલ વેબસાઇટhttps://www.gsfdcltd.co.in/

Read More-

  • GSSSB Recruitment 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 પદો પર ભરતીની જાહેરાત
  • VMC Recruitment 2024: વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભરતીનું આયોજન, આ રીતે કરો અરજી

પોસ્ટનું નામ 

ગુજરાત વન વિકાસ નિગમ દ્વારા આયુર્વેદિક ફાર્માસિસ્ટ ની પોસ્ટ ઉપર ભરતીની જાહેરાત કરેલ છે.

વય મર્યાદા 

જે કોઈ ઉમેદવાર ગુજરાત વન વિકાસ નિગમ દ્વારા આયોજિત ભરતીમાં અરજી કરવાની છે તો તેને જણાવે કે તેની ઉંમર ન્યૂનતમ 18 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ હોવી જોઈએ. આ વય મર્યાદામાં આવતો ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકે છે.

શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. અથવા તો B.pharm ( આયુર્વેદ) / B.AM.S કે પછી આયુર્વેદિક માં એમ ફાર્મ કે ડી ફાર્મ કરેલું હોવું જોઈએ.

પસંદગી પ્રક્રિયા અને પગાર ધોરણ

જે કોઈ ઉમેદવાર ગુજરાત વન વિકાસ નિગમ દ્વારા આયોજિત ભરતી માં અરજી કરે છે તો તેની પસંદગી ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.

પસંદગી થયેલ ઉમેદવારને માસિક રૂપિયા 30,000 પગાર ચૂકવવામાં આવશે.

Read More-

  • Atal Pension Yojana 2024: અત્યારથી માત્ર ₹228 નુ રોકાણ કરીને દર મહિને મેળવો રૂપિયા 5,000 નું પેન્શન-અટલ પેન્શન યોજના
  • GPSC Recruitment 2024: ગુજરાત જાહેર સેવા આયોગ વિભાગ દ્વારા 188 થી વધારે પદો પર ભરતીની જાહેરાત

અરજી પ્રક્રિયા

જે કોઈ ઉમેદવાર ગુજરાત વન વિકાસ નિગમ ભરતી માં અરજી કરવા નીચે છે તેણે ઓફલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો
Gujarat Van Vikas Nigam Bharti 2024

1 thought on “Gujarat Van Vikas Nigam Bharti 2024: ગુજરાત વન વિકાસ ભરતી પગાર ધોરણ ₹30,000 જાણો કોણ કરી શકે છે અરજી”

Leave a Comment