Steel Authority of India Recruitment 2024: સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા ભરતી ની જાહેરાત

Steel Authority of India Recruitment 2024: નમસ્કાર મિત્રો, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન તેમની સત્તાવાર વેબસાઇટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ કુલ 314 પદો પર ભરતી નું આયોજન કરેલું છે. જેના માટે ઉમેદવારો પાસે ઓનલાઇન માધ્યમમાં અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે. આજના આ લેખ દ્વારા અમે તમને ભરતી વિશેની તમામ માહિતી આપીશું.

વય મર્યાદા

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર ની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ રાખવામાં આવેલી છે તેમજ તેની મહત્તમ ઉંમર 28 વર્ષ રાખવામાં આવેલી છે. ઉમેદવાર ની ઉંમર ની ગણતરી 18 માર્ચ 2024 ના આધારે ગણવામાં આવશે. સરકારના નિયમ મુજબ આ ભરતીમાં અરજી કરવા આરક્ષિત વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં અરજી કરવા માટે જુદા જુદા પદ માટે શૈક્ષણિક લાયકાત જુદી જુદી રાખવામાં આવેલી છે. આ ભરતીમાં અરજી કરવા ન્યૂનતમ શૈક્ષણિક લાયકાત 10 મુ ધોરણ પાસ રાખવામાં આવેલી છે. અને તેની સાથે સંબંધિત ક્ષેત્રમાં ડિપ્લોમા પણ કરેલું હોવું જોઈએ. અને શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી તમે સત્તાવાર જાહેરાત માટે મેળવી શકો છો.

Read More-DPMU Gandhinagar Recruitment 2024: ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ ગાંધીનગર દ્વારા ભરતી ની જાહેરાત

અરજી ફી

આ ભરતીમાં અરજી કરવા જુદા જુદા વર્ગના ઉમેદવારો માટે અરજી ફી જુદી જુદી રાખવામાં આવેલી છે. જનરલ ઓબીસી ઇ ડબલ્યુ એસ વર્ગના ઉમેદવારો માટે રૂપિયા 500 અને એસસી એસટી અને વિભાગીય અધિકારો માટે અરજી ફી રૂપિયા 200 રાખવામાં આવેલી છે. ઉમેદવારોએ આ ફીની ચૂકવણી ઓનલાઇન માધ્યમમાં કરવાની રહેશે.

મહત્વપૂર્ણ તારીખ

આ ભરતીમાં અરજી કરવાની શરૂઆત 26 જાન્યુઆરી 2024 થી શરૂ થાય છે અને તેની છેલ્લી તારીખ 18 માર્ચ 2024 રાખેલી છે. ઉમેદવારોએ આ સમય મર્યાદા ધ્યાનમાં રાખી ઓનલાઈન મધ્યમાં અરજી કરવાની રહેશે. કોઈ ઉમેદવાર આ સમય પછી અરજી કરશે તો તે સ્વીકારવામાં આવશે નહીં.

સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ ભરતી અરજી પ્રક્રિયા

  • સૌપ્રથમ તેની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.
  • હોમ પેજ પર કરિયર ના ઓપ્શન પર ક્લિક કરો.
  • અહીં તમને આ ભરતી ની નોટિફિકેશન મળશે તેને ડાઉનલોડ કરો.
  • આપેલી સંપૂર્ણ માહિતી ત્યારે પૂર્વક ચેક કરો.
  • હવે એપ્લાય ઓનલાઈન બટન પર ક્લિક કરો.
  • તમારી સામે એપ્લિકેશન ફોર્મ ખુલશે તેમાં માંગવામાં આવેલી તમામ માહિતી પરો વો અને તેની સાથે જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • અરજી ફીની ચૂકવણી કરો.
  • હવે છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.
  • આ એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
Telegram Group માં જોડાવાઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Read More- Kausalya University Gujarat Recruitment: કૌસલ્યા યુનિવર્સિટી ગુજરાત ભરતી ની જાહેરાત, પગાર ધોરણ માસિક ₹ 2,10,000

2 thoughts on “Steel Authority of India Recruitment 2024: સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા ભરતી ની જાહેરાત”

Leave a Comment