સોજીત્રા નગરપાલિકા ભરતી 2023, 30,000 સુધીનો પગાર | Sojitra Nagarpalika Recruitment 2023

Sojitra Nagarpalika Recruitment 2023: સોજીત્રા નગરપાલિકામાં આવી છે જો તમે પણ નોકરી ની શોધમાં હોય અથવા તમારા પરિવાર કે મિત્ર વધુમાં કોઈને નોકરીની જરૂર હોય તો તેમના માટે આ એક સારી તક છે. આ ભરતી માટેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે અમારા આલેખને અંત સુધી વાંચજો.

સોજીત્રા નગરપાલિકામાં સિટી મેનેજર ના પદ ઉપર એક ભરતી બહાર પાડવામાં આવી છે. આ માટેની સત્તાવાર નોટિફિકેશન 8 ડીસેમ્બર ના રોજ બહાર પાડવામાં આવે છે અને આ ભરતીમાં ફોર્મ ભરવા માટેની અંતિમ તારીખ 4 જાન્યુઆરી 2024 સુધી છે. તમારે આ અરજી ઓફલાઈન કરવાની રહેશે.

Sojitra Nagarpalika Recruitment 2023

આયોજક નું નામસોજીત્રા નગરપાલિકા
નોટિફિકેશન ની તારીખ08 ડિસેમ્બર 2023
નોકરી નું સ્થળગુજરાત રાજ્ય
અરજી કરવાની અંતિમ તારીખ04 જાન્યુઆરી 2024
અરજી પ્રક્રિયાઓફલાઈન

કુલ ખાલી જગ્યા

સોજીત્રા નગરપાલિકામાં જે ભરતી પાડવામાં આવે છે તેમાં કેટલા પદો પર ખાલી જગ્યા છે તે હજુ સુધી બહાર પાડવામાં આવી નથી પરંતુ જરૂરિયાત પ્રમાણે જગ્યા ભરાશે.

Read More-

પોસ્ટનું નામ

8 ડીસેમ્બર 2023 ના રોજ સોજીત્રા નગરપાલિકા દ્વારા જે ભરતીની નોટીફિક્શન બહાર પાડી તેમાં જણાવ્યા મુજબ, સિટી મેનેજર ના પદ પર નોકરી આપવા ઉમેદવારો પાસે અરજી મંગાવવામાં આવી રહી છે.

ભરતી માટેની લાયકાત,અને પસંદગી પ્રક્રિયા

સોજીત્રા નગરપાલિકામાં  સિટી મેનેજરના પદ પર નોકરી માટે ભરતી પાડવામાં આવે છે તેમાં ઉમેદવારને લાયકાત નોટિફિકેશન માં જણાવેલ છે.

આ ભરતીમાં ઓનલાઇન અરજી કરવાની નથી પરંતુ ઓફલાઈન માધ્યમમાં સોજીત્રા નગરપાલિકામાં જઈ ઉમેદવારી ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે અને આ ઇન્ટરવ્યૂના આધારે જે તે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે

પગારધોરણ

સીટી મેનેજર ના પદ પર સોજીત્રા નગરપાલિકા દ્વારા જે ભરતી પાડવામાં આવે છે તેમાં જે ઉમેદવાર અરજી કરે છે અને જો તેની પસંદગી થાય છે તો તેને દર મહિને રૂપિયા 20,000 થી 30,000 સુધી પગાર આપવામાં આવશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TELEGRAM GROUP JOIN HERE

Read More-

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

1 thought on “સોજીત્રા નગરપાલિકા ભરતી 2023, 30,000 સુધીનો પગાર | Sojitra Nagarpalika Recruitment 2023”

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top