Ministry of Communication Bharti: 8મુ ધોરણ પાસ કરેલ હો તેને સંચાર મંત્રાલયમાં નોકરી કરવાનો અવસર

Ministry of Communication Bharti: જો તમે પણ નોકરીની શોધમાં છો. તો તમારા માટે સારા સમાચાર છે. ભારતીય સંચાર મંત્રાલય દ્વારા ભરતી ની એક નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે.

ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ ના પદ માટે મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશન દ્વારા ભરતીની એક સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. અને આ ભરતી માટે યોગ્ય ઉમેદવારો પાસે અરજી ફોર્મ મંગાવવાના શરૂ કરી દેવામાં આવ્યા છે અને આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 10 જાન્યુઆરી 2024 છે.

અમે તમને આ લેખ દ્વારા સંચાર મંત્રાલય ભરતી ( Ministry of Communication Vacancy)  વિશે સંપૂર્ણ માહિતી આપીશું તેથી આ લેખને અંત સુધી જોવો.

Ministry of Communication Bharti 2023

આયોજકનુ નામMinistry of Communication Bharti
શૈક્ષણિક લાયકાત8મુ ધોરણ પાસ
ન્યૂનતમ ઉમર 18
અરજી ફીરૂપિયા 100
અરજી કરવાની છેલ્લી તારીખ10 જાન્યુઆરી 2024

મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશન દ્વારા ભરતી ની એક સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે આ ભરતી માટે જે ઉમેદવારો અરજી કરવા ઈચ્છે છે તેમને જણાવી દઈએ કે સંચાર મંત્રાલય દ્વારા અરજી મંગાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

જેની છેલ્લી તારીખ 10 જાન્યુઆરી 2024 છે. મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશન માં અરજી કરવા માટે ઉમેદવારની યોગ્યતા 8મુ પાસ કરેલ હોવું જોઈએ.

Read More

  • 10th Pass Recruitment 2023: આવકવેરા વિભાગ દ્વારા ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી.
  • સોજીત્રા નગરપાલિકા ભરતી 2023, 30,000 સુધીનો પગાર | Sojitra Nagarpalika Recruitment 2023

અરજી ફી અને વય મર્યાદા

મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશન દ્વારા આઠમું ધોરણ પાંચ યોગ્યતા ધરાવતા ઉમેદવારો માટે ભરતી ની એક સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવે છે જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ 10 જાન્યુઆરી 2024 છે.

અરજી કરવા માંગતા ઉમેદવારોની જાણ કરી દઈએ કે આ ભરતીમાં અરજી કરવા રૂપિયા 100 અરજી ફી આપવી પડશે. અને તે ભારતીય પોસ્ટલ ઓર્ડર માધ્યમથી કરવાની રહેશે.

સંચાર મંત્રાલય ભરતી ની 57 નોટિફિકેશનમાં જણાવવા મુજબ અરજી કરનાર ઉમેદવારની ન્યૂનતમ ઉમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર 30 વર્ષ રાખવામાં આવેલ છે.

અને તેની ઉંમરની ગણના 1 જુલાઈ 2023 પ્રમાણે ગણવામાં આવશે. અને ભારતીય સરકારના નિયમ અનુસાર કેટલાક વર્ગોના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત

સંચાર મંત્રાલય ભરતી ના અરજી કરવા માટે ઉમેદવારે કોઈપણ માન્યતા પ્રાપ્ત જગ્યાએથી આઠમું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ અને સત્તાવાર નોટિફિકેશનમાં જણાવવા મુજબ મોટર મિકેનિક ના પદ માટે અરજી કરનાર ઉમેદવાર પાસે વિદ્યુત ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જોઈએ અને કોઈપણ સરકાર દ્વારા માન્યતા ધરાવતી સંસ્થા માંથી ડિપ્લોમા કરેલું હોવું જોઈએ.

Read More

  • સમાજ કલ્યાણ વિભાગ ભરતી 2023, છેલ્લી તારીખ 20 ડિસેમ્બર | Social Welfare Recruitment 2023
  • Indian Navy Recruitment 2023: ભારતીય નૌકાદળ વિભાગ દ્વારા જુદાં જુદા 910 પદો પર ભરતી

અરજી પ્રક્રીયા

  • સંચાર મંત્રાલયની ભરતીમાં અરજી ઓફલાઈન કરવાની રહેશે.
  • અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર નોટિફિકેશનમાંથી એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો.
  • અરજી ફોર્મ માં જણાવેલ બધી માહિતી ધ્યાનપૂર્વક વાંચીને સાચી રીતે ભરો.
  • તેમાં જણાવેલ બધા દસ્તાવેજ ની કોપી તેની સાથે જોડો અને તેમાં જણાવેલ જગ્યા પર પોતાની સિગ્નેચર કરો અને ફોટો ચોટાડો.
  • સંપૂર્ણ રૂપે અરજી ફોર્મ ભરી દીધા પછી તેને એક સારા પરબીડિયું ( લીફાફા) માં પેક કરો અને નીચે જણાવેલ એડ્રેસ પર મોકલો.

Important Links

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Address:  તમારી અરજીના કવર પર આ બાબતો લખવાની રહેશે.” MMS, કૌશલ કારીગર – ના પદ માટે અરજી” પ્રબંધક વર્ગ – A મેલ મોટર સર્વિસેજ,GPO કમ્પાઉન્ડ, સુલતાનિયા રોડ, ભોપાલ- 46001

Leave a Comment