Railway Peon Recruitment 2024: સેન્ટ્રલ રેલવેમાં પટાવાળા ના પદ પર ભરતી ની જાહેરાત

Railway Peon Recruitment 2024: નમસ્કાર મિત્રો, સેન્ટ્રલ રેલવેમાં પટાવાળા ના પદ પર બળતીની એક જાહેરાત કરવામાં આવેલી છે. આ પટાવાળા ભરતીની ઓફિસિયલ નોટિફિકેશન તેમની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. આ નોટિફિકેશન માં જણાવે મુજબ પટાવાળા ના પદ પર ભરતી નું આયોજન કરેલું છે. અને આ ભરતીમાં પસંદગી માટે કોઈપણ પ્રકારની પરીક્ષા કે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે નહીં. આજના આ લેખ દ્વારા અમે તમને ભરતી વિશેની તમામ માહિતી આપીશું.

Railway Recruitment 2024

ભરતી નું નામRailway Recruitment
પોસ્ટPeon and Others
શૈક્ષણિક લાયકાત10 મુ પાસ 
અરજીની છેલ્લી તારીખ29 ફેબ્રુઆરી 2024
ઓફિસિયલ વેબસાઈટhttps://cr.indianrailways.gov.in/

Read More

  • Peon and Helper Recruitment 2024: પટાવાળા અને હેલ્પર ના પદો પર ભરતીની જાહેરાત
  • HDFC Bank Supervisor Recruitment 2024: એચડીએફસી બેન્ક દ્વારા 13,105 પદો પર ભરતી ની જાહેરાત

વય મર્યાદા

સેન્ટ્રલ રેલવે પટાવાળા ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર ની ન્યૂનતમ ઉમર 18 વર્ષ આપવામાં આવેલી છે. પરંતુ આ જાહેરાતમાં તેની છેલ્લી તારીખે કોઈપણ પ્રકારની માહિતી આપવામાં આવેલી નથી. વય મર્યાદા વિશેની વધુ માહિતી તમે ઓફિસિયલ જાહેરાતમાંથી મેળવી શકો છો.

શૈક્ષણિક લાયકાત

સેન્ટ્રલ રેલવે પટાવાળા ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર ની શૈક્ષણિક લાયકાત 10 મુ ધોરણ પાસ રાખવામાં આવેલી છે. કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થા અથવા બોર્ડમાંથી જે ઉમેદવારે 10 મુ ધોરણ પાસ કરેલું હશે તે આ ભરતીમાં અરજી કરી શકે છે. તેમાં પદ મુજબ જુદી જુદી શૈક્ષણિક લાયકાત રાખવામાં આવેલી છે જેની વિસ્તારપૂર્વક માહિતી તમે સત્તાવાર જાહેરાત માંથી મેળવી શકો છો.

મહત્વપૂર્ણ તારીખ

જાહેરાતમાં જણાવ્યા મુજબ સેન્ટ્રલ રેલવે પટાવાળા ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 29 જાન્યુઆરી 2024 છે. અને આ સમય મર્યાદા પછી કોઈપણ ઉમેદવાર ની અરજી સ્વીકારવામાં આવશે નહી. તેથી ઈચ્છુક તેમજ પાતળા ધરાવતા ઉમેદવાર આ સમય મર્યાદા સુધી અરજી કરી શકે છે.

સેન્ટ્રલ રેલવે પટાવાળા ભરતી અરજી પ્રક્રિયા

  • સેન્ટ્રલ રેલવે પટાવાળા ભરતીમાં ઉમેદવારે ઓફલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે.
  • એપ્લિકેશન ફોર્મ મેળવવા માટે સૌપ્રથમ તેમની ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ જેની લીંક નીચે આપેલી છે.
  • અહીં નોટિફિકેશનનો ઓપ્શન આપેલો હશે તેના પર ક્લિક કરો.
  • અહીં તમને ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન આપેલી હશે તેને ડાઉનલોડ કરો.
  • તેમાં આપવામાં આવેલી તમામ માહિતી ચેક કરો અને પછી તેમાંથી એપ્લિકેશન ફોર્મ પ્રિન્ટ કરો.
  • હવે આ એપ્લિકેશન ફોર્મમાં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો અને તેની સાથે જરૂરી દસ્તાવેજ અને તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો તથા તેના પર તમારી સિગ્નેચર કરી તેને અટેચ કરો.
  • હવે છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.
  • આ એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી તમારી પાસે સાચવી રાખો.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Read More

  • Women and Child development Recruitment 2024: મહિલા અને બાળ વિકાસ ભરતી 2024, 1896 પદો પર ભરતીની જાહેરાત 
  • LDC Recruitment 2024: એલડીસીમાં 4197 પદો પર ભરતી ની જાહેરાત, 20 ફેબ્રુઆરી થી થશે અરજીની શરૂઆત

Leave a Comment