સરકાર યુવાનોને 8 હજાર રૂપિયા આપી રહી છે, PMKVY 4.0 Registration 2023

PMKVY 4.0 online registration 2023: 2015 થી આપણા દેશમા આપના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક યોજના શરૂ કરવામાં આવી હતી.અને તે યોજનાનું નામ છે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના આ લેખમાં અમે તમને આ લેખમાં આ યોજનાનો એક વિભાગ PMKVY 4.0 online registration 2023 વિશે જાણવા જઈ રહ્યાં છીએ .જેનો હેતું એ છે કે ભારતમાં રહેતા જે શિક્ષિત નાગરિકો અને મહિલાઓ છે જેઓ અત્યારે બેરોજગાર છે તેમણે નોકરી મળે તેવો છે.

અમે તમને આ લેખમાં પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના વિશે પૂરી માહીતિ આપીશું તેથી આ લેખમાં અંત સુધી જોડાયેલા રહો અને આવીજ નવીનત્તમ માહીતિ માટે અમારા વોટસઅપ ગ્રૂપ જોડાઈ શકો છો.

પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના ઓનલાઇન રજીસ્ટ્રેશન – 2023

અત્યારે આપણા દેશમાં નરેદ્ર મોદીની યોજના, પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના હેઠળ દેશના લગભગ 1 કરોડ 25 લાખ નાગરિકોને તાલિમ અપાઈ રહી છે.અને તમને એ પણ જણાવી દઈએ કે આ યુવાનોની લાયકાત પ્રમાણે તેમને તાલિમ આપશે.

રાજ્ય સરકારોએ તેમના શહેરોમાં તાલીમ કેન્દ્રો ખોલવાની સૂચના આપી છે.  ફક્ત તે બેરોજગાર યુવાનોને PMKVY 4.0 ઓનલાઈન રજીસ્ટ્રેશન 2023 નો લાભ મળશે.જેમણે 10 અને 12 સુધી અભ્યાસ કર્યો છે અથવા શાળા અધવચ્ચે જ છોડી દીધી છે.તે તમામ ઉમેદવારોને 5 વર્ષ માટે તાલીમ આપવામાં આવશે.

હાલમાં પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના દ્વારા 1.25 કરોડથી વધુ યુવાનોને તાલીમ આપવામાં આવી છે. યુવાનોને તેમની લાયકાતના આધારે તાલીમ આપવામાં આવશે. આજે અમે તમને PMKVY 4.0 ઓનલાઈન રજીસ્ટ્રેશન 2023 સંબંધિત તમામ માહિતી જણાવીશું. આવી નવી માહિતી મેળવનાર પ્રથમ બનવા માટે, અમારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ગ્રુપ સાથે જોડાયેલા રહો.

સૌથી મહત્વ પૂર્ણ વાત કરી દઈએ કે આ યોજનાનો લાભ મેળવા નાગરિકે ધોરણ 10 અને 12 નો અભ્યાસ કરેલો હોવો જોઈએ. અથવા એવા લોકો જેમણે શાળા અડધેથી જ છોડી દીધી હોય અને આગળ ભણ્યા ના હોય તેમને 5 વર્ષ સુધી પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના હેઠળ તાલિમ આપવામા આવશે.અને તેના માટે દરેક રાજ્યમા તેમના જુદાં જુદાં શહેરોમાં તાલીમ કેન્દ્રો ખોલવામાં આવશે.

Read More-પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના | Student scholarship Yojana, જરૂરી દસ્તાવેજ, અરજી પ્રક્રિયા 

પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 

યોજનાનુ નામ પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 
યોજનાનો ઉદ્દેશ્ય દેશનાં યુવાનોને રોજગાર તાલીમ આપવા 
યોજનાનું બજેટ લગભગ 12 હજાર કરોડ 
ટ્રેનિંગ પાર્ટનરની સંખ્યા 32,000
ટ્રેનિંગ સેન્ટરની સંખ્યા 40
અરજી પ્રક્રિયા ઓનલાઇન 

પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના નો – ઉદ્દેશ્ય

  • દેશમા એવાં યુવાનો છે જે શિક્ષિત હોવ છતાં બેરોજગાર છે અને કેટલાંક એવા પણ નાગરિકો છે , જેઓની આર્થિક નબળાઈઓ હોવાને કારણે તેનો રોજગારની તાલિમ મેળવી શકતાં નથી આ તમામ સમસ્યાઓ જોતા આ PMKVY 4.0 online registration 2023 શુરુ કરવામા આવી છે.
  • આ યોજના થી દેશમા યુવાનો સંગઠિત થાય અને તેઓ એક બીજાને ઓળખતા થાય અને તેમની ક્રિએટિવિટી વધે તે માટે તેમને તાલિમ આપી યોગ્યતા મૂજબ નોકરી/ રોજગાર આપવામા આવશે.
  • યુવાનોને ઉધોગ વિશેની માહિતી મળે અને તેમની કૌશલ્યતા વધે તે માટે.
  • ભારત દેશનો અને તેના યુવાનોનો સર્વંગિક વિકાસ કરવા માટે અમે તેમની આર્થિક સ્થિતિ સુધારવા માટે.

Read More-Dukan Sahay Yojana Gujarat | દુકાન સહાય યોજના ગુજરાત, આ લોકોને મળશે લોન

પીએમ કૌશલ વિકાસ યોજનાના મુખ્ય ઘટકો

  • શોર્ટ ટાઈમ ટ્રેનિંગ
  • ખાસ પ્રોજેક્ટ 
  • સતત દેખરેખ
  • ઉમેદવારને અંગ્રેજી અને હિન્દી ભાષા આવડતી હોવી જોઈયે
  • કૌશલ્ય અને રોજગાર મેળો
  • અગાઉ શિક્ષણની માન્યતા 
  • સ્ટાન્ડર્ડ રાઇમ્સ બ્રાન્ડિંગ અને કોમ્યુનિકેશન
  • જેમણે કોઇ આવક નથી તેમના માટે
  • ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ.
  • તે કોલેજ કે સ્કૂલ ડ્રોપઆઉટ હોવો જોઇએ.

પીએમ કૌશલ વિકાસ યોજનામા આટલા કોર્સ કરાવવામાં આવશે

  • આઇટી કૉર્સ
  • ચામડાનો કૉર્સ
  • હોસ્પિટલ કોર્સ
  • ટ્રાવેલિંગ કૉર્સ
  • લોજિસ્તિક કૉર્સ
  • કલોથીગ કોર્સ
  • ફાયનાન્સનો કૉર્સ
  • સાહિત્ય/લિટ્રેચર
  • સર્જન કૉર્સ
  • બ્યુટી એન્ડ વેલનેસ કૉર્સ
  • હેલ્થ કૉર્સ
  • ફર્નિચર એન્ડ ફીટિંગ 
  • પાવર ઇન્ડસ્ટ્રી કોર્સ
  •   આયર્ન એન્ડ સ્ટીલ કોર્સ
  •   જેમ્સ જ્વેલર્સ કોર્સ
  •   ગ્રીન જોબ કોર્સ 
  •   ફૂડ પ્રોસેસિંગ કોર્સ
  •   રબરનો કોર્સ
  •   મનોરંજન મીડિયા કોર્સ
  •   ખાણકામ કોર્સ
  •   જીવન વિજ્ઞાન અભ્યાસક્રમ
  •   વિકલાંગતા અભ્યાસક્રમ સાથે કૌશલ્ય પરામર્શ દળના પ્રશ્નો
  •   હોસ્પિટાલિટી અને ટુરિઝમ કોર્સ
  •   સુરક્ષા સેવા કોર્સ
  •   છૂટક અભ્યાસક્રમ
  •   પ્લમ્બિંગ કોર્સ
  •   કૃષિ અભ્યાસક્રમ
  •   મોટર વાહન કોર્સ
  •   ભૂમિકા આધારિત વેબ કોર્સ

પ્રધામંત્રી કૌશલ વિકાસ યોજના મોનીટરીંગ

પ્રધામંત્રી કૌશલ વિકાસ યોજના મોનીટરીંગ  માટે નીચે મુજબના પગલા લેવામાં આવે છે.

  • સૌ પ્રથમ બધાજ ઉમેદવારોની SPAI દ્ધારા રજી્ટ્રેશન કરવામા આવશે
  • ત્યાર બાદ SPAI દ્ધારા ત્યા ચકાસણી અને દેખરેખ રાખવામા આવશે.
  • અને જે પણ પ્રોજેક્ટ ઉમેદવારની મંજુરી પછી યોગ્ય સમયમાં ચાલું કરી દેવામાં આવ્યા નથી તેમનું યોજના પરનુ રજીસ્ટ્રેશન રદ કરી દેવામાં આવશે.
  • આ પ્રોજેક્ટ ફરી પણ ચાલુ થઈ શકે છે અને બંધ પણ કરી શકાય છે
  • DSC, NSDC,SSDM યોજનાની દેખરેખ રાખશે.

Read More-5મું પાસ સરકારી ભરતી, જાહેરનામું બહાર પાડ્યું, 5th Pass Government Bharti 2023

ટ્રેનિંગ સેન્ટર જોવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન

  • સૌ પ્રથમ PMKVY ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
  • ત્યાર હોમ પેજ પર જઇ “તાલિમ કેંદ્ર શોધો” ટેગ પર ક્લિક કરો.
  • ત્યાં એક નવું પેજ ખુલશે તેમાં તમારે સર્ચ બાય સેકટર, સર્ચ બાય લોકેશન માથી કોઇ પણ વિકલ્પ પસંદ કરી આપેલ માહીતિ ભરવાની રહેશે.
  • પછી સબમિટ બટન પર ક્લિક કરો.
  • હવે એક નવી પેજ ખુલશે જેમા ટ્રેનિંગ સેન્ટર સંબધિત માહીતિ પ્રાપ્ત થશે.

PMKVY 4.0 online Registration 2023 Apply

નીચે આપેલા સ્ટેપ મૂજબ ઓનલાઇન અરજી કરો

  • સૌ પ્રથમ પ્રધામંત્રી કૌશલ વિકાસ યોજનાનિ સત્તાવાર વેબસાઇટ પર જાઓ.અને ત્યા હોમ પેજ પર જાઓ.
  • હોમ પેજ પર ક્વિક લીંકનો ઓપ્શન જોવા મળશે તેમાં તમારે સ્કીલ ઈન્ડિયા નો વિકલ્પ પસંદ કરવાનો છે અને તેના પર ક્લિક કરવાનું છે.
  • ત્યા તમારે રજી્ટ્રેશન વિકલ્પ પસંદ કરવાનો છે.જે પછી તમારી સામે સ્ક્રીન પર રજીસ્ટ્રેશન ફોર્મ ખુલશે.
  • આ રજી્ટ્રેશન ફોર્મમા માગેલી તમામ માહીતિ તમારે ધ્યાન પૂર્વક ભરવાની રહેશે.
  • બધી જ માહીતિ ભર્યાં પછી તમારે સબમિટ કરવાનું રહેશે.
  • રજી્ટ્રેશન ફોર્મ સબમિટ કર્યાં પછી PMKVY 4.0 માં લોગીન કરવાનું રહેશે. તે માટે ફરી હોમ પેજ પર જઈ લોગીન પર ક્લીક કરો.
  • લોગીન ફોર્મ ખુલશે જેમા તમારે પોતાનુ રજી્ટ્રેશન આઇડી અને પાસવર્ડ દાખલ કરવાનો રહેશે.અને પછી લોગીન બટન પર ક્લીક કરવાનું રહેશે.
  • અહી તમારું પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના માટેની અરજી પૂરી થાય છે તમારે તેની પ્રિન્ટ કાઢી સાચવી રાખવાની રહેશે.

Read More-Free Solar Chulah Yojana 2023: મફતમાં મેળવો સોલર ચુલ્હો,ઉઠાવો યોજનાનો લાભ

Leave a Comment