ગુજરાત નમો ટેબલેટ યોજના, ટેબલેટ યોજના પાત્રતા | Namo Tablet Yojana 2024

Namo Tablet Yojana 2023: નમસ્કાર મિત્રો, તમે જાણો છો તેમ આપણો દેશ અને દુનિયા ટેકનોલોજી ટેકનોલોજી ના ક્ષેત્રમાં નવી નવી શોધો કરી સતત આગળ વધી રહી છે. આપણા ભારત દેશમાં પણ ડિજિટલ ટેકનોલોજી માં ક્રાંતિ જોવા મળે છે તેમાં આપણે આગળ વધી રહ્યા છીએ.

ડિજિટલ ક્ષેત્રે આગળ વધવા માટે આપણે ભારત સરકાર ઘણા પ્રયત્નો કરી રહી છે અને તેના માટે digital India digital Gujarat portal માધ્યમો દ્વારા ભારતના નાગરિકોને ટેકનોલોજીની જાણકારી થાય તેવો પ્રયત્ન કરે છે.

ગુજરાત રાજ્યની સરકાર દ્વારા પણ ટેકનોલોજી ના વિકાસ માટે E samaj Kalyan portal, ojas job portal,Bin Anamat aayog website, Ikhedut portal વગેરે માધ્યમો અમલમાં મૂકવામાં આવેલ છે.

અને આ બધી સુવિધાઓનો ઉપયોગ કરવા માટે આપણી પાસે સ્માર્ટફોન કમ્પ્યુટર ટેબલેટ અથવા લેપટોપની જરૂર પડશે. તેથી આ આર્ટીકલ દ્વારા અમે તમને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ચલાવતી નમો ટેબલેટ યોજના 2023 ( Namo Tablet yojna) વિશે માહિતી આપીશું.

Namo Tablet Yojana 2023 Gujarat

આપણે જાણીએ છીએ તેમ ભારતમાં ડિજિટલ ઇન્ડિયા અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાનને પ્રોત્સાહિત કરવા માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એક યોજના શરૂ કરવામાં આવી છે આ યોજનાનું નામ છે નમો ઈ ટેબ્લેટ યોજના ( Namo E- Tablet Yojna 2023).

આ યોજના હેઠળ ગુજરાત રાજ્યમાં કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ₹1,000 ની સબસીડી વાળી કિંમતમાં મફતમાં ટેબલેટ આપવામાં આવશે. આ ટેબલેટ ની ગુણવત્તા સારી હશે.

લેખનું નામNamo tablet Yojana 2023
લાભાર્થીકોલેજના વિદ્યાર્થીઓ
યોજનાનો ઉદ્દેશઓછી રકમ ( ₹1000)  ટેબલેટ આપવા
વિભાગશિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય
હેલ્પલાઇન નંબર079-26566000
સત્તાવાર વેબસાઈટhttps:www.digitalgujrat.gov.in/ 
Apply onlineClick here 

નમો ટેબલેટ યોજનાનું હેતુ

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી નમો ટેબલેટ યોજના નો હેતુ રાજ્યમાં કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રાહત દરે ટેબલેટ આપવાનો છે. જેથી આ વિદ્યાર્થીઓ પોતાનો આગળનો અભ્યાસ સારી રીતે કરી શકે. અને આ વિદ્યાર્થીઓ ટેબલેટ દ્વારા ટેકનોલોજી નો ઉપયોગ કરીને નવું નવું શીખીને શિક્ષિત બની શકે.

Read More

  • પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના | Student scholarship Yojana, જરૂરી દસ્તાવેજ, અરજી પ્રક્રિયા 
  • (યોજના)કુંવરબાઈનું મામેરું યોજના 2023 | Kuvarbai Nu Mameru Yojana 2023

નમો ટેબલેટ યોજના થી મળતા લાભ | Tablet Sahay Yojana 2023

આ યોજના હેઠળ વિદ્યાર્થીઓની ઓછી કિંમતે ટેબલેટ આપવામાં આવશે. લાભ લેવા રૂપિયા 1000 જેટલી નાની રકમ વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવશે.

  • એક અંદાજ પ્રમાણે 5 લાખ મહિલા વિદ્યાર્થીઓની યોજનાનો લાભ આપવામાં આવશે.
  • કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે રૂપિયા 1000ની કિંમતમાં નમો ટેબલેટ યોજના હેઠળ ટેબલેટ આપવામાં આવશે.
  • ગુજરાત સરકાર દ્વારા ચલાવતી pm namo Tablet yojna  હેઠળ કોલેજના વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે.

ટેબલેટ સ્પેસિફિકેશન

ObjectObject content
Namo tablet RAM 1GB
Namo tablet processor1.3GHz media Tech 
Chipset Quad- Core 
Internal memory8GB
External memory64GB
Camera2MP( Rear),0.3MPe( Front) 
Tablet connectivity3G
Namo tablet priceRs. 8000 to 9000
Warranty6 months for inbox accessories

નમો ટેબલેટ યોજના પાત્રતા

નમો ટેબલેટ યોજના માટે કેટલાક નિયમો અને પાત્રતા નક્કી કરેલ છે જે નીચે મુજબ છે.

  • યોજનાનો લાભ લેનાર વિદ્યાર્થી ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ.
  • ટેબલેટ ની સહાય મેળવવા વિદ્યાર્થી યોગ્ય હોવો જોઈએ.
  • યોજનાનો લાભ મેળવવા વિદ્યાર્થી ગુજરાત રાજ્ય બોર્ડ અથવા ગુજરાત રાજ્ય માન્ય બોર્ડની 12મા ધોરણની પરીક્ષામાં ઉત્તેર્ણ થયેલો હોવો જોઈએ.
  • ત્યારબાદ તેને ગુજરાત રાજ્યની કોલેજમાં પ્રવેશ મેળવેલો હોવો જોઈએ તો આવા વિદ્યાર્થીને નમો ટેબલેટ યોજના નો લાભ મળશે.

નમો ટેબલેટ યોજનાની વિશેષતાઓ

  • નમો ટેબલેટ યોજના દ્વારા વિદ્યાર્થીઓને જે ટેબલેટ આપવામાં આવે છે તે 1000 રૂપિયામાં આપવામાં આવે છે જ્યારે બજારમાં તેની કિંમત 8000 થી 9000 રૂપિયાની આસપાસ છે.
  • આ ટેબલેટ 7 ઇંચ નું હશે.
  • વિદ્યાર્થીઓ ટેકનોલોજીમાં આગળ વધી અને ડિજિટલ એજ્યુકેશન મેળવે તે હેતુથી આ ટેબલેટ આપવામાં આવે છે.

નમો ટેબલેટ યોજના જરૂરી દસ્તાવેજ

  • Domicile Certificate
  • આધાર કાર્ડ
  • ચૂંટણી કાર્ડ
  • રહેઠાણ પુરાવો
  • ધોરણ 12 ની માર્કશીટ
  • કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મળ્યો તેવું પ્રમાણપત્ર
  • જાતિનો દાખલો
  • બીપીએલ રેશનકાર્ડ (હોય તો) 

Read More

  • રેલ્વેમાં 9511 જગ્યાઓ માટે ભરતી, 10મું પાસ અરજી કરી શકે છે | Railway Recruitment Notification 2023
  • વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023, વગર પરીક્ષાએ ભરતી જાહેર | VMC Bharti 2023

Namo Tablet Yojana 2023 Apply online

નમો ટેબલેટ યોજના નો લાભ લેવા તમારે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવું પડશે એની પ્રક્રિયા નીચે મુજબ છે.

  • તમે જે કોલેજમાં અભ્યાસ કરતા હોય ત્યાં જાઓ.
  • કોલેજ નવો ટેબલેટ યોજનાનું ઓનલાઈન ફોર્મ ભરી શકે છે.
  • ત્યાં ડિજિટલ ગુજરાત પોર્ટલ વેબસાઈટ પર જાઓ.
  • હોમ પેજ પર લોગીનના વિકલ્પને ક્લિક કરો.
  • ત્યાર બાદ School/ institution Login ના વિકલ્પો ને પસંદ કરો.
  • કયા વર્ષમાં અભ્યાસ કરો છો તે પસંદ કરો.
  • નવા પેજ પર ટેબલેટ ડિસ્ટ્રીબ્યુશન પર ક્લિક કરો અને ટેબલેટ સ્ટુડન્ટ એન્ટ્રી પર જાઓ.
  • એડ ન્યુ સ્ટુડન્ટ પર ક્લિક કરો અને તેમાં જણાવેલ બધી વિગતો ભરો.
  • તમામ માહિતી બધા બાદ સબમીટ બટન પર ક્લિક કરો.

Leave a Comment