LPG cylinder Price In March 2024: માર્ચના પહેલા સપ્તાહમાં ગ્રાહકોને આંચકો લાગ્યો, એલપીજી સિલિન્ડર મોંઘા ભાવ આટલા વધી ગયા

LPG cylinder Price Update: નમસ્કાર મિત્રો, ગઈકાલે 2024 ના નવા મહિનાની શરૂઆત થઈ. પરંતુ આ નવા મહિનાની શરૂઆતમાં જ સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ લોકોને મોટો ઝાટકો આપ્યો. કારણકે એક માર્ચ 2024 થી એલપીજી ગેસ સિલિન્ડર અને જેટ ફ્યુલની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો. અને તેનો નવો ભાવ લાગુ કરી દીધો છે આ કંપનીઓએ શુક્રવારના દિવસે તેની માહિતી જાહેર કરી હતી.

ગુજરાતના મેટ્રો સિટીમાં એલપીજી ગેસ સિલિન્ડરનો ભાવ 

  • રાજકોટ – ડોમેસ્ટિક ( 14.2kg) = ₹ 908 / કોમર્શિયલ ( 19kg) =₹ 1788.00
  • સુરત – ડોમેસ્ટિક ( 14.2kg) = ₹908.50/ કોમર્શિયલ ( 19kg) =₹1749.00
  • અમદાવાદ – ડોમેસ્ટિક ( 14.2kg) = ₹910/ કોમર્શિયલ ( 19kg) =₹1816.00
  • બોટાદ- ડોમેસ્ટિક ( 14.2kg) = ₹916/ કોમર્શિયલ ( 19kg) =₹1830
  • મહેસાણા-ડોમેસ્ટિક ( 14.2kg) = ₹911/ કોમર્શિયલ ( 19kg) =₹1861.50
  • પાટણ- ડોમેસ્ટિક ( 14.2kg) = ₹926.50/ કોમર્શિયલ ( 19kg) =₹1886.50

જેટ ફ્યુલની કિંમતમાં થયો વધારો

ઓઇલ કંપનીઓએ હવાઈ ઇંધણ એટલે કે જેટ ફ્યુલની કિંમતમાં વધારો કર્યો છે. જેમાં ફોનની કિંમતમાં લગભગ 624.37 રૂપિયા પ્રતિ કિલો લીટરનો વધારો કરવામાં આવ્યો છે. આ ફ્યુઅલ ની કિંમતમાં સતત ચાર વાર ઘટાડો કર્યો પછી હવે વધારો કર્યો છે. અને જેટ ફ્યુલનો આ નવો ભાવ નક્કી કરી દેવામાં આવ્યો છે અને તેલ લાગુ થઈ ગયો છે.

LPG ગેસ સિલિન્ડરના વધ્યા ભાવ

ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પોતાની નવી કિંમતો જાહેર કરતા જણાવ્યું કે 19 kg ના કમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ વધ્યો છે. જેમાં તેની કિંમતમાં 25.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર નો ભાવ વધાર્યો છે. આની પહેલા ફેબ્રુઆરી મહિનામાં 14 રૂપિયા પ્રતિ સિલિન્ડર અને જાન્યુઆરી મહિનામાં 150 રૂપિયા પ્રતિ સિલિન્ડર ભાવ વધારવામાં આવ્યો હતો. પરંતુ એલપીજી સિલિન્ડર એટલે કે ઘરેલુ રસોઈ બનાવવાના ગેસના ભાવમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો ન હતો. અને આ નવા કમજિયાને એલપીજી સિલિન્ડર નો ભાવ એ 1 માર્ચ થી લાગુ કરવામાં આવે છે.

Read More

  • સરકારની આ યોજના દ્વારા મળશે 300 યુનિટ મફત વીજળી, થશે રૂપિયા 18000 ની બચત-PM Surya Ghar Muft Bijli Yojana
  • Rule change From 1 March 2024: બેંક અને આધાર સાથે જોડાયેલા કામ પતાવો જલ્દી, માર્ચ મહિનાથી બદલાશે નિયમો

Leave a Comment