New Rules Feb 2024: 1 ફેબ્રુઆરી 2024 થી લાગૂ થશે આ નવા નિયમો 

New Rules Feb 2024: નમસ્કાર મિત્રો, હવે થોડાક જ દિવસો પછી નવા વર્ષનો બીજો મહિનો એટલે કે ફેબ્રુઆરી મહિનો શરૂ થઈ જશે. અને આ નવા મહિનાની શરૂઆતમાં ઘણા બધા બદલાવો પણ થશે. અને 1 ફેબ્રુઆરીના દિવસે દેશનું બજેટ પણ જાહેર કરવામાં આવશે.

સરકાર દ્વારા ઘણા બધા બદલાવો કરવામાં આવવાના છે જેની સીધી અસર તમારા નાણા પર થશે. અમે તમને આ લેખ દ્વારા જણાવીશું કે કયા કયા બદલાવો થવાના છે.NPS Partial Withdrawal,IMPS મા અપડેટ,SBI હોમ લોન ઑફર, પંજાબ અને સિંધ બૅન્કની સ્પેશિયલ FD વગેરેમાં બદલાવો થશે.

NPS Withdrawal ના નિયમો 

PFRDA દ્ધારા નેશનલ પેમેન્ટ સિસ્ટમમાં એક ફેબ્રુઆરી 2024 ના દિવસે થી બદલાવ કરવામાં આવશે. નેશનલ પેમેન્ટ સિસ્ટમના એકાઉન્ટ withdrval ના નિયમોમાં બદલાવ કરવામાં આવ્યો છે. PFRDA દ્વારા જાહેર કરેલ સર્ક્યુલર અનુસાર, ના નવા નિયમો મુજબ NPS ખાતાધારકોને તેમની કુલ રકમના 25% થી વધારે રકમ ઉપાડવાની કરવાની પરવાનગી આપવામાં આવશે નહીં.

Read More

  • Personal Loan For Cibil Score Of 550-600 : ખરાબ સિવિલ સ્કોર પર આ રીતે મેળવી શકો છો પર્સનલ લોન
  • Sauchalay Yojana Online Registration 2024: કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત મફતમાં શૌચાલય બનાવવાની યોજના 2024

જેમાં ખાતાધારકો અને નિયુક્તિ બંનેના યોગદાન રાશિનો ભાગ છે. અને આ નિયમ મુજબ જો તમારા નામ પર પહેલાથી જ એક ઘર હશે તો તેના માટે NPS એકાઉન્ટમાંથી વિદ્રોલ અનુમતિ મળશે નહીં.

IMPS મા પણ બદલાશે નિયમો

1 ફેબ્રુઆરી 2024 થી IMPS ના નિયમોમાં પણ બદલાવ કરવામાં આવશે. અને આ નિયમ મુજબ તમે લાભાર્થી નું નામ જોડિયા વગર ડાયરેક્ટ બેંક એકાઉન્ટમાંથી પાંચ લાખ રૂપિયા નું ફંડ ટ્રાન્સફર કરી શકશો. 31 ઓકટોબર,2023 ના NPCI દ્વારા સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યું હતું.

એનપીસીઆઇ દ્વારા બેન્ક એકાઉન્ટ ટ્રાન્જેક્શનને ઝડપી બનાવવા માટે IMPS ના નિયમોમાં બદલાવ કર્યો છે. NPCI મૂજબ, હવે તમે ફક્ત મેળવનાર તેમજ લાભાર્થી ના ફોન નંબર અને બેન્ક એકાઉન્ટ નું નામ દાખલ કરીને રકમ ટ્રાન્સફર કરી શકો છો.

SBI હોમ લોન ઓફર

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા સ્પેશિયલ હોમ લોન કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે, જેના હેઠળ તમને એકદમ સસ્તામાં હોમ લોન મળી શકે છે. Sbi ની વેબસાઈટમાં જણાવ્યા મુજબ આ ઓફરથી બેંક 65 BPS સુધીનો ફાયદો મળશે. અને આ છૂટ તમામ પ્રકારની હોમ લોન માટે માન્ય છે. ફ્લેક્સીપે,NRI, સેલરી ક્લાસ નો પણ સમાવેશ થાય છે.

પંજાબ એન્ડ સિંધ બેન્ક એફડી ( PSB) 

પંજાબ એન્ડ સિંધ બેંકના ગ્રાહકો 31 જાન્યુઆરી 2024 સુધી “ધન લક્ષ્મી 444 દિવસ” નો ફાયદો મેળવી શકે છે. કેમકે 1 ફેબ્રુઆરી 2024 પછી તમે આ સ્કીમ નો લાભ મેળવી શકશો નહીં.

આ FD નો સમયગાળો 444 દિવસનો છે. અને આના કારણે સામાન્ય ગ્રાહકોને 7.4% ના દરથી વ્યાજમાં લાભ મળી રહ્યો છે. જ્યારે વરિષ્ઠ ગ્રાહકોને 7.9% અને સુપર સિનિયર સિટિઝન્સ ને 8.04 ટકા ના દરથી વ્યાજ મળી રહ્યુ છે.

ફાસ્ટેગ KYC

જો તમે પણ ફાસ્ટેગ યુઝર છો તો તમારે 31 જાન્યુઆરી 2024 પહેલા પોતાની કેવાયસી પૂર્ણ કરવી પડશે. રિઝર્વ બેંક દ્વારા આ બાબત પર આદેશ આપવામાં આવ્યો છે. જો તમારી Fastag ની KYC કમ્પલેટ નથી તો તેને બેન અથવા તો બ્લેકલિસ્ટ કરી દેવામાં આવશે.

Read More

  • LPG Gas Cylinder Rate: જાણો 1 જાન્યુઆરી થી લાગુ થયેલ નવા ભાવ તમારા વિસ્તારમા 
  • Free Solar Chulha Yojana 2024: સરકારની આ યોજના દ્વારા દેશની તમામ મહિલાઓને મળશે મફતમાં સોલર ચૂલો

Leave a Comment