રાષ્ટ્રીય રક્ષા એકેડેમી દ્વારા ભરતીની જાહેરાત | National Defense academy Recruitment 2024

National Defense academy Requirement: નમસ્કાર મિત્રો, તમારા માટે નોકરીની એક તક બહાર પાડવામાં આવી છે. રાષ્ટ્રીય રક્ષા એકેડેમી દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવી છે.અને આ નોટીફિકેશન મા જણાવ્યા મુજબ 198 પદો પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

નેશનલ ડિફેન્સ એકેડેમી દ્વારા લોઅર ડિવિઝન ક્લાર્ક અને તેની સાથે મલ્ટીંગ સ્ટાફ ના જુદા જુદા પદો પર ભરતી ની જાહેરાત કરેલી છે આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત 10 મુ તેમજ 12 મુ ધોરણ પાસ રાખવામાં આવેલું છે. આ ભરતીમાં ઉમેદવાર ઓનલાઇન માધ્યમમાં અરજી કરી શકે છે. રાષ્ટ્રીય રક્ષા એકેડેમી ભરતી માટે અરજી ફોર્મ 27 જાન્યુઆરીથી શરૂ થાય છે અને 16 ફેબ્રુઆરી 2024 તેની છેલ્લી તારીખ છે.

National Defense academy Recruitment 2024

ભરતીનુ નામNSAR
પદ વિવિધ
અરજી કરવાની તારીખ 27 જાન્યુઆરી 2024
અરજી કરવાની છેલ્લી તારીખ 16 ફેબ્રુઆરી 2024
અરજી પ્રક્રીયા ઓનલાઈન

RAED MORE-

  • GSSSB Recruitment 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 પદો પર ભરતીની જાહેરાત
  • BPNL Recruitment 2024: ભારતીય પશુપાલન નિગમ લિમિટેડ દ્વારા જુદા જુદા 1884 પદો પર ભરતી ની જાહેરાત

વય મર્યાદા અને અરજી ફી | Age limit 

રાષ્ટ્રીય રક્ષા એકેડેમી ભરતી માટે ઉમેદવાર ની મર્યાદા 18 વર્ષ તેમજ મહત્તમ 27 વર્ષ રાખવામાં આવેલી છે. તેમજ ઉમેદવારની ઉંમરની ગણતરી 16 ફેબ્રુઆરી 2024 ના આધારે ગણવામાં આવશે. સરકારના નિયમ મુજબ તમામ વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે.

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારે કોઈપણ પ્રકારની અરજી ફી ભરવાની નથી તેઓ એકદમ મફતમાં આ ભરતીમાં અરજી કરી શકે છે.

શૈક્ષણિક લાયકાત અને પસંદગી પ્રક્રિયા 

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર ની શૈક્ષણિક લાયકાત ઓફિસિયલ નોટિફિકેશનમા જણાવ્યા મુજબ કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થા માંથી દસમો તેમજ 12 મુ ધોરણ પાસ રાખવામાં આવેલું છે.

શૈક્ષણિક લાયકાત જુદા જુદા પદો માટે જુદી જુદી રાખવામાં આવેલી છે. અને આ શૈક્ષણિક લાયકાતની વિસ્તૃત માહિતી ઉમેદવાર ઓફિસિયલ નોટિફિકેશન માંથી મેળવી શકે છે.

આ ભરતીમાં જે કોઈ ઉમેદવાર અરજી કરે છે તેમની પસંદગી માટે સૌ પ્રથમ તેમની લેખિત પરીક્ષા લેવામાં આવશે ત્યારબાદ સ્કીન ટેસ્ટ કરવામાં આવશે અને તેના પછી ડોક્યુમેન્ટ વેરીફિકેશન અને મેડિકલ એક્ઝામિનેશન ના આધારે તેમની પસંદગી કરવામાં આવશે.

રાષ્ટ્રીય રક્ષા એકેડેમી ભરતી અરજી પ્રક્રિયા

આ ભરતીમાં ઉમેદવારે ઓનલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે.

  • સૌપ્રથમ તેની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.
  • અહીં એપ્લાય ઓનલાઈનના વિકલ્પ પર ક્લિક કરો.
  • આ અરજી ફોર્મ માં માંગવામાં આવેલી તમામ માહિતી ધ્યાનપૂર્વક વાંચીને ભરો.
  • તેમજ જરૂરી દસ્તાવેજ તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો સ્કેન કરી અપલોડ કરો.
  • હવે અરજી ફોર્મ ભરાઈ ગયા પછી સબમીટ બટન પર ક્લિક કરો.
  • આ અરજી ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી લો.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

READ MORE

  • Vodafone Company Recruitment 2024: વોડાફોન કંપની ભરતી જાહેરાત, જાણો દસ્તાવેજ, વય મર્યાદા, અને અરજી પ્રક્રીયા
  • District and Session court Recruitment 2024: જિલ્લા ન્યાયાલય દ્વારા જુદાં જુદા પદો પર ભરતી ની જાહેરાત

Leave a Comment