INDMoney Instant Loan: ફક્ત એક મોબાઇલ એપ્લિકેશન દ્વારા સિબિલ સ્કોર વગર મેળવો ₹75,000 સુધીની ઇન્સ્ટન્ટ લોન 

INDMoney Instant Loan: નમસ્કાર મિત્રો,INDMoney પ્રાઇવેટ લિમિટેડ SEBI મારાજીસ્ટર સ્ટોક બ્રોકર અને Depository Participant છે. આ કંપની ઇન્સ્ટન્ટ ક્રેડિટ લાઇન/ ઇન્સ્ટન્ટ લોન ની સુવિધાઓ આપે છે. જેનુ નામ ઇન્સ્ટા કેશ ( INsta Cash) છે. અને જેના માધ્યમથી તમે રૂપિયા 1000 થી લઈને પાંચ લાખ સુધીની પર્સનલ લોન લઈ શકો છો.

જેમાં તમે 60 મહિના ના લાંબા સમય માટે પણ પર્સનલ લોન લઈ શકો છો. આ માત્ર એવી એપ્લિકેશન છે જે રૂપિયા 75000 ની પર્સનલ લોન કોઈપણ પ્રકારના સીબીલ સ્કોર વગર આપે છે. અમે તમને આ લેખ દ્વારા જણાવીશું કે તમે INDmoney એપ્લિકેશન દ્વારા કઈ કઈ લોન લઈ શકો છો.

આઈ.એન.ડી મની ઇન્સ્ટન્ટ લોન શું છે ? | INDMoney Instant Loan

વર્ષ 2019 માં આ સુપર ફાઇનાન્સ એપ્લિકેશન ની શરૂઆત થઈ હતી. આ એપ્લિકેશન પર તમને સ્ટોક માર્કેટ,મ્યુચલ ફંડ,ફિક્સ ડિપોઝિટ,સ્વાસ્થ્ય વીમો,જીવન વીમા વગેરે સુવિધાઓ મળી આવે છે. આ એપ્લિકેશનના માધ્યમથી તમે ઓછામાં ઓછી 1000 થી લઈને વધુમાં વધુ રૂપિયા પાંચ લાખ સુધીની પર્સનલ લોન લઈ શકો છો. જેનો સમયગાળો ત્રણ મહિનાથી લઈને પાંચ વર્ષ સુધીનો હોય છે.

આ એપ્લિકેશન તેના કસ્ટમરને ક્રેડિટ લાઇન ની સુવિધા આપે છે જ્યાં તમારે એટલા જ પૈસા પર વ્યાજ ચૂકવવું પડે છે જેટલા તમે પોતાના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરો છો. આ એપ્લિકેશન સંપૂર્ણ રીતે ડિજિટલ મેથડ દ્વારા નક્કી કરેલ વ્યાજ દર પર ઇન્સ્ટન્ટ લોન આપવાની સુવિધા આપે છે.

Read More

  • Phone pay Personal Loan: ફોન પે એપ્લિકેશન દ્વારા આવી રીતે મેળવો ₹ 10 હજારથી લઈ ₹ 5 લાખ સુધીની પર્સનલ લો
  • IDFC Bank Personal Loan: આઇડીએફસી બેન્ક દ્ધારા ફક્ત 5 મિનિટમાં મેળવો ₹ 50,000 ની પર્સનલ લોન 
લેખનું નામINDMoney Instant Loan
લોન ની રકમ₹5 લાખ મહત્તમ
સમયગાળો60 મહીના ( 5 વર્ષ)
વ્યાજદર12% થી 28%
લાભાર્થીINDMoney ના હાલના ગ્રાહકો
અરજી પ્રક્રિયાઑનલાઇન 
સત્તાવાર વેબસાઈટhttps://www.indmoney.com

સિવિલ સ્કોર વગર મેળવો ઇન્સ્ટન્ટ લોન

કોઈપણ લેન્ડર પર્સનલ લોન આપવા માટે તમારો સિબિલ સ્કોર ચેક કરે છે જેના દ્વારા તે તમને લોન આપવાની ક્ષમતા ( Loan Repayment Capacity) અને ક્રેડિટ વિશ્વસનીયતા ની તપાસ કરી શકે. પરંતુ જો તમારો સિબિલ સ્કોર ઓછો છે તો તમે પોતાની નિશ્ચિત આવક ના પ્રૂફ માટે બેંક અથવા તો સેલરી એકાઉન્ટ નું સ્ટેટમેન્ટ, ITR વગેરે મેથડ દ્વારા તમે લેન્ડરને એ વિશ્વાસ આપી શકો છો કે તમે સમય મર્યાદામાં લોનની રકમની ચુકવણી કરી શકશો.

કોઈપણ લેન્ડર જો સિવિલ સ્કોર ના હોય તો તેવા ગ્રાહકો કે જેઓ પહેલીવાર લોન લે છે તો તેમણે 70 થી 80 હજાર સુધીની ઇન્સ્ટન્ટ લોન આપે છે. પરંતુ એ બાબત જાણી લો કે સિવિલ ડિફોલ્ટર ને આ સુવિધાથી લોન મળશે નહીં. તેમને લેન્ડર દ્વારા નક્કી કરેલ નિયમો પ્રમાણે લોન મળી શકે છે.

તાત્કાલિક લોન મેળવવા માટે પાત્રતા

  • ભારતનો દરેક નાગરિક આ ઇન્સ્ટન્ટ લોન એપ્લિકેશન માધ્યમથી મેળવવા અપ્લાય કરી શકે છે.
  • પરંતુ હાલમાં તે જ વ્યક્તિ લોન માટે અરજી કરી શકે છે જે આ એપ્લિકેશનનો યુઝર છે.
  • વર્તમાનમાં કંપની ફક્ત કેટલાક પસંદ કરેલ ગ્રાહકોને જ Insta Cash હેઠળ ઇન્સ્ટન્ટ લોન આપવાની સુવિધા આપે છે.
  • કંપની ધીરે ધીરે તમામ નાગરિકોને આ લોનની સુવિધા આપવાનો પ્રયત્ન કરી રહી છે.

તાત્કાલિક લોન માટે જરૂરી દસ્તાવેજ

જણાયા મુજબ હાલના સમયમાં આઈએનડી મની પ્રાઇવેટ લિમિટેડ ફક્ત કેટલાક પસંદ કરેલ ગ્રાહકોને જ ઇન્સ્ટન્ટ લોન ની સુવિધા આપી રહી છે. બ્લેન્ડર દ્વારા પ્રિ આ પ્રોબ્લેમ પર્સનલ લોન મેળવવા માટે ગ્રાહકોને ફક્ત થોડા જ ડોક્યુમેન્ટની જરૂર પડશે. આ લોન તમે KYC પ્રક્રિયા માટે જરૂરી દસ્તાવેજ આપીને લોન મેળવી શકો છો. કેમકે લેન્ડર પાસે લોન લેનાર ગ્રાહક નો પહેલાથી જ બીજી માહિતી હાજર હશે.

ઇન્સ્ટન્ટ લોન પર વ્યાજ દર ( interest Rate) 

જો તમે આ કંપની દ્વારા લોન લો છો તો તેમાં વાર્ષિક વ્યાજ દરજી શરૂઆત 12% થી થાય છે. અને તેમાં ગ્રાહકની પ્રોફાઈલ અને પાત્રતા મુજબ મહત્તમ વ્યાજદર 28% હોઈ શકે છે. અને આ એપ્લિકેશન દ્વારા લોન મેળવવા તમારે લોનની રકમના 0.5% થી લઈને 4 ટકા સુધીની પ્રોસેસિંગ ફીસ ની ચુકવણી કરવી પડશે.

અને આ લો ને ની ચુકવણી માટે ઓટો ડેબિટ મેથડ યુઝ કરી છે અને તે સમયે જો તમારા એકાઉન્ટમાં પૂરતી રકમ હોય નહિ તો તમારે બાઉન્સ ચાર્જ રૂપે ₹500 આપવા પડશે. જ્યારે ઇએમઆઇ ની રકમ પર 18% થી લઈને 36 ટકા સુધી વ્યાજ આપવું પડશે.

લેન્ડીંગ પાર્ટનર | INDmoney Lending Partner

  • NDX P2P private limited (Liquilaons) 
  • IDFC First Bank
  • kisetsu Saison Finance India Private Limited ( Credit Saison) 
  • Fairassets Techniologies India pvt Ltd

ઇન્સ્ટન્ટ લોન અરજી પ્રક્રિયા

જેમકે અમે તમને આ લેખની શરૂઆતમાં જ જણાવ્યુ કે INDmoney પ્રાઇવેટ લિમિટેડ ફક્ત કેટલાક પસંદ કરેલ ગ્રાહકોને (Only Pre – approved User) જ Insta Cash હેઠળ ઇન્સ્ટન્ટ લોન આપે છે. આ કંપની જ્યારે તમામ ગ્રાહકો માટે તાત્કાલિક લોન આપવાની શરૂઆત કરે છે તો તમે નીચે આપેલ સ્ટેપ ને અનુસરી ઇન્સ્ટન્ટ લોન માટે એપ્લાય કરી શકો છો.

તમે આ કંપનીની ઓફિસિયલ વેબસાઈટ કે મોબાઈલ એપ્લિકેશન ના માધ્યમથી ઓનલાઈન અરજી કરી શકો છો. જો તમે મોબાઈલ એપ્લિકેશન દ્વારા ઇન્સ્ટન્ટ લોન માટે અરજી કરો છો તો તમારે પોતાના મોબાઈલ નંબર અને તેના પર મોકલેલા otp દ્વારા એપ્લાય કરવું પડશે.

  • સૌપ્રથમ INDmoney ની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.
  • તેના હોમપેજ પર ઉપરની બાજુ Feature ના લિંક પર ક્લિક કરો.
  • હવે નવા પેજ પર તમને નીચેની બાજુ Insta Cash નો વિકલ્પ મળશે જેમાં Learn more ના ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે અહીં Apply Now ના ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે અહીં તમને જે મુજબ પ્રક્રિયા કરવાનું કે તમે તે કરીને છેલ્લે તેને સબમિટ કરો.

Read More

  • Personal Loan For Cibil Score Of 550-600 : ખરાબ સિવિલ સ્કોર પર આ રીતે મેળવી શકો છો પર્સનલ લોન
  • Without Income Proof Loan 2024: કોઈપણ પ્રકારના આવકના પુરાવા વગર આ રીતે મેળવો રૂપિયા બે લાખ સુધીની પર્સનલ લોન

Leave a Comment