વાહલી દીકરી યોજના 2023, જરૂરી દસ્તાવેજ, પાત્રતા,ફોર્મ PDF, મળવાપાત્ર લાભ | Vahali Dikri Yojana 2023

Vahali Dikri Yojana 2023: ભારતની કેન્દ્ર સરકાર અને દેશની સમસ્ત રાજ્ય સરકાર લોકોના જીવનમાં પ્રગતિ થાય અને તેમને સરકાર તરફથી લાભ આપવા અવાર નવાર નવી નવી યોજનાઓ અમલમાં લાવતી હોય છે.આજે અમે તમને એક એવી જ યોજના વિશે વાત કરવાના છીએ.

કેન્દ્ર સરકારે મહિલાઓ અને દીકરીઓ માટે બેટી બચાવો, સુકન્યા સમૃદ્ધિ, જેવી યોજનાઓ લાગૂ કરી છે. તેવી જ એક યોજના ગુજરાત સરકાર દ્વારા દીકરીઓ માટે છે.તે યોજનાનુ નામ છે.vahali દીકરી યોજના.

ગુજરાત સરકાર મહિલાઓની સલામતી અને વિકાસ માટે women and child development department ( WCD gujrati) વિભાગ બનાવવામાં આવ્યો છે. જેના દ્ધારા આ વાહલી દીકરી યોજના ચલાવવામાં આવે છે.આ યોજના વિશે માહિતી મેળવવા આ લેખ ને અંત સુધી વાંચો.

વાહલી દિકરી યોજના 2023-24 | Vahali Dikri Yojana 2023

 આ યોજના પાછળનો મુખ્ય હેતુ એ છે કે દીકરીનો જન્મદર વધે,દીકરી/ સ્ત્રીનું સમાજમાં સર્વાંગી વિકાસ થાય, દીકરીઓ શિક્ષણમાં આગળ વધે. સમાજમાં નામ બને આમ તેમનો બધી જ બાબતે વિકાસ થાય .

વાહલી દિકરી યોજના પાત્રતા | Vahali Dikri Yojana eligibility

  • સૌ પ્રથમ તે ગુજરાતની નાગરિક હોવી જોઈએ.
  • દીકરીનો જન્મ 2/ 8/ 2019 કે પછીનો હોવો જોઈએ.
  • કુટુંબની વાર્ષિક આવક 2 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ.
  • બાળલગ્ન કરેલ હોય તે દીકરી/ સ્ત્રી  આ લાભ મેળવી શકે છે.

વાહલી દીકરી યોજના લાભ | Vahali Dikri Yojana Benefits

લાભાર્થી દીકરીઓને આ યોજના હેઠળ કુલ 1,10,000 રૂપિયાની સહાય આપવામા આવશે.જે ત્રણ હપ્તામાં મળશે.

  • પ્રથમ હપ્તો: દીકરી પેલા ધોરણમાં પ્રવશે તયારે ₹ 4000 મળશે.
  • બીજો હપ્તો: દીકરી 9માં ધોરણમાં પ્રવેશ ત્યારે ₹6000 મળશે.
  • ત્રીજો હપ્તો: દિકરી 18 વર્ષની થાય ત્યારે તેને ₹ 1,00,000 ની સહાય મળશે.

વહાલી દીકરી યોજના ડોક્યુમેન્ટ | Vahali Dikri Yojana documents.

  • દીકરીનો જન્મનો દાખલો/ જન્મ પ્રમાણપત્ર
  • માતા પિતા ના આધારકાર્ડ
  • દીકરીનુ આધારકાર્ડ
  • વાર્ષિક આવકનો દાખલો
  • માતા પિતા નુ જન્મ પ્રમાણપત્ર
  • માતા પિતાના હયાત તમામ દીકરા- દીકરીના જન્મ પ્રમાણપત્ર
  • માતા પિતાના લગ્નનું પ્રમાણપત્ર
  • દીકરી કે તેના માતા પિતાની બેન્ક પાસબુક

Read More-Free Solar Chulah Yojana 2023: મફતમાં મેળવો સોલર ચુલ્હો,ઉઠાવો યોજનાનો લાભ

વહાલી દીકરી યોજના apply Online

Aa યોજનાની અરજી Digital gujrati portal પરથી કરવામાં આવે છે.

  • જો તમે ગામડામાં રહો છો તો VCE પાસે અને જો શહેરમાં રહો છો તો ” તાલુકા ઓપરેટર” પાસે જાવો.
  • દીકરીના પિતા અથવા માતાની હાજરીમાં અરજી ફોર્મ આપવાનું રહેશે.
  • VCE અથવા તાલુકા ઓપરેટર દ્ધારા તમામ આપેલા દસ્તાવેજની ચકાસણી થશે.
  • આ બધા દસ્તાવેજ ઓરીજનલ આપવાના રહેશે.
  • ત્યાર બાદ આ અધિકારીઓ પોતાનાં સત્તાવાર લોગીન દ્ધારા અરજી કરશે.
  • અરજી પ્રક્રિયા પુર્ણ થયા બાદ તેની નકલ તેમને આપવાની રહશે.જેને તમારે સાચવીને રાખવાની રહેશે.

વ્હાલી દીકરી યોજનામાં આ અધિકારીઓ પાસે અરજી કરાવવી

  • ગ્રામ્ય વિસ્તારોમાં VCE ( Village computer Entrepreneur) પાસે.
  • તાલુકા કક્ષાએ મામલતદાર કચેરીમાં ” વિધવા સહાય ઓપરેટર પાસે.
  • જિલ્લા કક્ષાએ ” જિલ્લા મહિલા અને બાળ અધિકારી ” પાસે.

વહાલી દીકરી યોજના ફોર્મ PDF PDF

સત્તાવાર વેબસાઇટ – digital gujrati 

Read More-Dukan Sahay Yojana Gujarat | દુકાન સહાય યોજના ગુજરાત, આ લોકોને મળશે લોન

Leave a Comment