Railway Recruitment 2024 S: રેલવેમાં 2860 પદો પર ભરતી ની જાહેરાત, જાણો અરજી કરવાની પ્રક્રિયા

Railway Recruitment 2024 S: નમસ્કાર મિત્રો, સાઉથ રેલવેમાં એક ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન સાઉથ રેલવે વિભાગની સત્તાવાર વેબસાઈટ ના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેર કરેલ નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ સાઉથ રેલવેમાં એપ્રેન્ટીસના 2860 પદો પર ભરતી નું આયોજન કરવામાં આવેલું છે. આ ભરતીમાં ઉમેદવારે ઓનલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે. અરજી કરેલ ઉમેદવારોની કોઈપણ લેખિત પરીક્ષા અને મેરીટ લિસ્ટ વગર પસંદગી થશે. અમે તમને આજના આ લેખ દ્વારા ભરતી વિશેની તમામ માહિતી આપીશું.

Railway Recruitment 2024 S

સંસ્થાનુ નામ Railway Recruitment 2024 S
લેખુનુ નામ Railway Recruitment
પોસ્ટ 2860
અરજી કરવાની છેલ્લી તારીખ 28 ફેબ્રુઆરી  2024
સત્તાવાર વેબસાઇટ https://sr.indianrailways.gov.in/

Read More

  • Hindustan Copper Limited Recruitment 2024: હિન્દુસ્તાન કોપર લિમિટેડ દ્વારા  ભરતીની જાહેરાત
  • Gujarat GRD Recruitment 2024: ગ્રામ રક્ષક દળમા ભરતી ની જાહેરાત, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ 

વય મર્યાદા

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની ન્યૂનતમ ઉંમર 15 વર્ષ રાખવામાં આવેલી છે તેમ જ મહત્તમ ઉંમર 24 વર્ષ રાખવામાં આવેલી છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ ઉમેદવારની ઉંમરની ગણતરી 29 જાન્યુઆરી 2020 ના આધારે ગણવામાં આવશે. તેમજ સરકાર ના નિયમ મુજબ આરક્ષિત વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં અરજી કરવા માટે જાહેરાતમાં જણાવ્યા મુજબ ઉમેદવાર ની શૈક્ષણિક લાયકાત 10 મુ ધોરણ પાસ રાખવામાં આવેલું છે. કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થા અથવા બોર્ડમાંથી 10 મુ ધોરણ પાસ કરેલો હોય તેવા ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકે છે અને તેની સાથે આઈટીઆઈ પણ કરેલું હોવું જોઈએ. શૈક્ષણિક લાયકાત વિશેની વિસ્તારપૂર્વક માહિતી તમે ઓફિશિયલ નોટિફિકેશન માટે મેળવી શકો છો.

અરજી ફી 

આ ભરતીમાં અરજી કરવા માટે જુદા જુદા વર્ગના ઉમેદવારો માટે અરજી ફી જુદી જુદી રાખવામાં આવેલી છે. જનરલ, ઓબીસી, ઇડબલ્યુએસ વર્ગના ઉમેદવારો માટે અરજી ફી ₹100 રાખવામાં આવેલી છે. એસસી, એસટી અને મહિલા વગેરે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી તેઓ એકદમ મફતમાં આ ભરતીમાં અરજી કરી શકે છે. ઉમેદવારે ઓનલાઈન માધ્યમમાં અરજી ફીની ચૂકવણી કરવાની રહેશે.

મહત્વપૂર્ણ તારીખ 

જાહેરાત માં જણાવ્યા મુજબ આ ભરતીમાં અરજી કરવાની શરૂઆત 29 જાન્યુઆરી 2024 થી શરૂ કરવામાં આવી છે અને તેની છેલ્લી તારીખ 28 ફેબ્રુઆરી 2024 રાખવામાં આવેલી છે. ઉમેદવારે આ સમય મર્યાદા ધ્યાનમાં રાખીને ઓનલાઈન મધ્યમાં અરજી કરવાની રહેશે.

સાઉથ રેલવે ભરતી અરજી પ્રક્રિયા |

  • સૌપ્રથમ તેની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ જેની લીંક અમે નીચે આપેલી છે.
  • અહીં નોટિફિકેશન પીડીએફ આપેલી હશે તેને ડાઉનલોડ કરો અને તેમાં આપવામાં આવેલી તમામ માહિતી ધ્યાનપૂર્વક કરો.
  • હવે એપ્લાય ઓનલાઈન બટન પર ક્લિક કરો.
  • તમારી સામે એક એપ્લિકેશન ફોર્મ ખુલશે તેમાં માંગવામાં આવેલી તમામ માહિતી ધ્યાનપૂર્વક કરો.
  • જરૂરી દસ્તાવેજ સ્કેન કરી અપલોડ કરો.
  • છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.
  • આ એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Read More

  • IDBI Bank Recruitment 2024: ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ બેન્ક ઓફ ઇન્ડિયા ભરતીની જાહેરાત
  • Gujarat police Recruitment rule change: ગુજરાત પોલીસ ભરતી નિયમોમાં થયો ફેરફાર

Leave a Comment