PM New Yojana 2024: દરેક મહિલાઓના એકાઉન્ટમાં આવશે માસિક ₹1000, જાણો કોણ લઇ શકે છે યોજનાનો લાભ 

PM New Yojana 2024: નમસ્કાર મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓ માટેની એક નવી યોજના બહાર પાડવામાં આવેલી છે. જેમાં સરકાર દ્વારા મહિલાઓને માસિક રૂપિયા 1000 આપવામાં આવે છે. સરકારની આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી મહતારી વંદના યોજના. અને સરકાર દ્વારા મહિલાઓના એકાઉન્ટમાં રૂપિયા 1000 ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે. તમે પોતાના ઘરે બેસીને ઓનલાઈન માધ્યમમાં આ યોજનાના પૈસા કરી શકો છો.

જણાવી દઈએ કે પ્રધાનમંત્રી દ્વારા રવિવારના દિવસે આ યોજનાની શરૂઆત કરવામાં આવેલી હતી અને તેમના જણાવ્યા મુજબ આ યોજનામાં માસિક રૂપે ₹1,000 મહિલાઓના એકાઉન્ટમાં જમા કરવામાં આવશે. એવી મહિલાઓ કે કેવો લગ્ન કરેલા છે અથવા તો વિધવા છે અને આર્થિક રૂપે નબળા વર્ગની મહિલાઓ આ યોજનાનો લાભ લઇ શકે છે. આ યોજના દ્વારા તેમના બેન્ક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે આજના આ લેખ દ્વારા અમે તમને સરકારની આ મહિલાઓ માટેની યોજના વિશે માહિતી આપીશું.

પ્રધાનમંત્રી મહતારી યોજના માટે પાત્રતા

  • આ યોજનામાં અરજી કરવા માટે મહિલાઓની ન્યૂનતમ ઉંમર 23 વર્ષ અને મહત્તમ ઉંમર 60 વર્ષ નક્કી કરવામાં આવેલી છે
  • આ યોજનાનો લાભ લેનાર મહિલાએ વિવાહિત અથવા તો વિધવા હોવી જોઈએ.
  • કોઈપણ વર્ગની આર્થિક રૂપે નબળા પરિવારની મહિલા લાભ લેવા અરજી કરી શકે છે.
  • અરજી કરનારે જે તે પ્રદેશની સ્થાનિક રહેવાસી હોવી જોઈએ.
  • અરજી કરનાર મહિલાની વાર્ષિક આવક 1.5 લાખ રૂપિયા થી ઓછી હોવી જોઈએ.

Read More- દેશની મહિલાઓને આ યોજના દ્વારા મફતમાં આપવામાં આવશે સોલર ચૂલો-Free Solar Stove Yojana

જરૂરી દસ્તાવેજ

  • આધાર કાર્ડ
  • રેશનકાર્ડ
  • રહેઠાણનો પુરાવો
  • આવકનું પ્રમાણપત્ર
  • બેંકની પાસબુક
  • મોબાઈલ નંબર

પ્રધાનમંત્રી મહતારી યોજનામાં અરજી કરવાની પ્રક્રિયા

  • લાભાર્થી મહિલા આ યોજનામાં ઓનલાઇન અને ઓફલાઈન બંને માધ્યમમાં અરજી કરી શકે છે.
  • આ યોજનામાં ઓફલાઈન માધ્યમમાં અરજી કરવા માટે મહિલાએ પોતાના નજીકના આંગણવાડી કેન્દ્ર પંચાયત ભવન વોર્ડ મહિલા અને બાળ વિકાસ કેન્દ્રમાં જઈ શકે છે.
  • અહીં તમારે આ યોજના માટેનું એપ્લિકેશન ફોર્મ મેળવી તેમાં માંગવામાં આવેલી માહિતી ભરવાની રહેશે.
  • હવે અહીં તમારે તેને પાછું આપી તેની પાવતી મેળવવાની રહેશે.
  • આ યોજનામાં અરજી કરવા ઓનલાઈન માધ્યમમાં તમે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને એપ્લિકેશન ફોર્મ મેળવીને તેમાં માંગવામાં આવેલી માહિતી ભરો.
  • તમામ માહિતી ભરાઈ ગયા પછી વેરીફિકેશનના બટન પર ક્લિક કરો.
  • અહીં તમારું આ યોજના માટેનું રજીસ્ટ્રેશન પૂર્ણ થશે.

Read More- સરકારની આ યોજના દ્વારા મળશે 300 યુનિટ મફત વીજળી, થશે રૂપિયા 18000 ની બચત

PM mahtari Yojana – Apply now

Leave a Comment