RRC NR Recruitment 2023: ઉત્તર રેલ્વે 3093 પોસ્ટની ભરતી 2023, જાણો અરજી કરવાની તારીખ અને અરજી પ્રક્રીયા

RRC NR Apprentice Recruitment 2023: મિત્રો, તમારા માટે એક સારા સમાચાર છે. જો તમે પણ અત્યારે બેરોજગાર છો તો તમારે માટે નોકરીની એક સારી સામે આવી છે. નોર્થ રેલવે એપ્રેન્ટીસ દ્વારા એક ભરતી માટેની નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે.

( નોર્થ રેલવે એપ્રેન્ટીસ ભરતી 2023). આ નોટીફિકેશનમાં જણાવવા પ્રમાણે કુલ 3093 પદો પર ભરતી પાડવામાં આવી છે. નોર્થ રેલવે એપ્રેન્ટીસ ભરતી 2023 ની ઓનલાઇન અરજી પ્રક્રિયા 11 ડિસેમ્બર 2023 ના રોજ શરૂ થશે.

અને આ ઓનલાઇન અરજી પ્રક્રિયાની છેલ્લી તારીખ 11 જાન્યુઆરી 2024 સુધીની છે. નોર્થ રેલવે એપ્રેન્ટીસ ભરતી 2023 નું મેરીટ લીસ્ટ 12  ફેબ્રુઆરી 2024 ના દિવસે બહાર પાડવામાં આવશે.

RRC NR Recruitment 2023

નોર્થ રેલવે એપ્રેન્ટીસ ભરતી 2023 માં 3093 પદો જેવા કે મિકેનિક, વેલ્ડર, ફીટર,મશીનિસ્ટ, પેન્ટર, ઈલેક્ટ્રિશિયન, વાયરમેન વગેરે પદો પર ભરતી પાડવામાં આવશે. આ લેખમાં અમે તમને આ ભરતી માટેની અરજી પ્રક્રિયા, જરૂરી દસ્તાવેજ, વય મર્યાદા, અરજી ફી, અરજી કરવાની સત્તાવાર વેબસાઇટ, જરૂરી તારીખો, શૈક્ષણિક લાયકાત, વિશેની સંપૂર્ણ માહિતી આપીશું તેથી આ લેખને અંત સુધી વાંચો.

અને આવી જ નવી ભરતી વિશેની માહિતી મેળવવા અમારા whatsapp ગ્રુપમાં જોડાવો.

Read More-

  • Gyan Sahayak Bharti 2023 | જ્ઞાન સહાયક ભરતી 2023, પગારધોરણ-26000
  • રેલ કૌશલ વિકાસ યોજના, અરજી કરવાની છેલ્લી તારીખ 20 ડિસેમ્બર 2023 | Rail Kaushal Vikash yojana 2023
ભરતી આયોજકRailway Recruitment cell ( RRC), Northern Railway ( NR) 
પોસ્ટનુ નામ એપ્રેન્ટીસ
પદોની સંખ્યા 3093
પગાર એપ્રેન્ટીસશીપ ના નિયમો પ્રમાણે
અરજી કરવાની છેલ્લી તારીખ 11 જાન્યુઆરી 2024
અરજી પ્રક્રીયા ઓનલાઇન 
સત્તાવાર વેબસાઇટ www.rrcnr.org 

જરૂરી તારીખો

નોર્થ રેલવે એપ્રેન્ટીસ ભરતી 2023 નોટિફિકેશન બહાર પડી છે જેમાં 3093 પદો પર ભરતી પાડવામાં આવી છે આ માટેની સત્તાવાર નોટિફિકેશન ચાર ડિસેમ્બર 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. આ ભરતી માટેની અરજી પ્રક્રિયા 11 ડિસેમ્બર 2023 ના રોજ શરૂ થાય છે.

અને તેની છેલ્લી તારીખ 11 જાન્યુઆરી 2024 છે. આ ભરતી નું મેરીટ લીસ્ટ 12 ફેબ્રુઆરી 2024 ના રોજ સત્તાવાર રીતે બહાર પાડવામાં આવશે.

અરજી ફી

નોર્થ રેલવે એપ્રેન્ટીસ ભરતી 2023 માં અરજી ફી ની વાત કરીએ તો સામાન્ય ,ઓબીસી અને ઇડબલ્યુએસ ના ઉમેદવાર માટે અરજી ફી 100 રૂપિયા રાખવામાં આવેલ છે.

જ્યારે અનુસૂચિત જાતિ ,અનુસૂચિત જનજાતિ ,પિડબ્લુડી અને મહિલાઓ માટે અરજી ફી શૂન્ય રાખવામાં આવી છે  એટલે કે આ તમામ વર્ગના ઉમેદવારો આ ભરતીમાં મફતમાં અરજી કરી શકશે. જે ઉમેદવારોની આ ભરતી માટે અરજી ફી ભરવાની છે,તેઓ ઓનલાઇન માધ્યમથી ભરી શકશે.

શૈક્ષણિક લાયકાત

નોર્થ સેન્ટ્રલ રેલવે એપ્રેન્ટીસ ભરતી માટે 2023 ઉમેદવારોની વય મર્યાદા ની વાત કરીએ તો જેમની ઉંમર 15 વર્ષથી ઉપર છે તેવા ઉમેદવારો આ ભરતીમાં અરજી કરી શકશે.

આ ભરતીમાં અરજી કરવાની મહત્તમ વય મર્યાદા 24 વર્ષ છે. એટલે કે ભરતી માટેની નોટિફિકેશનમાં જણાવ્યા પ્રમાણે ઉમેદવારની વય મર્યાદા ન્યૂનતમ 15 વર્ષ અને મહત્તમ 24 વર્ષ હોવી જોઈએ.

આ ભરતી માટે ઉમેદવારની ઉંમરની ગણતરી 11 જાન્યુઆરી 2024 ના પ્રમાણે ગણવામાં આવશે.અને જણાવી દઈએ કે ઓબીસી, એસસી, ઇડબ્લ્યુએસ,એસ.ટી વગેરે વર્ગના ઉમેદવારો માટે સરકારના નિયમ અનુસાર વધારે છૂટ આપવામાં આવશે.

આ ભરતી માટે એ નોટિફિકેશનમાં જણાવવા પ્રમાણે ઉમેદવાર ની શૈક્ષણિક લાયકાત તેમણે 10 મુ ધોરણ 50% કે તેનાથી વધારે આંકડો મેળવીને પાસ કરેલ હોવું જોઈએ, અને તે ઉમેદવાર આઈ.ટી.આઈ ITI ) કરેલું પણ હોવું જોઈએ.

પસંદગી પ્રક્રીયા

નોર્થ સેન્ટ્રલ રેલવે એપ્રેન્ટીસ ભરતી 2023 માટે ઉમેદવાર ની પસંદગી પ્રક્રિયા, તેમણે દસમું ધોરણ અને એના પછી iti કેટલા અંકો સાથે પ્રાપ્ત કરી છે. તેના આધારે કરવામાં આવશે.

એની પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો આ ભરતી માટે જેટલા ઉમેદવારોએ અરજી કરી છે તેમણે દસમા ધોરણમાં અને આઈટીઆઈ માં કેટલા અંક પ્રાપ્ત કર્યા છે તેના આધારે મેરીટ લીસ્ટ બનાવવામાં આવશે.

ત્યારબાદ જે ઉમેદવારોનું નામ આ મેરીટ લીસ્ટમાં હશે તેમનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે. આ પ્રક્રિયા થઈ ગયા પછી ઉમેદવારોની  પ્રતિક પરીક્ષા લેવામાં આવશે. આ રીતે આ ભરતી માટે તેમનું સિલેક્શન કરવામાં આવશે.

Read More

  • Byjus work from Home 2023: ઘરે બેઠા કરો નોકરી, મહીને થશે ₹ 25,000 ની આવક 
  • Indian Navy Recruitment 2023: ભારતીય નૌકાદળ વિભાગ દ્વારા જુદાં જુદા 910 પદો પર ભરતી

અરજી પ્રક્રીયા

 નોર્થ રેલવે એપ્રેન્ટીસ ભરતી 2023 માટે અરજી પ્રક્રિયા નીચે સ્ટેપ બાય સ્ટેપ જણાવેલ છે.

  • સૌપ્રથમ  તેની સત્તાવાર વેબસાઈટ પર જાઓ
  •  તેના હોમપેજ પર Recruitment સેક્શન ક્લિક કરો.
  • એના પછી તમારી સામે RRC NR Apprentice Recruitment 2023 પર ક્લિક કરો.
  • પછી નવું પેજ ખુલશે જેમાં Apply online પર ક્લિક કરો.
  • એના પછી ઉમેદવારે અહીં માંગેલી તમામ માહિતી  ધ્યાનપૂર્વક વાંચીને ભરવાની રહેશે.
  • પછી તેમાં માંગેલા જરૂરી દસ્તાવેજો, તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો અને સહી અપલોડ કરો.
  • એના પછી ઉમેદવારે પોતાની કેટેગરી અનુસાર અરજી ફી ભરવાની રહેશે.
  • અંતે અરજી ફોર્મ ભરાઈ ગયા પછી સબમીટ સબમિટ પર ક્લિક કરો.
  • છેલ્લે તમારે અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ કઢાવી લેવાની છે. અને તેને સુરક્ષિત રીતે સંભાળી રાખવાની રહેશે.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

2 thoughts on “RRC NR Recruitment 2023: ઉત્તર રેલ્વે 3093 પોસ્ટની ભરતી 2023, જાણો અરજી કરવાની તારીખ અને અરજી પ્રક્રીયા”

Leave a Comment