My Bharat Portal Registration 2024: માય ભારત પોર્ટલમાં રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું જાણો સંપૂર્ણ પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ

My Bharat Portal Registration 2024: જો તમે પણ અત્યારે એક યુવાન વ્યક્તિ છો તો તમારા માટે તમારું કરિયર સેટ કરવા માટેનું એક પ્લેટફોર્મ ભારતની કેન્દ્ર સરકાર એ લોન્ચ કર્યું છે જેનું નામ છે My Bharat Portal.

જેનો લાભ તમે મેળવી શકો છો અને તમારા ભવિષ્યને બનાવવા માટે મદદ મેળવી શકો છો. અમે તમને અમારા આ લેખ દ્વારા આ પોર્ટલમાં રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું ( My Bharat Portal Registration 2024) તે શીખવીશું તેથી અંત સુધી જોડાયેલા રહો.

તમને જણાવી દઈએ કે My Bharat Portal માં અરજી કરવા માટે તમારે પોતાની સાથે તમારો ચાલુ નંબર તૈયાર રાખો જેનાથી તરત જ અરજી થઈ શકે.

માય ભારત પોર્ટલ – ઉદ્દેશ્ય 

My Bharat Portal એક સરકારી પોર્ટલ છે જેને ભારત સરકાર દ્વારા 2047 સુધી ભારતની વિકસિત દેશ બનાવવા અને ભારતની યુવા પેઢીના વિકાસ માટે લોન્ચ કરવામાં આવ્યું છે. જેના જેનો ઉદ્દેશ્ય ના બિંદુ નીચે પ્રમાણે છે

  • વર્ષ 2047 સુધી અમૃત ભારતનું નિર્માણ કરવું
  • આ પોર્ટલથી યુવા વ્યક્તિને વ્યવસાયમાં સરકાર વિભાગ અને ગેરલાભકારી સંગઠનો ને લાભ થશે અને નવું શીખવાનું અવસર મળશે.
  • આ બોટલ દ્વારા અનુભવથી શીખેલા કાર્યક્રમો ની રજૂઆત કરવામાં આવશે.

Read More-

  • Free Solar Chulah Yojana 2023: મફતમાં મેળવો સોલર ચુલ્હો,ઉઠાવો યોજનાનો લાભ
  • Agarbatti Packing Work From Home: ઘરે બેઠા કામ કરિને તમે મહિનાના 30 હજાર કમાઈ શકો છો,આ રીતે મેળવો કામ 

માય ભારત પોર્ટલ માહીતિ

ભારત સરકાર દ્વારા યુવા વ્યક્તિઓની તેમના જીવનમાં આગળ વધવા એક અવસર પ્રદાન કરવા અને તેમના ભવિષ્યને ઉજવળ બનાવવા માટે માય ભારત પોર્ટલ ( My Bharat Portal) લોન્ચ કરવામાં આવ્યુ છે.

અને હવે અમે તમને નીચે આ પોર્ટલમાં નોંધણી ( My Bharat Portal Registration 2024) કેવી રીતે કરવી તે સ્ટેપ બાય સ્ટેપ જણાવીશું. 

આ પોર્ટલ દ્વારા ભારતના યુવા વ્યક્તિઓને વ્યવસાય શીખવવા અને સરકારી માધ્યમો અને બિનસરકારી માધ્યમોમાં તથા કાર્યક્રમો દ્વારા પ્રેરણા આપવામાં આવશે.

My Bharat Portal Registration Process

  • સૌપ્રથમ તેની સત્તાવાર વેબસાઈટ પર જાઓ
  • તેના હોમ પેજ પર તમને Register As Youth નો વિકલ્પ મળશે તેના પર ક્લિક કરો.
  • હવે એક નવું પેજ છે જેમાં રજીસ્ટર ના ઓપ્શન પર ક્લિક કરો.
  • નવું પેજ ખુલશે જેમાં તમારો મોબાઈલ નંબર દાખલ કરું. તેના ઉપર એક OTP આવશે તે વેરિફિકેશન કરો.
  • હવે નવા પેજ ઉપર રજીસ્ટ્રેશન ફોર્મ ખુલશે તેને ધ્યાનપૂર્વક વાંચી માહિતી ભરો.
  • સબમીટ બટન પર ક્લિક કરો.
  • અરજી ફોર્મ ની પ્રિન્ટ આઉટ કાઢી લો.

Read More

  • Solar Panel Yojana: હવે તમારે વીજળીનું બિલ નહીં ભરવું પડશે, સરકાર સોલર પેનલ પર સબસિડી આપી રહી છે.
  • Ujjwala Yojana 2.0: સરકાર મફત ગેસ સિલિન્ડર આપે છે, પીએમ ઉજ્જવલા યોજના 2.0 નો લાભ મેળવો

સારાંશ: અમે તમને આ લેખ દ્વારા માય ભારત પોર્ટલ ( My Bharat Portal) વિશે માહિતી આપી છે અને તેની સાથે તેમાં રજીસ્ટ્રેશન કેવી રીતે કરવુ તે પણ વિસ્તાર પૂર્વક જણાવ્યું છે તમે આ પોતાનો લાભ લઈ તમારા ભવિષ્યને ઉજવળ બનાવી શકો છો.

Official website: mybharat.gov.in 

1 thought on “My Bharat Portal Registration 2024: માય ભારત પોર્ટલમાં રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું જાણો સંપૂર્ણ પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ”

Leave a Comment