સોનીપત ના રહેવાસીએ પ્રાઈવેટ નોકરી છોડી, શરૂ કરી તેની ખેતી,આજે થાય છે 6 થી 7 લાખની આવક 

સોનીપતના રહેવાસી રણવીર પહેલ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતાં હતા.અને તેમને તેનાથી ઘણો ઓછો પગાર મળતો હતો.અને ઘણી મુશ્કેલીઓથી તેમનું ઘર ચાલતું હતુ.

અને તેમણે પછી આ પ્રાઇવેટ નોકરી છોડી દીધી અને ખેતી શરૂ કરી. તેમણે આજથી 25 વર્ષ પહેલાં મશરૂમની ખેતી શરૂ કરી હતી .અને આંજે તેઓ આ મશરૂમની ખેતી માંથી વાર્ષિક 6 થી 7 લાખની કમાણી કરી રહ્યાં છે.

ખેડૂત રણવીર એ બનાવી પોતાની નાવી ઓળખ

દીવસે ને દીવસે વધતી મોંઘવારી અને ખર્ચ ન લીધે તથા ઓછી થતી જમીનના કારણે લોકો ખેતી કરવાનુ છોડી રહ્યા છે.

અને આવા સમયમાં મશરૂમ ની ખેતી ખેડૂતો માટે એક સારો વિકલ્પ મળી આવ્યો છે.અને આની ખેતી કરી ખેડૂત સારુ એવુ ઊત્પાદન મેળવી શકે છે અને તેનાથી સારો એવી કમાણી કરી શકે છે.

એવામાં ભારત દેશનાં હરિયાણાના સોનીપતના એક નાનકડા ગામ રોહટ ના રહેવાસી રણવીર સિંહ, કે જેઓ પહેલા એક પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરી પોતાનું ઘરબાર ચલાવતા હતા. હેવ તેમણે નોકરી છોડી મશરૂમની ખેતી શરૂ કરી છે અને સારી એવી કમાણી કરી રહ્યા છે.અને પોતાનાં વિસ્તારમા એક નવી ઓળખ ઊભી કરી છે.

Read More-

  • LPG gas new rate: એલપીજી ગેસના નવા ભાવ બહાર પાડવામાં આવ્યાં, સસ્તો થયો ગેસ, જાણો આખી રિપોર્ટ
  • 2 લાખ રૂપિયાના અકસ્માત વીમા સાથે દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન મેળવો-E shram card apply 2024

ઓછાં ખર્ચમાં થશે મોટી કમાણી

વિશેષજ્ઞો ના કહેવા પ્રમાણે, પાછળના કેટલાંક વર્ષોમાં ખેડૂતો મશરૂમની ખેતી તરફ વળી રહયા છે.ખેડૂતો મશરૂમની ખેતી કરવા પર વધારે ધ્યાન આપી રહ્યા છે. બજારમા મશરૂમનો સારો ભાવ મળી આવે છે તેથી જે ખેડતો મશરૂમની ખેતી કરે છે તેમને સારી એવી આવક થાય છે.

મશરૂમની ખેતી કરવા માટે વધારે જગ્યાની જરૂર પડતી નથી અને તેના પાકને સફળ થવા વધારે સમય પણ લાગતો નથી. અને ખર્ચ પણ ઘણો ઓછો થાય છે. જ્યારે તેનુ વળતર મશરૂમની ખેતીમાં થતાં ખર્ચ કરતા ઘણુ વધારે મળે છે.

મશરૂમની ખેતી કરવા માટે ખેડુત કોઇ પણ કૃષી વિજ્ઞાન કેન્દ્ર અથવા કૃષી યુનિવર્સિટીમાં તેનુ શિક્ષણ મેળવી શકો છો.જેથી તેની ખેતી કરવામા સરળતા રહે અને તેનાથી સારુ એવું ઊત્પાદન મેળવી અને વધુમાં વધુ આવક થાય.

6 થી 7 લાખ રૂપિયાની કમાણી કરી રહ્યા છે રણવીરસિંહ

આ વાત છે સોનીપત ના રણવીર સિંહની જેઓ પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરી રહ્યા હતા.અને પોતાનુ ગુજરાન ચલાવી રહ્યા હતા.

તેમણે આજથી 25 વર્ષ પહેલાં નોકરી છોડી મશરૂમની ખેતીની શરૂઆત કરી હતી.અને આ ખેતી લથી આજે તેઓ 6 થી 7 લાખ રૃપિયાની કમાણી કરી રહ્યા છે.અને હવે તેમના ઇલાકામાં તેમની ચર્ચા થઇ રહી છે.

તેમણે પોતાની આ મશરૂમની ખેતીવાડીના કારોબારમાં 6 થી 7 લોકો ને કામ પર રાખ્યા છે.અને બીજા લોકોને પણ મશરૂમની ખેતી માટે લોકો ને પ્રોત્સાહન આપી રહ્યા છે.અને  તેઓ સ્વરોજગાર અપનાવે તે માટે તેમણે પ્રેરણા આપી રહ્યા છે.

Read More-

  • સરકાર પશુપાલન માટે 3.20 લાખ રૂપિયાની લોન ગેરંટી વગર આપી રહી છે, તમે આ રીતે કરી શકો છો અરજી
  • આ લોકોને જ મળશે પીએમ આવાસ સ્કીમના પૈસા, જાણો કેવી રીતે કરી શકે છે અરજી

મશરૂમથી બનાવવામાં આવે છે ઘણા બધા ઉત્પાદનો

આપણા દેશમાં મશરૂમનો ઉપયોગ ભોજનનમાં અને ઔષધિ તરીકે કરવામા આવે છે. મશરૂમમાં પ્રોટીન,કાર્બોહાઈડ્રેટ, ખનિજ અને વિટામિન જેવા ઉચ્ચ મૂલ્યો ધરાવે છે. જેનાંથી મશરૂમ આખા વિશ્વમાં પોતાની એક આગવુ મહત્વ ધરાવે છે.

ભાતમાં મશરૂમને ખુંભ, ખુંભી, ભભોડી અને ગૂછી વગેરે નામથી ઓળખવામાં આવે છે. દેશમા ઘણાં લોકો મશરૂમ ને એક પોષ્ટિક આહાર રૂપે ઊપયોગ કરવામા આવે છે.

અને મશરૂમ માંથી પાપડ, જીમ સપ્લીમેનટ્રી પાવડર, આચાર, બિસ્કીટ, ટોસ્ટ, કૂકીઝ, નુડલ્સ, સોસ, સૂપ, ખીર,બ્રેડ, ચિપ્સ, સેવ વગેરે બનાવવામાં આવે છે.

Leave a Comment