SBI personal loan in 10 minutes: એસબીઆઇ બેન્ક દ્વારા ફક્ત 15 મિનિટમાં મેળવો રૂપિયા 5 લાખ સુધીની પર્સનલ લોન 

SBI personal loan in 15 minutes: નમસ્કાર મિત્રો, આજના આ મોંઘવારીના યુગમાં જ્યારે કોઈ નાગરિકને પોતાની આવક કરતા વધારે પૈસાની જરૂર પડે છે ત્યારે તે બેંક દ્વારા લોન મેળવતો હોય છે. આજના આ લેખમાં અમે તમને સરકારી બેન્ક SBI થી પર્સનલ લોન કેવી રીતે મેળવવી તેના વિશે માહિતી આપીશું. આ બેંક દ્વારા તમે ઓનલાઇન માધ્યમમાં અરજી કરી પર્સનલ લોન મેળવી શકો છો તેના માટે તમારે તે બેંકની શાખામાં જવાની કોઈ જરૂર નથી. આ બેંક દ્વારા તમે ફક્ત 15 મિનિટમાં 5 લાખ રૂપિયા સુધીની પર્સનલ લોન માટે અરજી કરી શકો છો. આજના આ લેખ દ્વારા અમે તમને SBI બેંક દ્વારા પર્સનલ લોન મેળવવા માટે પ્રક્રિયા તેમજ અન્ય જરૂરી માહિતી વિશે જણાવીશું.

એસબીઆઇ બેંક પર્સનલ લોન | SBI personal loan in 10 minutes

તમને જણાવી દઈએ કે state bank of india એક સરકારી બેન્ક છે તે પોતાના એવા ગ્રાહકો છે સરકારી તેમજ પ્રાઇવેટ નોકરી કરે છે તેમને પર્સનલ લોન ની સુવિધા આપે છે. આ બેંક પોતાની SBI Quick Personal Loan નામની સ્કીમમાં તે નાગરિકો ની જરૂરિયાતો પૂરી કરવા માટે પર્સનલ લોન આપે છે. આ સ્કીમ દ્વારા તમે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા રૂપિયા 20 લાખ સુધીની પર્સનલ મેળવી શકો છો જે એક સરકારી લોન છે. આ સ્કીમ હેઠળ એસબીઆઇ બેન્ક Contactless Lending Platform ( CLP) ના માધ્યમથી ડિજિટલ રીતે લોન આપવાની સુવિધા આપે છે. જેમાં તમારી લોન ફક્ત 15 જ મિનિટમાં અપ્રુવ થઈ જાય છે.

Read More

એસબીઆઇ બૅન્ક લોનના નિયમો અને લાભ 

  • જે નાગરિકોનું એસબીઆઇ બેન્કમાં સેલેરી એકાઉન્ટ છે તેમને મહત્તમ 30 લાખ રૂપિયાની લોન મળશે જેમાં વાર્ષિક વ્યાજ દરમાં 0.25% ની છૂટ આપવામાં આવશે.
  • સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા બેન્ક દ્વારા તમે ₹24,000 થી લઈને 20 લાખ સુધીની પર્સનલ લોન લઈ શકો છો.
  • આ લોનને ચૂકવવાનો સમયગાળો ન્યૂનતમ 6 મહિનાથી લઈને માતમ 72 મહિના સુધીનો છે.
  • હાલોને ફક્ત 15 મિનિટમાં જ અપ્રુવ થઈ જાય છે.
  • આ લોનની સ્કીમ માં તમે પોતાની માસિક આવક ના 50% સુધીની રકમના ઇએમઆઇ ઓપ્શન મેળવી શકો છો.
  • એસબીઆઇ બેન્ક દ્વારા તમે તમારા માસિક પગારના મહત્તમ 24 ગણા સુધીની રકમની લોન લઈ શકો છો.

એસબીઆઇ બેન્ક પર્સનલ લોન માટે માત્રતા

  • આ લોન માટે સરકારી તેમજ પ્રાઇવેટ ક્ષેત્રોમાં નોકરી કરતા નાગરિકો એપ્લાય કરી શકે છે.
  • આ લોન માટે એપ્લાય કરવા તેમની ઉંમર ન્યૂનતમ 21 વર્ષ અને મહત્તમ 58 વર્ષ હોવી જોઈએ.
  • અરજી કરનાર એ પોતાની નોકરીમાં ન્યૂનતમ 1 વર્ષ થયું હોવું જોઈએ.
  • આ લોન મેળવવા માટે અરજદારની માસિક આવક ઓછામાં ઓછી 15 હજાર હોવી જોઈએ.

એસબીઆઇ બેન્ક પર્સનલ લોન જરૂરી દસ્તાવેજ

  • પાછળના છ મહિનાનું બેન્ક સ્ટેટમેન્ટ
  • હાલની સેલેરી સ્લીપ
  • આધારકાર્ડ, પાનકાર્ડ ( KYC કરેલું હોવું જોઈએ) 
  • હાલનો વર્તમાન તેમજ તેમના સ્થાયી  રહેઠાણનો પુરાવો
  • ITR

કેટલું હશે લોનનું વ્યાજદર

એસબીઆઇ બેન્ક દ્વારા જો તમે પર્સનલ લોન લો છો તો તેના પર કેટલું વ્યાજ દર ચૂકવવું પડશે તે અરજી કરનારની પાત્રતા પર આધાર રાખે છે. આ વ્યાજદર તેવા ગ્રાહકો માટે છે જેમનું એકાઉન્ટ એસબીઆઇ બેન્કમાં નથી. અને જે લોન લેનાર ગ્રાહકોનું એસબીઆઇ બેન્કમાં એકાઉન્ટ હશે તો તેમને 0.25% વધારે વ્યાજ દરમાં છૂટ આપવામાં આવશે. વ્યાજદર ની માહિતી નીચે જણાવેલી છે.

  • પ્રાઇવેટ સેક્ટરમાં નોકરી કરનાર કર્મચારી – 12.55% થી 14.55% ( વાર્ષિક) 
  • ડિફેન્સ સેન્ટ્રલ પોલીસ અને ભારતીય તટ રક્ષક દળમાં નોકરી કરનાર – 11.40% થી 12.90 % ( વાર્ષિક) 
  • કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અથવા CPSE માં નોકરી કરનાર – 11.55% થી 14.05% ( વાર્ષિક) 

પ્રોસેસિંગ ફી  અને બીજા ચાર્જર 

એસબીઆઇ બેન્ક દ્વારા પર્સનલ લોન લેવા પર તમારે લોનની રકમના 0.1% થી 6% સુધી પ્રોસેસિંગ ફ્રી ચૂકવવી પડશે. જો તમે સમયસર તે લોનની ચુકવણી કરતા નથી તો તમારે ઇએમઆઇ ની રકમના 2% વધારે ચાર્જ આપવો પડશે. અને જો તમે લોન ને ચૂકવવાના સમયના પહેલા તેની ચુકવણી કરો છો એટલે કે લોન Foreclosure કરો છો તો તમારે 3 ટકા ચાર્જ આપવો પડશે.

એસબીઆઇ બેન્ક પર્સનલ લોન અરજી પ્રક્રિયા

  • સૌપ્રથમ એસબીઆઇ બેન્ક ની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ.
  • અહીં તેના હોમ પેજ પર લોન ના ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે તેના મેનુમાં Personal Loan ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે તમારે સામે નવા પેજ પર SBI Quick Personal Loan ની નીચે Apply Now નો ઓપ્શન આપેલું હશે તેના પર ક્લિક કરો.
  •  અને જો તમારું એકાઉન્ટ એસબીઆઇ બેન્કમાં છે. તો તમે SBI Xpress Credit માટે એપ્લાય કરી શકો છો જેમાં તમને લોનની રકમના વાર્ષિક વ્યાજ દરમાં છૂટ મળશે.
  • હવે તમને લોન માટે sbi ના 59 મિનિટ ના પેજ પર Redirect કરવામાં આવશે જ્યાં તમારી Apply Now બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • અહીં સભાનો પોર્ટલ પર રજીસ્ટર કરો. તેના માટે જરૂરી માહિતી દાખલ કરો.
  • હવે તેના દ્વારા લોગીન કરો.
  • હવે તમારા પેજ પર આવતા નિર્દેશોનું પાલન કરીને તમે પર્સનલ લોન માટે એપ્લાય કરી શકો છો.
WhatsApp Group Join Now
Telegram Group Join Now

TELEGRAM GROUP JOIN HERE

Read More

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top